હનુમાન મંદિર, સાળંગપુર

હનુમાન મંદિર, સાળંગપુર ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનાં સાળંગપુર ગામામાં આવેલું કષ્ટભંજન દેવ હનુમાનનું મંદિર છે, તે સાળંગપુરના હનુમાન તરીકે પણ પ્રસિદ્ધ છે.

આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના તાબામાં આવે છે.

શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર
સાળંગપુર
હનુમાન મંદિર, સાળંગપુર
કષ્ટભંજન હનુમાનજી મહારાજ
ધર્મ
જોડાણહિંદુ
જિલ્લોબોટાદ
દેવી-દેવતાહનુમાન
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
હનુમાન મંદિર, સાળંગપુર
શ્રી કષ્ટભંજન હનુમાન મંદિર, સાળંગપુર

ઇતિહાસ

મંદિરના ઈષ્ટદેવ કષ્ટભંજન હનુમાનદાદાની મૂર્તિની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયનાં ગોપાળાનંદ સ્વામીએ કરી હતી. ગામના દરબાર વાઘા ખાચરને વ્યવહાર મંદ હતો ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ગોપાળાનંદ સ્વામીએ આ હનુમાનજીની પ્રતિષ્ઠા કરી હતી. વાઘા ખાચરના આગ્રહથી ગોપાળાનંદ સ્વામી સાળંગપુરમાં વિક્રમ સંવત ૧૯૦૪માં આવ્યા. ગામનો સૌથી મોટો પાળિયો હતો તેમાંથી બોટાદના કાના કડિયાને ગોપાળાનંદ સ્વામીએ મૂર્તિ બનાવવાનું કહ્યું. ગોપાળાનંદ સ્વામીએ ૨૦૦ સ્વામીનારાયણ સંતો અને ૨૫ બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં યજ્ઞ કરાવી આ સંવત ૧૯૦૫ની આસો વદ પાંચમના દિવસે હનુમાનજીની નવી મૂર્તિની પ્રાણપ્ર્તિષ્ઠા કરાવી હતી. હાલમાં જે નવા પ્રકારનું મંદિરનું બાંધકામ છે તે શાસ્ત્રીજી મહારાજે કરાવ્યું હતું. તેઓ લગભગ ઇ.સ. ૧૮૮૦ની આજુબાજુ મહંત પદ પર રહ્યા હતા.

નવી પ્રતિમા અને વિવાદ

હનુમાન મંદિર, સાળંગપુર 
૫૪ ફીટ ઊંચી મૂર્તિ

૬ એપ્રિલ ૨૦૨૩ના રોજ ભારતના ગૃહ મંત્રી અમિત શાહે હનુમાન દાદાની ૫૪ ફીટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ મૂર્તિ ૩૦,૦૦૦ કિગ્રા વજન ધરાવે છે અને ૭ કિમી દૂરથી જોઇ શકાય છે. આ મૂર્તિ બનાવવાનો ખર્ચ લગભગ ૧૧ કરોડ રૂપિયા થયો હતો. ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨૩ દરમિયાન આ મૂર્તિ નીચે લગાવેલા ભીંતચિત્રોને કારણે વિવાદ ઊભો થયો હતો અને છેવટે આ ચિત્રો હટાવવામાં આવ્યા હતા.

સ્થાન

આ સ્થળ અમદાવાદથી આશરે ૧૫૩ કી.મી દૂર આવેલું છે અને નજીકનું મોટું શહેર બોટાદ છે.

સંદર્ભ

Tags:

હનુમાન મંદિર, સાળંગપુર ઇતિહાસહનુમાન મંદિર, સાળંગપુર નવી પ્રતિમા અને વિવાદહનુમાન મંદિર, સાળંગપુર સ્થાનહનુમાન મંદિર, સાળંગપુર સંદર્ભહનુમાન મંદિર, સાળંગપુરગુજરાતબરવાળા તાલુકોબોટાદ જિલ્લોસાળંગપુરસ્વામિનારાયણ સંપ્રદાયહનુમાન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભગત સિંહપુષ્પાબેન મહેતાલોકસભાના અધ્યક્ષગર્ભાવસ્થાયુગએકમબાંગ્લાદેશકેન્દ્રશાસિત પ્રદેશવિજય રૂપાણીસૂર્યવંશીગુજરાતી થાળીવ્યાસપાલીતાણાના જૈન મંદિરોસોલંકી વંશમાધ્યમિક શાળાઓઝોન સ્તરકારડીયાહૃદયરોગનો હુમલોઉપદંશવારાણસીકલમ ૩૭૦મુઘલ સામ્રાજ્યઉમાશંકર જોશીયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાસમાજકમળોમનમોહન સિંહદત્તાત્રેયગુજરાતના તાલુકાઓજલારામ બાપાઉદ્યોગ સાહસિકતાઈટલીગુજરાત વડી અદાલતઘીગુજરાતની નદીઓની યાદીજામા મસ્જિદ, અમદાવાદદુબઇકુદરતરાજપૂતભારતીય ભૂમિસેનાઓઝોન અવક્ષયકોણાર્ક સૂર્ય મંદિરધારાસભ્યદ્વાપરયુગગુજરાતના મુખ્યમંત્રીઓકર્ક રાશીગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨ચોરસચિનુ મોદીતુલસીસ્વાદુપિંડજીરુંમહાગુજરાત આંદોલનસિદ્ધપુરગરબાઈરાનઅમદાવાદ જિલ્લોભારતીય સ્વતંત્રતા ચળવળસમઘનગોરખનાથભારતીય અર્થતંત્રમહમદ બેગડોદુલા કાગવીમોઆયોજન પંચભરવાડમૂડીવાદઅરડૂસીપ્રદૂષણમહેસાણાદેવાયત બોદરનારાયણ સરોવર (તા. લખપત)ગુજરાતી બાળસાહિત્યશંકરસિંહ વાઘેલાઆંધ્ર પ્રદેશજાપાનશબરીસુંદરવન🡆 More