ગુજરાતની નદીઓની યાદી: વિકિમીડિયા યાદી લેખ

આ લેખ ગુજરાતની નદીઓની યાદી દર્શાવે છે.

તેમાં નામ, ઉદ્ગમ સ્થાન, લંબાઇ અને સ્ત્રાવક્ષેત્ર દર્શાવેલ છે.

ગુજરાતની નદીઓની યાદી
નામ ઉદ્ગમ સ્થાન લંબાઇ (કિમી) સ્ત્રાવક્ષેત્ર ‍‍‍‍‍‍‍‍‍‍‍ચો.કિમી‌‌ સંદર્ભ
આજી સરધારા ટેકરી ૧૦૨ ૨૧૩૦
અંબિકા સાપુતારા પર્વતમાળા ૧૩૬ ૨૭૧૫
ઔરંગા ભેરવી ગામ પાસે ૯૭ ૬૯૯
બનાસ અરાવલી પર્વતમાળા, રાજસ્થાન ૨૬૬ ૮૬૭૪
ભાદર જસદણ નજીક ૨૦૦ ૭૦૯૪
ભુખી આંગિયા ગામ નજીક ૨૮ ૫૬
ભુરુડ ચાવકડા અધોછિણી ગામ નજીક ૫૦ ૩૨૬
ચિરાઇ ખિરસરા નજીક ૩૦ ૩૬૫.૨૦
ચોક કાલારવધ નજીક ૨૦ ૬૩.૫૮
ડાય મિણસાર મિણસાર નજીક ૧૦૦ ૧૧૮૦
દમણગંગા સહ્યાદ્રી ટેકરી ૧૩૧.૩૦ ૨૩૧૮
ઢાઢર પાવાગઢ ૧૪૨ ૪૨૦૧
ફુલ્કી લીલપર ગામ નજીક ૧૮ ૧૨૦
ગજનસર વિગોડી ગામ નજીક ૩૭ ૧૫૯
ઘેલો જસદણ ટેકરીઓ ૧૧૮ ૬૨૨
હીરણ ગીર જંગલ ૪૦ ૫૧૮
કાળી (સાંધ્રો) રાવલેશ્વર ગામ નજીક ૪૦ ૧૪૭.૬૫
કાળુભાર ચમારડી ગામ નજીક ૯૪ ૧૯૬૫
કંકાવટી ભીલપુર ગામ નજીક ૪૦ ૩૨૯.૬૦
કારેશ્વર કિડિયાનગર ગામ નજીક ૧૬ ૯૭.૪૧
કાયલા સુમારસર ગામ નજીક ૨૫ ૧૬૮.૩૫
કેરી હિંદોદ ટેકરીઓ ૧૮૩ ૫૬૦
ખલખલીયો ભાભત ટેકરીઓ ૫૦ ૪૦૫
ખારી માતાનો મઢ ગામ નજીક (ચાડવા ડુંગર) ૫૦ ૧૧૩.૧૫
ખોરાદ ગઢશીશા ગામ નજીક ૪૦ ૩૫૪.૬૦
ખોખરા જરુ નજીક ૪૦ ૯૩.૬
કીમ સાપુતારા પર્વતમાળા ૧૦૭ ૧૨૮૬
કોલક સાપુતારા પર્વતમાળા ૫૦ ૫૮૪
મચ્છુ માંડલા ટેકરીઓ (જસદણ) ૧૩૦ ૨૫૧૫
મછુન્દ્રી ગીર જંગલ ૫૯ ૪૦૬
મહી વિંધ્યાચલ ટેકરીઓ ૫૮૩ ૩૪,૮૪૨
માલણ મોરધારા ટેકરીઓ ૪૪ ૩૩૨
માલણ-૨ ગીર જંગલ ૫૫ ૧૫૮
માલેશ્રી માળનાથ ડુંગરમાળા ૨૦
મીંઢોળા ડોસવાડા (સોનગઢ) નજીક ૧૦૫ ૧૫૧૮
મિતિયાવળી મિતિયાતિ ગામ નજીક ૨૦ ૧૬૫.૭૫
નાગમતી ભારાપર ગામ નજીક ૫૦ ૧૩૫.૭૦
નારા પાનેલી (વાલ્કા) ગામ નજીક ૨૫ ૨૩૩.૧
નર્મદા અમરકંટક, મધ્ય પ્રદેશ ૧૩૧૨ ૯૭,૪૧૦
નાયરા મોથાડા નજીક ૩૨ ૨૭૯.૫૭
ઓઝત વીસાવદર નજીક ૧૨૫ ૩૧૮૫
પાડાલિયો ખાંભળીયા ટેકરીઓ ૧૧૦ ૩૪૫
પાર પાયખડ, મહારાષ્ટ્ર ૫૧ ૯૦૭
પુર નાગોર ગામ નજીક ૪૦ ૬૦૨.૫
પુર્ણા સાપુતારા પર્વતમાળા ૧૮૦ ૨૪૩૧
રંગમતી રામપર નજીક ૫૦ ૫૧૮
રાવ લીલપર ગામ નજીક ૨૫ ૧૨૫.૯
રાવલ ગીર જંગલ ૬૫ ૪૩૬
રુકમાવતી રામપર વેકરા ગામ નજીક ૫૦ ૪૪૮
રૂપેણ તારંગા ટેકરીઓ ૧૫૬ ૨૫૦૦
રૂપેણ (ગીર) ગીર જંગલ ૭૫ ૧૬૬
સાબરમતી અરવલ્લી, રાજસ્થાન ૩૭૧ ૨૧,૬૭૪
સાઇ રેહા ગામ નજીક ૨૫ ૪૪.૮૯
સાંગ નાગલપર નજીક ૧૬ ૧૭૧.૧
સાંગાવાડી ગીર જંગલ ૩૮ ૫૭૬
સરસ્વતી (ગીર) ગીર જંગલ ૫૦ ૩૭૦
શાહી ગીર જંગલ ૩૮ ૧૬૩
શેત્રુંજી ગીર જંગલ ૨૨૭ ૫૬૩૬
સુકભાદર વાડી ટેકરીઓ ૧૯૪ ૨૧૧૮
સુવી બાદરગઢ ગામ નજીક ૩૨ ૧૬૦.૬૦
તાપી બેતુલ, મધ્ય પ્રદેશ ૭૨૪ ૬૫,૧૪૫
ઊંડ લોધિકા ટેકરી ૮૦ ૧૬૧૫
ઉતાવળી કણિયાદ ટેકરીઓ ૧૨૫ ૩૮૮.૫૦
વૅગડી પોલડીયા ગામ નજીક ૨૬ ૧૧૯

