ભાવનગર જિલ્લો: ગુજરાતનો જિલ્લો

ભાવનગર જિલ્લો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિભાગમાં આવેલ છે.

જિલ્લાનું મુખ્યમથક ભાવનગર શહેર છે. ભાવનગર જિલ્લાનો વિસ્તાર ૨૧.૫ થી ૨૨.૧૦ ઉત્તર અક્ષાંશ અને ૭૧.૦૩ થી ૭૨.૦૩ પૂર્વ રેખાંશ ની વચ્ચે ૯૯૪૦.૫ ચોરસ કીલોમીટરમાં ફેલાયેલો છે.

ભાવનગર જિલ્લો
જિલ્લો
ગુજરાતમાં ભાવનગર જિલ્લાનું સ્થાન
ગુજરાતમાં ભાવનગર જિલ્લાનું સ્થાન
દેશભાવનગર જિલ્લો: ઇતિહાસ, તાલુકાઓ, જોવાલાયક સ્થળો ભારત
રાજ્યગુજરાત
મુખ્યમથકભાવનગર
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૨૩,૮૮,૨૯૧
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
વાહન નોંધણીGJ-4
ભાવનગર જિલ્લો: ઇતિહાસ, તાલુકાઓ, જોવાલાયક સ્થળો
સૌરાષ્ટ્રના જિલ્લાઓ

ઇતિહાસ

બ્રિટિશ રાજ દરમિયાન ભાવનગર રજવાડું હતું, જેના શાસકો ગોહિલ રાજપૂતો હતા.

ઓગસ્ટ ૨૦૧૩માં ભાવનગર જિલ્લામાંથી નવો બોટાદ જિલ્લો રચવામાં આવતા તેના બે તાલુકાઓ બોટાદ તાલુકો અને ગઢડા તાલુકો ઓછા થયા હતા.

તાલુકાઓ

ભાવનગર જિલ્લામાં ૧૦ તાલુકાઓ આવેલા છે.

જોવાલાયક સ્થળો

ધાર્મિક સ્થળો

પર્યટન સ્થળો

લોકમેળાઓ

  • ઢેબરા-તેરસનો મેળો, પાલિતાણા
  • રૂવાપરીનો મેળો
  • શીતળાદેરીનો મેળો
  • શ્રી નિષ્કલંક મહાદેવનો મેળો
  • માળનાથ મહાદેવનો મેળો
  • ગૌતમેશ્વર મહાદેવનો મેળો, શિહોર

વસ્તી

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ભાવનગર જિલ્લાની કુલ વસ્તી ૨૩,૮૮,૨૯૧ વ્યક્તિઓની હતી. જે જમૈકા દેશની વસ્તી અથવા અમેરિકાના કેન્સાસ રાજ્યની વસ્તી બરાબર છે. ભાવનગર ભારતના કુલ ૬૪૦ જિલ્લાઓમાં વસ્તીની દ્રષ્ટિએ ૧૩૩મો ક્રમ ધરાવે છે. જિલ્લાની વસ્તી ગીચતા 288 inhabitants per square kilometre (750/sq mi) છે. ૨૦૦૧ થી ૨૦૧૧ સુધીનો વસ્તી વધારાનો દર ૧૬.૫૩% રહ્યો હતો. ભાવનગરનો સ્ત્રી પુરુષ દર ૯૩૧ છે અને સાક્ષરતા દર ૭૬.૮૪% છે. ભાવનગર જિલ્લામાં ૭૮૩ વસ્તી ધરાવતા ગામ અને ૧૦ વસ્તી ન ધરાવતા ગામ આવેલા છે. ભાવનગર જિલ્લો ગુજરાતના કુલ વિસ્તારના ૫.૧૧ ટકા વિસ્તારમાં ફેલાયેલો છે. અને જિલ્લાની વસતી ઘનતા દર ચોરસ કિમિ દીઠ ૨૮૭ માણસો છે.

