મહેન્દ્ર સિંઘ ધોની: ભારતીય ક્રિકેટર

મહેન્દ્ર સિંઘ ધોની મુખ્યત્વે એમ.

એસ. ધોની ના નામે જાણીતા ભારતીય ક્રિકેટર (બેટ્સમેન અને વિકેટકીપર) છે અને હાલની ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ તેમજ ચેન્નાઇ સુપરકિંગ્સના કપ્તાન છે. તેમણે ડિસેમ્બર ૨૦૦૪ માં બાંગ્લાદેશ વિરુધ્ધ એક દિવસીય ક્રિકેટમાં તેમજ આ જ સમયગાળામાં તેમણે શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટમાં પદાર્પણ કર્યુ હતું.

મહેન્દ્ર સિંઘ ધોની
મહેન્દ્ર સિંઘ ધોની: ભારતીય ક્રિકેટર
જન્મ૭ જુલાઇ ૧૯૮૧ Edit this on Wikidata
રાંચી Edit this on Wikidata
વ્યવસાયક્રિકેટર Edit this on Wikidata
જીવન સાથીસાક્ષી ધોની Edit this on Wikidata
બાળકોZiva Dhoni Edit this on Wikidata
પુરસ્કારો
વેબસાઇટhttp://www.dhoniworld.com Edit this on Wikidata

તેઓ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમના સુકાની છે. તેમણે ૨૦૦૭માં રાહુલ દ્રવિડ પાસેથી વન-ડે શ્રેણીનું સુકાનીપદ સંભાળ્યું અને તેમના નેતૃત્વ હેઠળ શ્રીલંકા અને ન્યુ ઝિલેન્ડ દ્વિપક્ષીય વન-ડે શ્રેણીમાં તેની પ્રથમ જીત થઇ.

પારિવારિક જીવન

ધોનીનો જન્મ રાંચી, ઝારખંડ ખાતે થયો હતો.તેના પિતાનુ નામ પાનસિંઘ છે. તેને જયાંતી ગુપ્તા નામે એક બહેન અને નરેન્દ્ર સિંઘ ધોની નામે એક ભાઇ છે.તેણે પોતાનુ શિક્ષણ જવાહર વિદ્યામંદિર, શ્યામલી, ઝારખંડ ખાતે લીધુ હતુ. તેને નાનપણમાં બેડમિન્ટન અને ફુટબોલની રમત પ્રત્યે ખુબ લગાવ હતો. તે તેની ફુટબોલની ટીમનો ગોલકીપર હતો અને તેના ફુટબોલ પ્રશિક્ષકે તેને જિલ્લા કક્ષાએ ક્રિકેટ રમવા મોકલ્યો હતો. તેણે ત્યાં પોતાની વિકેટ-કીપીંગ કળાથી સૌને પ્રભાવિત કર્યા હતા અને ત્યારબાદ તે ૧૯૯૫-૧૯૯૮ દરમિયાન કમાન્ડો ક્રિકેટ ટીમના વિકેટ-કીપર બન્યો હતો. તેના પ્રદર્શનના આધારે તેને ૧૯૯૭-૯૮ માં વિનુ માંકડ ટ્રોફી માટે પસંદ કરવામાં આવ્યો હતો.


ધોનીના લગ્ન ૪ જુલાઇ ૨૦૧૦ના રોજ સાક્ષી સિંઘ રાવત સાથે થયા હતા.

સંદર્ભ

Tags:

બાંગ્લાદેશશ્રીલંકા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કચ્છ જિલ્લોHTMLરથયાત્રાઆંકડો (વનસ્પતિ)તાલુકા પંચાયતકોરોનાવાયરસ રોગ ૨૦૧૯ભારતના વડાપ્રધાનકેદારનાથ જ્યોતિર્લિંગકુમારપાળ દેસાઈઉજ્જૈનભારતનું બંધારણસૌરાષ્ટ્રસંચળપંચતંત્રભગત સિંહઅવિભાજ્ય સંખ્યાવૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)ત્રેતાયુગસંત રવિદાસઅક્ષાંશ-રેખાંશરમેશ પારેખરાજકોટ જિલ્લોભગવદ્ગોમંડલશરદ ઠાકરકુતુબ મિનારમટકું (જુગાર)હરદ્વારઉર્વશીસ્લમડોગ મિલિયોનેરરતન તાતાશુક્ર (ગ્રહ)ભારતીય દંડ સંહિતાહનુમાન મંદિર, સાળંગપુરરાણી સિપ્રીની મસ્જીદદુબઇનળ સરોવરસંસ્કૃતિસ્વાદુપિંડબાબરસિકલસેલ એનીમિયા રોગઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારસ્વામિનારાયણઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનચંદ્રશેખર આઝાદચક્રવાતઅભિમન્યુદાસી જીવણકનૈયાલાલ મુનશીનર્મદા જિલ્લોચાધોવાણફૂલઅજંતાની ગુફાઓદ્રાક્ષવિઘાવિક્રમોર્વશીયમ્રાજપૂતદક્ષિણ ગુજરાતધરતીકંપમંત્રશ્રીનાથજી મંદિરધ્રુવ ભટ્ટચાંપાનેરઉપદંશમેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમઓખાહરણગંગા નદીમોહેં-જો-દડોઆતંકવાદઘર ચકલીકેરીરબારીઅંકશાસ્ત્રશાસ્ત્રીજી મહારાજકાળકા માતા મંદિર, પાવાગઢસાર્વભૌમત્વસિકંદર🡆 More