ધ્રાંગધ્રા: ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

ધ્રાંગધ્રા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાનું એક નગર છે, જે આ જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાનું મુખ્ય મથક છે.

ધ્રાંગધ્રા
—  નગર  —
ધ્રાંગધ્રાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°59′N 71°28′E / 22.98°N 71.47°E / 22.98; 71.47
દેશ ધ્રાંગધ્રા: ઇતિહાસ, ભૂગોળ, મહત્વના સ્થળો ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરેન્દ્રનગર
વસ્તી ૭૫,૧૩૩ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 64 metres (210 ft)

ઇતિહાસ

ઝાલાવાડનો ઉદય ઇ.સ. ૧૦૯૦ ની આસપાસ થયો હતો. ઇ.સ. ૧૭૩૫ માં ધ્રાંગધ્રાનો ઉદય થયો. પહેલા તેનું નામ કુવા, હળવદ હતું ત્યારે પછી તેનુ નામ ધ્રાંગધ્રા-હળવદ કરવામાં આવ્યું.

૧૯૨૫માં ભારતની સૌપ્રથમ સોડાએશ ફેક્ટરી અહીં સ્થાપવામાં આવી હતી. ૧૯૩૯માં તેને શ્રેયાંશ પ્રસાદ જૈને હસ્તગત કરીને ધ્રાંગધ્રા કેમિકલ વર્કસ (DCW) નામ આપ્યું.

૧૯૪૮માં ધ્રાંગધ્રા સૌરાષ્ટ્ર વિસ્તાર ઝાલાવાડ જિલ્લાનો ભાગ બન્યું. ૧૯૫૬માં તેનો સમાવેશ ગુજરાતમાં કરવામાં આવ્યો હતો.

ભૂગોળ

ધ્રાંગધ્રા 22°59′N 71°28′E / 22.98°N 71.47°E / 22.98; 71.47 સ્થાન પર આવેલું છે. તેની સરેરાશ ઉંચાઇ 64 metres (210 ft) છે.

મહત્વના સ્થળો

ધ્રાંગધ્રામાં શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ અને ભગવતધામ ગુરુકુળના સંકુલો આવેલા છે. આ સંકુલમાં મંદિરની સાથોસાથ શ્રી બ્રહ્માનંદ વિદ્યાલય, શ્રી સ્વામીનારાયણ માધ્યમિક શાળા આવેલી છે.

ધ્રાંગધ્રા માં ખરેસ્વર મહાદેવ (નરાળી), ફૂલેસ્વર મહાદેવ, જોગાસર તળાવ, સર શ્રી અજીતસિંહજી હાઇસ્કુલ, સ્ટોન અર્ટિઝોન પાર્ક, સંત શ્રી દેસળ ભગતની જગ્યા જોવાલાયક સ્થળો છે.

આ પણ જુઓ

સંદર્ભ

Tags:

ધ્રાંગધ્રા ઇતિહાસધ્રાંગધ્રા ભૂગોળધ્રાંગધ્રા મહત્વના સ્થળોધ્રાંગધ્રા આ પણ જુઓધ્રાંગધ્રા સંદર્ભધ્રાંગધ્રાગુજરાતધ્રાંગધ્રા તાલુકોભારતસુરેન્દ્રનગર જિલ્લો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પશ્ચિમ ઘાટશૂર્પણખાવિરાટ કોહલીશિવાજીમાળો (પક્ષી)સાંચીનો સ્તૂપઅંદામાન અને નિકોબાર દ્વીપસમૂહપલ્લીનો મેળોકૃષ્ણકુમારસિંહ ગોહીલચોલ સામ્રાજ્યસરોજિની નાયડુતાલુકા વિકાસ અધિકારીવિનાયક દામોદર સાવરકરમૂળરાજ સોલંકીસીદીસૈયદની જાળીગૌતમ અદાણીભાવનગર જિલ્લોગુજરાત સાહિત્ય સભાવિક્રમ સંવતમનોવિજ્ઞાનવિજ્ઞાનમરાઠી ભાષાઅક્ષાંશ-રેખાંશવર્લ્ડ વાઈડ વેબઘોડોઅમરેલીસુવર્ણ મંદિર, અમૃતસરનાયકી દેવીકેન્દ્રશાસિત પ્રદેશનવલકથાગરૂડેશ્વરવિશ્વ બેંકબોરસદ સત્યાગ્રહસ્વામી સચ્ચિદાનંદસાર્થ જોડણીકોશઅકબરના નવરત્નોરમત-ગમતદાહોદ જિલ્લોએલોન મસ્કગુરુગીર ગાયખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)આકાશગંગાગુજરાત વિદ્યાપીઠઘેલા સોમનાથનરેશ કનોડિયાભારતના ઉપરાષ્ટ્રપતિએકી સંખ્યાગાંધી આશ્રમગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાર્ચ ૨૮વાઘરીકર્નાલા પક્ષી અભયારણ્યજુનાગઢભરૂચ જિલ્લોભારતીય જનતા પાર્ટીશામળાજીનો મેળોઅમદાવાદ જિલ્લોજામનગર જિલ્લોસૌરાષ્ટ્રએલેક્ઝાન્ડર ગ્રેહામ બેલચિત્રવિચિત્રનો મેળોઆસામરક્તના પ્રકારકાળકા માતા મંદિર, પાવાગઢરમઝાનગુજરાતહનુમાન જયંતીસંજ્ઞાપ્રત્યાયનભારતના રાજ્ય પક્ષીઓની યાદીરાશીનિરોધહમીરજી ગોહિલ🡆 More