સંદર્ભ

Tags:

ગુજરાત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સંજ્ઞાઅમરનાથ (તીર્થધામ)કાચબોકલમ ૧૪૪ભારતીય જનતા પાર્ટીએપ્રિલ ૧૭સરખેજ રોઝાઅમદાવાદકનિષ્કબગદાણા (તા.મહુવા)કોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદી૦ (શૂન્ય)સમય માપવાનાં સાધનોનો ઇતિહાસવારાણસીસલામત મૈથુનમૂડીવાદઉંઝાહિતોપદેશજમ્મુ અને કાશ્મીરપ્રજાપતિખીજડોપૃથ્વી દિવસરાજકોટસાબરકાંઠા જિલ્લોપ્રિયંકા ચોપરાપીપળોભારતીય ધર્મોરહીમમદ્યપાનઉમાશંકર જોશીસોનુંનિરોધખેડબ્રહ્માસૂર્યગુજરાત સાહિત્ય અકાદમીસુંદરવનરામનારાયણ પાઠકરતન તાતાભારતના રજવાડાઓની યાદીનવલખા મંદિર, ઘુમલીવૃષભ રાશીએકમધનુ રાશીહાથીવસ્તીનરેન્દ્ર મોદી સ્ટેડિયમપરબધામ (તા. ભેંસાણ)શીતળાકૃષિ યુનિવર્સિટી, જૂનાગઢગુજરાતના રાજ્યપાલોશાહબુદ્દીન રાઠોડઅજંતાની ગુફાઓગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોએશિયાઇ સિંહરમાબાઈ આંબેડકરઆદિ શંકરાચાર્યત્રેતાયુગકુમારપાળમોરબી રજવાડુંરાજસ્થાનસાંચીનો સ્તૂપભારતના રાષ્ટ્રપતિઓની યાદીસૂર્યગ્રહણચિત્રવિચિત્રનો મેળોઋગ્વેદપશ્ચિમ બંગાળજીમેઇલભારતમાં સ્ત્રી ભ્રૂણહત્યામહારાષ્ટ્રવિશ્વ વેપાર સંગઠનગુજરાતી લોકોકામદા એકાદશીગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળગુજરાતી થાળીહાર્દિક પંડ્યાઅખા ભગતવાઘચાંપાનેર🡆 More