પરિવહન

ભાવનગર શહેરમાં ભાવનગર હવાઇ મથક આવેલું છે, જ્યારે ભાવનગર જૂના બંદર, ભાવનગર નવા બંદર, ઘોઘા અને સરતાનપર ભાવનગર જિલ્લામાં આવેલા બંદર છે. જેમાં હાલમાં ભાવનગર જૂના બંદર પર માલવહનનું કાર્ય બંધ છે.

રાજકારણ

વિધાન સભા બેઠકો

મત બેઠક ક્રમાંક બેઠક ધારાસભ્ય પક્ષ નોંધ
૯૯ મહુવા શિવભાઇ ગોહિલ ભાજપ
૧૦૦ તળાજા ગૌતમભાઇ ચૌહાણ ભાજપ
૧૦૧ ગારિયાધર સુધીર વાઘાણી આપ
૧૦૨ પાલિતાણા ભિખાભાઇ બારૈયા ભાજપ
૧૦૩ ભાવનગર ગ્રામ્ય પુરુષોત્તમભાઇ સોલંકી ભાજપ
૧૦૪ ભાવનગર પૂર્વ સેજલબેન પંડ્યા ભાજપ
૧૦૫ ભાવનગર પશ્ચિમ જીતેન્દ્ર વાઘાણી ભાજપ

સંદર્ભ

બાહ્ય કડીઓ

ભાવનગર જિલ્લો: ઇતિહાસ, તાલુકાઓ, જોવાલાયક સ્થળો 
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:


Tags:

ભાવનગર જિલ્લો ઇતિહાસભાવનગર જિલ્લો તાલુકાઓભાવનગર જિલ્લો જોવાલાયક સ્થળોભાવનગર જિલ્લો વસ્તીભાવનગર જિલ્લો પરિવહનભાવનગર જિલ્લો રાજકારણભાવનગર જિલ્લો સંદર્ભભાવનગર જિલ્લો બાહ્ય કડીઓભાવનગર જિલ્લોગુજરાતભાવનગરસૌરાષ્ટ્ર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

શ્રીમદ્ ભાગવતમ્ભારતનું બંધારણઇન્સ્ટાગ્રામઆઇઝેક ન્યૂટનરાજકોટ જિલ્લોચામાચિડિયુંભીખુદાન ગઢવીઅબ્દુલ કલામસુઝલોનબર્બરિકસ્ટેચ્યુ ઓફ યુનિટીવ્યક્તિત્વચંદ્રરાષ્ટ્રવાદસોજીક્રિકેટનારાયણ સ્વામી (ભજનીક)તાલુકા વિકાસ અધિકારીકુંભ રાશીશિવાજી જયંતિપ્રદૂષણજુનાગઢમાઉન્ટ આબુ વન્યજીવ અભયારણ્યએશિયાઇ સિંહવડડાંગ જિલ્લોરાહુલ ગાંધીરાવણઉંઝાવિદ્યુતભારચિત્રલેખાકપાસગોહિલ વંશડાંગરહિમાલયકેન્સરમૂળરાજ સોલંકીબ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીકમળોબાબાસાહેબ આંબેડકરબનાસકાંઠા લોક સભા મતવિસ્તારધીરુબેન પટેલહિતોપદેશપ્રભાશંકર પટ્ટણીગુજરાતી વિશ્વકોશઆણંદ જિલ્લોહાઈડ્રોજનપુરાણઉજ્જૈનપૂર્ણાંક સંખ્યાઓસતાધારરસીકરણઉપરકોટ કિલ્લોભારતનો રાષ્ટ્રધ્વજપરેશ ધાનાણીજાવા (પ્રોગ્રામિંગ ભાષા)બાલમુકુન્દ દવેઝંડા (તા. કપડવંજ)માઉન્ટ આબુભારતના રજવાડાઓની યાદીરશિયાખરીફ પાકભારતમાં મહિલાઓભાષાગુલાબએલિઝાબેથ પ્રથમભારતીય સંસદદાદરા અને નગર હવેલી અને દમણ અને દીવતિરૂપતિ બાલાજીનરસિંહ મહેતા એવોર્ડગાંઠિયો વામહાવિરામનવલકથામુખ મૈથુનસાળંગપુરડાકોરઅંકિત ત્રિવેદી🡆 More