ભારતીય-યુરોપીય ભાષાસમૂહ

ભારતીય-યુરોપીય ભાષાસમૂહ જગતમાં એક મુખ્ય ભાષાકુળ છે.

યુરોપ, દક્ષિણ એશીયા, ઈરાણ, અનાતોલીયા, વગેરે ભૂભાગોમાં આ ભાષાકુળની ભાષાઓ મુખ્યત્વે બોલાય છે.

ભારતીય-યુરોપીય ભાષાસમૂહ
     બહુસંખ્યક ભારતીય-યુરોપીય ભાષાકીય લોકો મુજબ દેશ      અલ્પસંખ્યક ભારતીય-યુરોપીય ભાષાકીય લોકો મુજબ દેશ

હાલમાં વિશ્વમાં ૩ અબજ ભારતીય-યુરોપીય ભાષાકીય લોકો આવે છે. વિશ્વની ૨૦ મુખ્ય ભાષાઓ સ્પેનિશ, અંગ્રેજી, હિન્દી, પોર્ટુગીઝ, બાંગ્લા જૂના, રશિયન, જર્મન, મરાઠી, ફ્રેન્ચ, ઇટાલિયન, પંજાબી અને ઉર્દૂ આ ૧૨ ભાષાઓ ભારતીય-યુરોપીય કુળમાં આવી છે.

વર્ગીકરણ

ભારતીય-યુરોપીય ભાષાસમૂહ 
યુરોપ અને એશિયામાં ભારતીય-યુરોપીય ભાષાઓનું વર્ગીકરણ      હેલેનિક (ગ્રીક)      ભારતીય-ઈરાણી      ઈતાલિક (રોમાંસ)      સેલ્ટિક      જર્મનીક      આર્મેનિયન      બાલ્ટો-સ્લાવિક (બાલ્ટિક)      બાલ્ટો-સ્લાવિક: (સ્લાવિક )      અલ્બેનિયન      બિન-ભારતીય-યુરોપીય ભાષાઓ

વિશ્વમાં બધા ભારતીય-યુરોપીયન ભાષાઓને સામાન્ય રીતે ૧૦ જૂથોમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે.

  1. અનાતોલિયન: અતિપ્રાચીન અનાતોલિયા ભૂભાગમાં બોલાય છે પરંતુ હવે તમામ અનાતોલિયન ભારતીય-યુરોપીય ભાશાઓ નષ્ટ થઇ ચૂકી છે.
  2. હેલેનિક: પ્રાચીન સમયમાં અને આજે આ ગ્રીક ભાષા અને અન્ય પ્રકારની ભાષાઓનું જૂથ.
  3. ભારતીય-ઈરાણી: પશ્તો, ફારસી, વગેરે.
  4. ભારતીય-આર્ય: ઉત્તરીય ભારતની ભાષાઓ.
  5. દાર્દી ભાષા: કાશ્મીરી ભાષા
  6. નુરીસ્તાની ભાષાસમૂહ.
  7. ઇટાલિક લેટિન અને રોમાંસ ભાષા.
  8. સેલ્ટિક
  9. જર્મનીક
  10. આર્મેનિયન
  11. તોચારિયન: ગ્રીસમાં લુપ્ત ભાષાઓનું જૂથ.
  12. બાલ્ટો-સ્લાવિક બાલ્ટિક ભાષા (લાટ્વીયન અને લિથુઆનિયા) અને સ્લેવિક ભાષાઓનું જૂથ.
  13. બાલ્ટિક
  14. સ્લાવિક
  15. અલ્બેનિયન

સંદર્ભો

Tags:

ઈરાનદક્ષિણ એશિયાયુરોપ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ધ્રુવ ભટ્ટપુરાણબહુચર માતારાણી લક્ષ્મીબાઈકૃષ્ણભારતનો ઇતિહાસમહાત્મા ગાંધીચંદ્રગુપ્ત પ્રથમમાહિતીનો અધિકારહિમાલયના ચારધામરબારીપ્રથમ પંચવર્ષીય યોજનાશિવાજીહાજીપીરકારેલુંતુલસીશ્યામરાણકદેવીબેંગલુરુવિશ્વની અજાયબીઓસીતાપાવાગઢભારતમાં મહિલાઓભરતનાટ્યમદાસી જીવણપાણીનું પ્રદૂષણભારતીય જ્યોતિષવિદ્યાસંયુક્ત રાષ્ટ્રસંઘવીર્યવીર્ય સ્ખલનભગત સિંહશ્રીમદ્ ભાગવતમ્રાજસ્થાનભારતના નાણાં પ્રધાનસિતાંશુ યશશ્ચન્દ્રગુપ્ત સામ્રાજ્યજંડ હનુમાનગુજરાતની વસતીગણતરી ૨૦૧૧ગુજરાત સલ્તનતઈન્દિરા ગાંધીમહાગુજરાત આંદોલનલોકમાન્ય ટિળકશિવકૃત્રિમ ઉપગ્રહદિવ્ય ભાસ્કરપ્રેમાનંદધ્વનિ પ્રદૂષણઅરવલ્લી જિલ્લોધોલેરાગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૨દિવેલભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલજામનગરઅરડૂસીઅશ્વત્થામાબારડોલી લોક સભા મતવિસ્તારનિવસન તંત્રકળથીહનુમાનરામવંદે માતરમ્મધુ રાયગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળમિઆ ખલીફાસોફ્ટબોલવ્યાસહાફુસ (કેરી)સંત કબીરપૃથ્વીરાજ ચૌહાણબાજરીશુક્ર (ગ્રહ)અકબરપુ્ષ્ટિમાર્ગ બેઠકઅમદાવાદ જિલ્લોહનુમાન મંદિર, સાળંગપુરરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘસામવેદ🡆 More