શિવાજી જયંતિ: શિવાજીનો જન્મદિવસ

છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ એ ભારતીય રાજ્ય મહારાષ્ટ્રનો તહેવાર અને જાહેર રજા છે.

આ તહેવાર ૧૯ ફેબ્રુઆરીએ (જુલિયન તારીખ અનુસાર) ઉજવવામાં આવે છે, જેમાં પ્રથમ છત્રપતિ અને મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે, કેટલાક લોકો મહારાષ્ટ્રમાં હિન્દુ પંચાગ દ્વારા આ દિવસની ઉજવણી કરે છે.

છત્રપતિ શિવાજી મહારાજ જન્મ જયંતિ
શિવાજી જયંતિ: શિવાજીનો જન્મદિવસ
છત્રપતિ શિવાજી મહારાજ શિવ શંકર
અધિકૃત નામછત્રપતિ શિવાજી મહારાજ જયંતિ
બીજું નામશિવાજયંતિ, છત્રપતિ શિવાજી મહારાજ જન્મ જયંતિ.
ઉજવવામાં આવે છેસામુદાયિક, ઐતિહાસિક ઉજવણી
પ્રકારસામાજિક
મહત્વછત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણી.
ઉજવણીઓએક દિવસ
ધાર્મિક ઉજવણીઓવર્ષમાં બે વાર
તારીખ૧૯ ફેબ્રુઆરી ૧૮૭૦
આવૃત્તિવાર્ષિક

ઇતિહાસ

છત્રપતિ શિવાજી મહારાજ જયંતીની શરૂઆત મહાત્મા જ્યોતિરાવ ફુલેએ ૧૮૭૦માં કરી હતી. મહાત્મા જ્યોતિરાવ ફુલેએ રાયગઢ કિલ્લા પર શિવાજી મહારાજની સમાધિ શોધી કાઢી હતી, જે પુણેથી લગભગ ૧૦૦ કિમી દૂર છે.

શિવાજી જયંતિ દર વર્ષે ભારતીય સૂર્ય ૩૦ માઘ અથવા ગ્રેગોરિયન ૧૯ ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. શિવાજી મહારાજનો જન્મ ભારતીય સૌર માઘ ૩૦, ૧૫૫૧/ ગ્રેગોરિયન ફેબ્રુઆરી ૧૯, ૧૬૩૦ ના રોજ શિવનેરી કિલ્લામાં થયો હતો. શિવાજી મહારાજને સૌથી મહાન મરાઠા શાસક તરીકે ગણવામાં આવે છે, જેમણે બીજાપુરની ક્ષીણ થતી આદિલશાહી સલ્તનતમાંથી મરાઠા સામ્રાજ્યની શરૂઆત કરી હતી. ૧૬ વર્ષની નાની ઉંમરે, શિવાજીએ તોરણા કિલ્લા પર કબજો કર્યો અને ૧૭ વર્ષની ઉંમરે રાયગઢ અને કોંડાના કિલ્લાઓ પર કબજો કરી લીધો. શિવાજી મહારાજનું નામ શિવાજી ભોંસલે હતું અને તેઓ ભોંસલે મરાઠા કુળના સભ્ય હતા. શિવાજી મહારાજે તે સમયમાં પ્રચલિત પર્શિયન ભાષાનો ઉપયોગ કરવાને બદલે કોર્ટ અને વહીવટમાં મરાઠી અને સંસ્કૃતના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું હતું.

સંદર્ભ

Tags:

મરાઠા સામ્રાજ્યમહારાષ્ટ્રશિવાજી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સીતાભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓપશ્ચિમ ઘાટભારતમાં મહિલાઓસમાજશાસ્ત્રમનમોહન સિંહજીરુંમહેન્દ્ર સિંઘ ધોનીરસાયણ શાસ્ત્રખાવાનો સોડાહાઈકુગૌતમ બુદ્ધસુભાષચંદ્ર બોઝમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭વીંછુડોજયંત પાઠકયુરોપના દેશોની યાદીરાહુલ સાંકૃત્યાયનગાંઠિયો વાલોકગીતબેંગલુરુપ્રદૂષણનળ સરોવરભીમાશંકરબનાસકાંઠા લોક સભા મતવિસ્તારભારતીય સંગીતગરમાળો (વૃક્ષ)હિંદુસ્તાન એમ્બેસેડરએપ્રિલ ૨૭સુવર્ણ મંદિર, અમૃતસરભાવનગર જિલ્લોતિરૂપતિ બાલાજીચારણહિમાલયઅર્જુનઋગ્વેદખ્રિસ્તી ધર્મહોસ્પિટલધીરુબેન પટેલવલ્લભી વિશ્વવિદ્યાલયસંયુક્ત રાષ્ટ્રસંઘશાંતિભાઈ આચાર્યભીમદેવ સોલંકીપાટણ જિલ્લોચંદ્રગુપ્ત મૌર્યહનુમાન ચાલીસાનેપાળઘોડોગૌતમ અદાણીરશિયાધ્રુવ ભટ્ટભારતીય ચૂંટણી પંચકૃષ્ણકુમારસિંહ ગોહીલપરેશ ધાનાણીયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાભાવનગર રજવાડુંગુજરાતના લોકસભા મતવિસ્તારોડિજિટલ માર્કેટિંગઅખા ભગતકાદુ મકરાણીપ્રથમ પંચવર્ષીય યોજનાહઠીસિંહનાં દેરાંભારતની નદીઓની યાદીપ્રજાસત્તાક દિન (ભારત)સોલર પાવર પ્લાન્ટઇસ્લામીક પંચાંગધ્વનિ પ્રદૂષણસુંદરમ્આંગળીભારતનું સ્થાપત્યમૂળરાજ સોલંકીખેતીઘૃષ્ણેશ્વરઉત્તર ગુજરાતભજનઘઉં🡆 More