એરંડીયું અથવા દિવેલ (Castor oil) એક વનસ્પતિ તેલ છે, જે દિવેલીના બીયાંમાંથી તેને પીલીને કાઢવામાં આવે છે.
આ તેલ રંગે રંગહીનથી લઇને હલ્કા પીળા રંગનું પ્રવાહી હોય છે. આ તેલ ગંધવિહીન અને સ્વાદવિહીન હોય છે. દિવેલનો ઉપયોગ ભારતીય ઉપખંડના પરંપરાગત આરોગ્યના શાસ્ત્ર આયુર્વેદમાં ઔષધ તરીકે બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. આ ઉપરાંત તેનો ઉપયોગ માથાના વાળ માટે પણ કરવામાં આવે છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article દિવેલ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.