ભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદી: આ યાદી ધરાવે છે

ભારતના ઉપરાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિ પછીનું બીજી મોટું સ્થાન છે.

ઉપરાષ્ટ્રપતિ સંસદના બન્ને ગૃહોના સભ્યો દ્વારા ચૂંટાય છે. રાષ્ટ્રપતિનું પદ ખાલી પડ્યું હોય તેવા સંજોગોમાં, જેમકે, મૃત્યુ, રાજીનામું વિગેરે જેવી પરિસ્થિતીઓમાં તેઓ રાષ્ટ્રપતિ તરીકેની કામગીરી કરે છે. ઉપરાષ્ટ્રપતિનું સામાન્ય કામ રાજ્ય સભાના અધ્યક્ષ તરીકેનું છે.

ભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદી

ક્રમ નામ
(જન્મ-અવસાન)
છબી ચૂંટાયા
(% મતો)
પદગ્રહણ પદસમાપ્તિ કાર્યકાળ (વર્ષમાં) રાષ્ટ્રપતિ(ઓ) પક્ષ
સર્વપલ્લી રાધાકૃષ્ણન
(૧૮૮૮–૧૯૭૫)
ભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદી: આ યાદી  ધરાવે છે  ૧૯૫૨

(બિનહરીફ)

૧૩ મે, ૧૯૫૨ ૧૨ મે, ૧૯૫૭ ૧૦ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અપક્ષ
૧૯૫૭

(બિનહરીફ)

૧૩ મે, ૧૯૬૨ ૧૨ મે, ૧૯૬૨
ઝાકીર હુસૈન
(૧૮૯૭–૧૯૬૯)
ભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદી: આ યાદી  ધરાવે છે  ૧૯૬૨

(૯૭.૫૯)

૧૩ મે, ૧૯૬૨ ૧૨ મે, ૧૯૬૭ સર્વપલ્લી રાધાકૃષ્ણન અપક્ષ
વરાહગીરી વેંકટગીરી
(૧૮૯૪–૧૯૮૦)
ભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદી: આ યાદી  ધરાવે છે  ૧૯૬૭

(૭૧.૪૫)

૧૩ મે ૧૯૬૭ ૩ મે ૧૯૬૯ ઝાકીર હુસૈન અપક્ષ
ગોપાલ સ્વરૂપ પાઠક
(૧૮૯૬–૧૯૮૨)
૧૯૬૯

(૪૯.૯)

૧ સપ્ટેમ્બર ૧૯૬૯ ૧ સપ્ટેમ્બર ૧૯૭૪ વરાહગીરી વેકંટ ગીરી (૧૯૬૯-૧૯૭૪)
ફખરુદ્ધિન અલી એહમદ (૧૯૭૪)
અપક્ષ
બસપ્પા દાનપ્પા જત્તી
(૧૯૧૨–૨૦૦૨)
૧૯૭૪

(૭૮.૭૦)

૧ સપ્ટેમ્બર ૧૯૭૪ ૨૫ જુલાઈ ૧૯૭૯ ફખરુદ્ધિન અલી એહમદ (૧૯૭૪–૧૯૭૭)
નીલમ સંજીવ રેડ્ડી (૧૯૭૭–૧૯૭૯)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
મોહમ્મદ હિદાયતુલ્લાહ
(૧૯૦૫–૧૯૯૨)
ભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદી: આ યાદી  ધરાવે છે  ૧૯૭૯

(બિનહરીફ)

૨૫ ઓગસ્ટ ૧૯૭૯ ૨૫ જુલાઈ ૧૯૮૪ નીલમ સંજીવ રેડ્ડી (૧૯૭૯–૧૯૮૨)
ઝૈલસીંઘ (૧૯૮૨–૧૯૮૪)
અપક્ષ
રામાસ્વામી વેંકટરામન
(૧૯૧૦–૨૦૦૯)
ભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદી: આ યાદી  ધરાવે છે  ૧૯૮૪

(૭૧.૦૫)

૨૫ ઓગસ્ટ ૧૯૮૪ ૨૫ જુલાઈ ૧૯૮૭ ઝૈલસીંઘ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
શંકર દયાલ શર્મા
(૧૯૧૮–૧૯૯૯)
ભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદી: આ યાદી  ધરાવે છે  ૧૯૮૭

(બિનહરીફ)

૩ સપ્ટેમ્બર ૧૯૮૭ ૨૪ જુલાઈ ૧૯૯૨ રામાસ્વામી વેંકટરામન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
કોચીરીલ રામન નારાયણન
(૧૯૨૦–૨૦૦૫)
ભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદી: આ યાદી  ધરાવે છે  ૧૯૯૨

(૯૯.૮૬)

