ચિત્રવિચિત્રનો મેળો

ચિત્રવિચિત્રનો મેળો ભારત દેશના ગુજરાત રાજ્યનાં સાબરકાંઠા જિલ્લામાં આવેલા પોશિના તાલુકાના ગુણભાંખરી ગામમાં, મહાભારત કાળનાં ચિત્રવિચિત્ર મહાદેવ મંદિર ખાતે હોળીનાં તહેવાર પછીના ૧૪મા દિવસે યોજવામાં આવે છે.

આ મંદિર સાબરમતી, આકુળ અને વ્યાકુળ એમ ત્રણ નદીઓના સંગમસ્થાન પર આવેલું છે.

ચિત્રવિચિત્રનો મેળો
ચિત્રવિચિત્રનો મેળો
ચિત્રવિચિત્રના મેળામાં મુલાકાતી
પ્રકારસાંસ્કૃતિક અને ધાર્મિક તહેવાર
તારીખોમાર્ચ અથવા એપ્રિલ (હોળીના બે અઠવાડિયા પછી)
અવધિવાર્ષિક
સ્થાનગુણભાંખરી, સાબરકાંઠા જિલ્લો, ગુજરાત
અક્ષાંસ-રેખાંશ24°20′45″N 73°07′35″E / 24.345828°N 73.126276°E / 24.345828; 73.126276
દેશભારત
હાજરી૬૦,૦૦૦

ગુજરાત તેમ જ રાજસ્થાન રાજ્યોમાં આવેલી અરવલ્લીની ગિરિમાળાઓનાં ખોળામાં આવેલા આ વિસ્તારમાં આદિકાળથી આદિવાસીઓ વસવાટ કરે છે. કુદરતનાં સાનિધ્યમાં તેમ જ ગાઢ જંગલોમાં વસતી આદિવાસી પ્રજાનાં તહેવારો, ઉત્સવો, રીતરિવાજો, પરંપરાઓ તેમ જ પોશાકો એમનો મિજાજની ચિત્રવિચિત્રનાં મેળામાં માણવા મળે છે.

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

ગુજરાતગુણભાંખરીચિત્રવિચિત્ર મહાદેવ મંદિરપોશિના તાલુકોભારતમહાભારતસાબરકાંઠા જિલ્લોસાબરમતીહોળી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રોગપશ્ચિમ બંગાળશાહબુદ્દીન રાઠોડજંડ હનુમાનજામા મસ્જિદ, અમદાવાદધીરૂભાઈ અંબાણીજામ રાવલઘઉંહાથીવન લલેડુતિથિગરુડ પુરાણમકરધ્વજમહિષાસુરખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)અવિનાશ વ્યાસવર્ણવ્યવસ્થાઆયોજન પંચબ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીસત્યયુગચુડાસમાવૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)ઓએસઆઈ મોડેલમાર્ચજલારામ બાપાવીમોગરબાહવામાનગુજરાત વિધાનસભાહળદરવસુદેવઅમરેલીગીર કેસર કેરીકામદા એકાદશીમકરંદ દવેકલ્કિગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)દશાવતારખાટી આમલીદમણ અને દીવલેઉવા પટેલજૈન ધર્મરઘુવીર ચૌધરીવર્તુળભારતીય બંધારણ સભાપ્રિયંકા ચોપરાલીમડોભારતમાં સ્ત્રી ભ્રૂણહત્યાગેની ઠાકોરએઇડ્સસૂર્યગ્રહણલાલ બહાદુર શાસ્ત્રીહિમાચલ પ્રદેશનાગર બ્રાહ્મણોગુજરાત સમાચારહિસાબી ધોરણોવાતાવરણલોહીમનોવિજ્ઞાનખાખરોહસ્તમૈથુનસ્વાદુપિંડક્ષેત્રફળરામદેવપીરખોડિયાર મંદિર - ગળધરા (ગુજરાત)યુનાઇટેડ કિંગડમગ્રીનહાઉસ વાયુસ્વાધ્યાય પરિવારગુજરાત વિદ્યા સભાભાસમુસલમાનગોળમેજી પરિષદભરતરશિયાભારત સરકારપ્રવીણ દરજીનવસારીએપ્રિલ ૧૮🡆 More