અક્ષાંશ-રેખાંશ

ભૂગોળમાં પૃથ્વી પર આવેલા કોઇ પણ સ્થળનું ચોક્કસ સ્થાન નક્કી કરવા માટે અક્ષાંશ-રેખાંશ ની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.

આ પદ્ધતિ પ્રમાણે પૃથ્વી ના ગોળા પર કલ્પિત રેખાઓ દોરવામાં આવે છે. ઉત્તર થી દક્ષિણ જતી રેખાઓ ને રેખાંશ તથા પૂર્વથી પશ્ચિમ જતી રેખાઓને અક્ષાંશ કહે છે.

અક્ષાંશ-રેખાંશ
અક્ષાંશ-રેખાંશ
અક્ષાંશ-રેખાંશ
વર્તુળાકાર પૃથ્વીને સપાટ કરીને સમાંતર રેખાશ કરેલો નક્શો

પૃથ્વીના પોતાની ધરી પરના પરિભ્રમણ અને તે કારણે થતા સૂર્યોદય તથા સૂર્યાસ્ત પરથી ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ વગેરે દીશાઓ નક્કી થાય છે. આથી પૃથ્વીના પરિભ્રમણની ધરી અક્ષાંશ અને રેખાંશ સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. પૃથ્વીના પરિભ્રમણની ધરી જ્યાં પૃથ્વી ના સ્તરને છેદે છે તે બિંદુઓને ઉત્તર ધ્રુવ તથા દક્ષિણ ધ્રુવ કહે છે. તમામ રેખાંશ રેખાઓ ઉત્તર ધ્રુવ અને દક્ષીણ ધ્રુવને જોડતા અર્ધવર્તુળાકાર રેખાખંડ છે. જ્યારેકે અક્ષાંશ એ આ રેખાંશ ને કાટખૂણે છેદતા પૃથ્વી સપાટી પર આવેલા સમાંતર વર્તુળો છે. આથી પૃથ્વી પર આવેલા (બે ધ્રુવ સિવાયના) કોઇ પણ સ્થાને થી એક અને માત્ર એક અક્ષાંશ તથા એક અને માત્ર એક રેખાંશ પસાર થાય છે તેમ કહી શકાય. અને આ બે રેખાઓના પૃથ્વી ના ગોળાની સાપેક્ષ બનતા ખૂણા ઓના માપ પરથી આપણે કોઇ પણ સ્થાનને ફક્ત બે આંકડાઓની મદદ થી દર્શાવી શકીએ છીએ.

બાહ્ય કડીઓ

Tags:

ઉત્તરપૃથ્વીભૂગોળ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાતના જિલ્લાઓકાળકા માતા મંદિર, પાવાગઢઆલ્બર્ટ આઇન્સ્ટાઇનસિકંદરમાઉન્ટ આબુપ્રથમ વિશ્વ યુદ્ધકચ્છનું મોટું રણકોરોનાવાયરસ રોગ ૨૦૧૯બાહુકસમાજશિવાજી જયંતિગુજરાતના લોકમેળાઓઅમદાવાદકચ્છનો ઇતિહાસસલમાન ખાનખોડિયારજ્યોતીન્દ્ર દવેસિતાંશુ યશશ્ચન્દ્રઅભિમન્યુમહાત્મા ગાંધીગુજરાતની નદીઓની યાદીગુજરાતી સાહિત્યકારોની યાદીસંત દેવીદાસઅશ્વગંધા (વનસ્પતિ)યુટ્યુબહાથીપાટડી (તા. દસાડા)મહાવીર જન્મ કલ્યાણકગણેશહાફુસ (કેરી)દિવ્ય ભાસ્કરકર્કરોગ (કેન્સર)જાવા (પ્રોગ્રામિંગ ભાષા)વલસાડ જિલ્લોએડોલ્ફ હિટલરસુકો મેવોનિરક્ષરતાભારતમાં આવક વેરોસુરત જિલ્લોઅથર્વવેદનાઝીવાદકોળીનવસારી જિલ્લોઅશ્વત્થામામહાવિરામગુજરાતના લોકસભા મતવિસ્તારોપાંડવભારતનું સર્વોચ્ચ ન્યાયાલયઅંબાજીહિંદુ ધર્મતબલાલીમડોમોટરગાડીસ્વામિનારાયણઆંકડો (વનસ્પતિ)લોહાણાચંદ્રગુપ્ત પ્રથમબ્લૉગહમીરજી ગોહિલમોરબી જિલ્લોઆદિવાસીગુલાબપ્લેટોચિનુ મોદીદેવભૂમિ દ્વારકા જિલ્લોઓખાહરણગલગોટાનવસારીઆખ્યાનરામનવમીગ્રીનહાઉસ વાયુસુભાષચંદ્ર બોઝબુધ (ગ્રહ)દિવેલપાવાગઢજય જય ગરવી ગુજરાત🡆 More