ઋગ્વેદ: પ્રાચીન ભારતીય ધાર્મિક ગ્રંથ

ઋગ્વેદ (સંસ્કૃત: ऋग्वेद:) એ વિશ્વનો સૌથી પ્રાચીનતમ ધાર્મિક ગ્રંથ છે આથી તેને ‘માનવજાતિના પ્રથમ વિધાન’ તરીકે ઓળખાય છે.

તેનો રચનાકાળ પૂર્વ વૈદિક કાળ (ઈ.સ. પૂર્વે ૧૫૦૦ થી ૧૦૦૦) મનાય છે. આ ગ્રંથ ભારતીય પ્રાચીન વૈદિક ઋષિકુળો દ્વારા રચાયેલ સંસ્કૃત ઋચાઓનું સંકલન છે જે બલિના સમયે અથવા અન્ય પારંપરિક પ્રથાઓ સમયે ભાવપૂર્વક ગાવામાં આવતી હતી. ઋગ્વેદમાં ૧૦૧૭ (વાલખિલ્ય પાઠના ૧૧ સૂક્તોં સહિત કુલ ૧૦૨૮) સૂક્ત છે જે ૧૦ મંડળોમાં વિભાજીત છે. એક મત પ્રમાણે પ્રથમ અને દસમું મડળ બાદમાં જોડવામાં આવેલું છે કારણ કે તેની ભાષા અન્ય આઠ સૂક્તોથી અલગ છે. દસમા મંડળમાં પ્રસિદ્ધ પુરુષસૂક્તનો સમાવેશ થાય છે જેના અનુસાર ચાર વર્ણ (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા ક્ષુદ્ર) આદિ પુરુષ બ્રહ્માના ક્રમશ મુખ, ભુજાઓ, જંઘાઓ તથા ચરણોમાંથી ઉત્પન થયેલ છે. ઋગ્વેદમાં આપેલ કુલ સ્ત્રોતની સંખ્યા ૧૦,૫૫૨ છે.

ઋગ્વેદ: પ્રાચીન ભારતીય ધાર્મિક ગ્રંથ
ઋગવેદની હસ્તપ્રત

ઋગ્વેદના અગ્નિ સૂત્રો

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

સંસ્કૃત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

હૈદરાબાદગેની ઠાકોરબારોટ (જ્ઞાતિ)કપાસનવસારી લોક સભા મતવિસ્તારઅમદાવાદની ભૂગોળરાણકી વાવચંદ્રયાન-૩ગુજરાતી અંકભુચર મોરીનું યુદ્ધરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)ચુડાસમાએરિસ્ટોટલપીપળોમાનવ અધિકારોની વિશ્વવ્યાપી ઘોષણાગોળમેજી પરિષદમૂળરાજ સોલંકીનિરંજન ભગતમહેસાણાલાલ બહાદુર શાસ્ત્રીઅક્ષાંશ-રેખાંશભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોસોમનાથચીનનો ઇતિહાસચેસએપ્રિલ ૨૩મહુડોખીજડોભારતીય ભૂમિસેનાભૂપેન્દ્ર પટેલએ (A)બનાસકાંઠા લોક સભા મતવિસ્તારએમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમનિતા અંબાણીરવિ પાકભારતીય નાગરિકત્વગુજરાતના તાલુકાઓમોગલ મામરાઠા સામ્રાજ્યકાળો ડુંગરરાષ્ટ્રવાદસાપમીન રાશીગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'ક્રિકેટનું મેદાનછંદલાખજાહેરાતગાયત્રીઝઘડીયા તાલુકોજયંતિ દલાલવિકિપીડિયાઅંકશાસ્ત્રડાંગરકુમારપાળમહિનોઆસનશંકરસિંહ વાઘેલાઘઉંપાયથોન(પ્રોગ્રામિંગ ભાષા)તબલાગ્રામ પંચાયતબળવંતરાય ઠાકોરમહાભારતવેદઘોડોજુનાગઢ ગ્રામ્ય તાલુકોવસ્તીવિક્રમ ઠાકોરધારાસભ્યગાંઠિયો વાસામાજિક પરિવર્તનભજનગુપ્ત સામ્રાજ્યગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીચા🡆 More