૨૧ ઓગષ્ટ ૧૯૯૨ ૨૪ જુલાઈ ૧૯૯૭ શંકર દયાલ શર્મા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૧૦ ક્રિષ્ન કાંત
(૧૯૨૭–૨૦૦૨)
ભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદી: આ યાદી  ધરાવે છે  ૧૯૯૭

(૬૧.૭૬)

૨૧ ઓગષ્ટ ૧૯૯૭ ૨૭ જુલાઈ ૨૦૦૨ કોચીરીલ રામન નારાયણન (૧૯૯૭–૨૦૦૨)
અબ્દુલ કલામ (૨૦૦૨)
જનતા દળ
૧૧ ભૈરોં સિંઘ શેખાવત
(૧૯૨૩–૨૦૧૦)
ભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદી: આ યાદી  ધરાવે છે  ૨૦૦૨

(૫૯.૮૨)

૧૯ ઓગષ્ટ ૨૦૦૨ ૨૧ જુલાઈ ૨૦૦૭ અબ્દુલ કલામ ભારતીય જનતા પાર્ટી
૧૨ મોહમ્મદ હામીદ અંસારી
(૧૯૩૭ -)
ભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદી: આ યાદી  ધરાવે છે  ૨૦૦૭

(૬૦.૫૧)

૧૧ ઓગસ્ટ ૨૦૦૭ ૧૧ ઓગસ્ટ ૨૦૧૨ ૧૦ પ્રતિભા પાટીલ (૨૦૦૭–૨૦૧૨)
પ્રણવ મુખર્જી (૨૦૧૨–૨૦૧૭)
રામનાથ કોવિંદ (૨૦૧૭)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૨૦૧૨

(૬૭.૩૧)

૧૧ ઓગસ્ટ ૨૦૧૨ ૧૧ ઓગસ્ટ ૨૦૧૭
૧૩ વૈંકયા નાયડુ

(૧૯૪૯ -)

ભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદી: આ યાદી  ધરાવે છે  ૨૦૧૭

(૬૭.૮૯)

૧૧ ઓગસ્ટ ૨૦૧૭ ૧૧ ઓગસ્ટ ૨૦૨૨ - રામનાથ કોવિંદ ભારતીય જનતા પાર્ટી
૧૪ જગદીપ ધનખડ

(૧૯૫૧–)

ભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદી: આ યાદી  ધરાવે છે  ૨૦૨૨ ૧૧ ઓગસ્ટ ૨૦૨૨ હાલમાં - દ્રૌપદી મુર્મૂ ભારતીય જનતા પાર્ટી

આ પણ જુઓ

સંદર્ભો

Tags:

ભારતના રાષ્ટ્રપતિરાજ્ય સભા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સોડિયમચુનીલાલ મડિયાનેપાળમૂડીવાદએશિયાઇ સિંહજય શ્રી રામઉજ્જૈનઆણંદ જિલ્લોઆવળ (વનસ્પતિ)હસ્તમૈથુનઆયોજન પંચહિંદુ ધર્મના ઉત્સવોજલિયાંવાલા બાગ હત્યાકાંડઅમરનાથ (તીર્થધામ)ખંભાતનો અખાતસોલંકી વંશહિતોપદેશલેઉવા પટેલભાસખીજડોભારતનું બંધારણઆલ્બર્ટ આઇન્સ્ટાઇનઉમાશંકર જોશીખલીલ ધનતેજવીપાંડુરંગ શાસ્ત્રી આઠવલેહવામાનસ્વતંત્રતા દિવસ (ભારત)સમાજએપ્રિલ ૧૯સ્વાઈન ફ્લૂરાશીસિંહ રાશીમકરંદ દવેકલ્કિઅમિતાભ બચ્ચનનરેશ કનોડિયાભારતીય ચૂંટણી પંચગુપ્ત સામ્રાજ્યઝંડા (તા. કપડવંજ)માઉન્ટ આબુહનુમાન ચાલીસાગુજરાતની ભૂગોળગુજરાતી વિશ્વકોશશંકરસિંહ વાઘેલાશિવએપ્રિલસીતાતુલસીદાસબિન-વેધક મૈથુનપાટીદાર અનામત આંદોલનસૂર્યમંદિર, મોઢેરાઇન્સ્ટાગ્રામજીવવિજ્ઞાનશૂર્પણખાનિયમકોળુંજુનાગઢહનુમાનઉંચા કોટડાઅંગ્રેજી ભાષાજામનગરલીમડોદાહોદ જિલ્લોગુજરાતના રાજ્યપાલોનેહા મેહતાસપ્તર્ષિત્રિકમ સાહેબગરુડ પુરાણરાણી લક્ષ્મીબાઈઇડરવિકિપીડિયામગજવલ્લભી વિશ્વવિદ્યાલયદેવાયત બોદરટાઇફોઇડ૦ (શૂન્ય)સંયુક્ત રાષ્ટ્રસંઘ🡆 More