રઘુવીર ચૌધરી: ભારતીય લેખક

રઘુવીર ચૌધરી ગુજરાતી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, ચરિત્રકાર અને વિવેચક છે.

રઘુવીર ચૌધરી
રઘુવીર ચૌધરી મુંબઈ ખાતે, ૧૯૯૯
રઘુવીર ચૌધરી મુંબઈ ખાતે, ૧૯૯૯
જન્મ (1938-12-05) December 5, 1938 (ઉંમર 85)
બાપુપુરા, ગાંધીનગર જિલ્લો, ગુજરાત
ઉપનામલોકાયતસૂરિ, વૈશાખનંદન
વ્યવસાયઅધ્યાપન, વિવેચન, સંપાદન
શિક્ષણએમ.એ., પીએચ.ડી.
નોંધપાત્ર પુરસ્કારો
સંબંધીઓજીતી બેન (માતા), દલસંગ ભાઈ (પિતા)
સહીરઘુવીર ચૌધરી: જીવન, સર્જન, સન્માન

જીવન

રઘુવીર ચૌધરી: જીવન, સર્જન, સન્માન 
૪૭મી વાર્ષિક ગુજરાતી સાહિત્ય પરિષદમાં રઘુવીર ચૌધરી

તેમનો જન્મ ઉત્તર ગુજરાતમાં હાલમાં ગાંધીનગર જિલ્લામાં આવેલા બાપુપુરા ગામમાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માણસામાં કર્યા બાદ તેમણે ૧૯૬૦માં હિંદી વિષય સાથે બી.એ. કરીને અધ્યાપનની શરૂઆત કરી હતી. તેમણે ૧૯૬૨માં એમ.એ. અને ૧૯૭૯માં હિંદી-ગુજરાતી ધાતુકોશ વિષય પર પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. તેઓ બી.ડી. આર્ટ્સ કોલેજ, ગૂજરાત વિદ્યાપીઠ અને હ.કા. આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં લાંબો સમય અધ્યાપક રહ્યા હતા. ૧૯૭૭થી તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્યભવનમાં હિંદીના અધ્યાપક રહ્યા હતા અને ૧૯૯૮માં તેઓ અધ્યક્ષ તરીકે નિવૃત થયા.

સર્જન

મુખ્ય કૃતિઓ

નવલકથા

  • પૂર્વરાગ (૧૯૬૪)
  • અમૃતા (૧૯૬૫)
  • પરસ્પર (૧૯૬૯)
  • ઉપરવાસ (૧૯૭૫)
  • રૂદ્રમહાલય (૧૯૭૮)
  • પ્રેમઅંશ (૧૯૮૨)
  • ઇચ્છાવર (૧૯૮૭)

વાર્તા સંગ્રહો

  • આકસ્મિક સ્પર્શ (૧૯૬૬)
  • ગેરસમજ (૧૯૬૮)
  • બહાર કોઈ છે (૧૯૭૨)
  • નંદીઘર (૧૯૭૭)
  • અતિથિગૃહ (૧૯૮૮)

કવિતા

  • તમસા (૧૯૬૭, ૧૯૭૨)
  • વહેતાં વૃક્ષ પવનમાં
  • ઉપરવાસયત્રી

નાટક

  • અશોકવન (૧૯૭૦
  • ઝુલતા મિનારા (૧૯૭૦)
  • સિકંદરસાની (૧૯૭૯)
  • નજીક

એકાંકી

  • ડિમલાઇટ (૧૯૭૩)
  • ત્રીજો પુરુષ (૧૯૮૨)

વિવેચન

  • અદ્યતન કવિતા
  • વાર્તાવિશેષ
  • દર્શકના દેશમાં
  • જયંતિ દલાલ
  • મુક્તાનંદની અક્ષર આરાધના

રેખાચિત્રો

  • સહરાની ભવ્યતા (૧૯૮૦)
  • તિલક

પ્રવાસ વર્ણન

  • બારીમાંથી બ્રિટન

ધર્મચિંતન

  • વચનામૃત અને કથામૃત

સંપાદન

  • સ્વામિનારાયણ સંતસાહિત્ય
  • નરસિંહ મહેતા: આસ્વાદ અને સ્વાધ્યાય
  • શિવકુમાર જોષી: વ્યક્તિત્વ અને વાઙ્મય

સન્માન

નોંધ

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

રઘુવીર ચૌધરી જીવનરઘુવીર ચૌધરી સર્જનરઘુવીર ચૌધરી સન્માનરઘુવીર ચૌધરી નોંધરઘુવીર ચૌધરી સંદર્ભરઘુવીર ચૌધરી બાહ્ય કડીઓરઘુવીર ચૌધરી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વલ્લભી વિશ્વવિદ્યાલયભાષાપુ્ષ્ટિમાર્ગ બેઠકહાફુસ (કેરી)ભજનહિંદુ ધર્મહાર્દિક પંડ્યાલોથલલીમડોમાનવ શરીરસરસ્વતીચંદ્રગઝલનિતા અંબાણીવિષ્ણુ સહસ્રનામગાંધીનગરચંદ્રગુપ્ત પ્રથમદેવભૂમિ દ્વારકા જિલ્લોસમાજભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪રવિશંકર રાવળલોહાણાશક સંવતકલ્પના ચાવલાઑસ્ટ્રેલિયાગોવર્ધનરામ ત્રિપાઠીકચ્છનો ઇતિહાસવિદ્યુતભારપૃથ્વીરાજ ચૌહાણતત્વમસિવિષાણુશાકભાજીઅમદાવાદ બીઆરટીએસસલમાન ખાનરોગવૈશ્વિક આબોહવા પરિવર્તનઆવળ (વનસ્પતિ)હનુમાન જયંતીકોળીજયંત પાઠકપાર્શ્વનાથગુજરાતી લિપિફુગાવોબાણભટ્ટચિત્તોડગઢગાંધી આશ્રમગુજરાતની વસતીગણતરી ૨૦૧૧શ્રીમદ્ ભાગવતમ્કનૈયાલાલ મુનશીયુનાઇટેડ કિંગડમઋગ્વેદરા' નવઘણદાહોદચંદ્રરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘગુજરાતના રાજ્યપાલોલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)ગણિતકલાપીગાંઠિયો વાઅબ્દુલ કલામરાવણશબ્દકોશઉચ્ચતર માધ્યમિક શાળાવિજ્ઞાનજુનાગઢ ગ્રામ્ય તાલુકોમાળિયા (મિયાણા) તાલુકોગોધરાઅશ્વત્થામાઅમૂલભીખુદાન ગઢવીપ્રથમ વિશ્વ યુદ્ધઇન્ટરનેટરામદેવપીરએશિયાઇ સિંહસાળંગપુરરવિ પાકવિજયનગર સામ્રાજ્ય🡆 More