ગ્રહ શુક્ર

શુક્ર સૂર્યમંડળ નો દ્વીતીય ગ્રહ છે.

સામાન્ય રીતે રાત્રીના આકાશનો આ સૌથી તેજસ્વી ગ્રહ છે. શુક્ર પૃથ્વીનો ભગીની ગ્રહ ગણાય છે.તેનું બાહ્ય વાતાવરણ કાર્બન ડાયૉકસાઇડ ના સફેદ વાદળો નુ બનેલું છે. તેની કક્ષા ગૉળાકાર છે.તેને કૉઇ ચંદ્ર નથી.

શુક્ર ♀
Venus in approximately true-color, a nearly uniform pale cream, although the image has been processed to bring out details.[૧] The planet's disk is about three-quarters illuminated. Almost no variation or detail can be seen in the clouds.
Venus in true-color. The surface is obscured by a thick blanket of clouds.
Designations
Pronunciation/ˈvnəs/ (audio speaker iconlisten)
AdjectivesVenusian or (rarely) Cytherean, Venerean
Orbital characteristics
Epoch J2000
Aphelion
  • 108,939,000 km
  • 0.728 213 AU
Perihelion
  • 107,477,000 km
  • 0.718 440 AU
Semi-major axis
  • 108,208,000 km
  • 0.723 327 AU
Eccentricity0.006 756
Orbital period (sidereal)
  • 224.698 day
  • 0.615 190 yr
  • 1.92 Venus solar day
Orbital period (synodic)
583.92 days
Average orbital speed
35.02 km/s
Mean anomaly
50.115°
Inclination
  • 3.394 58° to Ecliptic
  • 3.86° to Sun’s equator
  • 2.19° to Invariable plane
Longitude of ascending node
76.678°
Argument of perihelion
55.186°
Known satellitesNone
Physical characteristics
Mean radius
  • 6,051.8 ± 1.0 km
  • 0.949 9 Earths
Flattening0
Surface area
  • 4.60×108 km2
  • 0.902 Earths
Volume
  • 9.28×1011 km3
  • 0.866 Earths
Mass
  • 4.868 5×1024 kg
  • 0.815 Earths
Mean density
5.243 g/cm3
Surface gravity
  • 8.87 m/s2
  • 0.904 g
Escape velocity
10.36 km/s
Sidereal rotation period
−243.018 5 day (Retrograde)
Equatorial rotation velocity
6.52 km/h (1.81 m/s)
Axial tilt
177.3°
North pole right ascension
  • 18 h 11 min 2 s
  • 272.76°
North pole declination
67.16°
Albedo
  • 0.67 (geometric)
  • 0.90 (Bond)
Surface temp. min mean max
Kelvin 735 K
Celsius 462 °C
Apparent magnitude
  • brightest −4.9 (crescent)
  • −3.8 (full)
Angular diameter
9.7"–66.0"
Atmosphere
Surface pressure
93 bar (9.3 MPa)
Composition by volume
  • ~96.5% carbon dioxide
  • ~3.5% nitrogen
  • 0.015% sulfur dioxide
  • 0.007% argon
  • 0.002% water vapor
  • 0.001 7% carbon monoxide
  • 0.001 2% helium
  • 0.000 7% neon
  • trace carbonyl sulfide
  • trace hydrogen chloride
  • trace hydrogen fluoride

શોધખોળ

પ્રારંભિક પ્રયાસ

શુક્ર, તેમજ અન્ય કોઇ પણ ગ્રહ માટે, પ્રથમ રોબોટિક અવકાશયાન મિશન, 12 ફેબ્રુઆરી 1961 માં વિનેરા 1 યાન ના પ્રક્ષેપણ સાથે શરૂ થયો. તે સોવિયેત વિનેરા કાર્યક્રમ હેઠળ પ્રથમ વાહન હતું. વિનેરા 1 મિશને સાતમે દિવસે સંપર્ક ગુમાવી દિધો, ત્યારે તે પૃથ્વી થી 20 કરોડ કિમી ની દૂરી ઉપર હતો.

શુક્ર્ માટે સંયુક્ત રાજ્ય અમેરિકા નો શોધખોડ પણ પ્રક્ષેપણ સ્થળ પર મેરિનર 1 અવકાશયાન ને ગુમાવવા સાથે ખરાબ પરિસ્થિતિ માં શરૂ થયો. 14 ડિસેમ્બર 1962 ના તેમના 109-દિવસીય કક્ષીય સ્થળાંતર સાથે જ તે શુક્ર ની ધરતી થી 34,883 કિમી ઉપર થી પસાર થવા વારો દુનિયા નો પ્રથમ સફળ આંતરગ્રહીય મિશન બની ગયો. આ ના માઈક્રોવેવ અને ઇન્ફ્રારેડ રેડિયોમીટર થી ખબર પડી કે શુક્ર ના સૌથી ઉપરી વાદળ શાંત હતા જ્યારે પૂર્વ ના પૃથ્વી-આધારિત માપનો એ શુક્ર ની સપાટી ના તાપમાન ને ખૂબ ગરમ (425 સેંટીગ્રેડ) હોવાની પુષ્ટિ કરી છે, અને આના સાથે આ આશા પણ સમાપ્ત થઇ ગઇ કે આ ગ્રહ ભૂમિ-આધારિત જીવન નુ ઠેકાણું હોઇ શકે છે. મેરિનર 2 એ શુક્ર ના દડ અને ખગોળીય અંતર ને વધુ સારી રીતે મેળવ્યો, પર તે ચુંબકીય ક્ષેત્ર અથવા કિરણોત્સર્ગ પટ્ટો શોધવા માટે અસમર્થ હતું.

વાતાવરણીય પ્રવેશ

ગ્રહ શુક્ર 
પાયનિયર વીનસ મલ્ટીપ્રોબ

સોવિયત વિનેરા 3 યાન, 1 માર્ચ 1966 માં શુક્ર ઉપર ઉતરતા વખતે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયો. વાયુમંડળ મા પ્રવેશ કરનાર અને કોઇ પણ બીજા ગ્રહ ની સપાટી થી ટકરાવવા વારી આ પ્રથમ માનવ-નિર્મિત વસ્તુ હતી. ભલે આની સંચાર પદ્ધતિ નિષ્ફળ થઇ ગઇ પણ એના પહેલા તે તમામ પ્રકાર ની ગ્રહીય માહિતી વહન કરવા માટે સક્ષમ હતું.

સંદર્ભો

Tags:

ગ્રહ શુક્ર શોધખોળગ્રહ શુક્ર સંદર્ભોગ્રહ શુક્ર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અમૃતા (નવલકથા)બ્રાઝિલફુગાવોસુરેન્દ્રનગર જિલ્લોપરબધામ (તા. ભેંસાણ)ખેતીજામનગર જિલ્લોઅહલ્યાદિલ્હીવર્તુળનો પરિઘવસ્તીવિશ્વની અજાયબીઓખેડા લોક સભા મતવિસ્તારડાયનાસોરવડખજૂરપાટણ જિલ્લોઐશ્વર્યા રાયકવાંટનો મેળોબાસ્કેટબોલ (રમત)અડાલજની વાવઅકબરવિશ્વ રંગમંચ દિવસસંસ્કારભારતના રાષ્ટ્રપતિરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાઅલ્પેશ ઠાકોરદેવાયત બોદરબારોટ (જ્ઞાતિ)ગુજરાતી ભોજનHIV/AIDS વિશે ગેરમાન્યતાઓદિવાળીબેન ભીલજ્યોતીન્દ્ર દવેહિંદુ ધર્મડીસાસુરેશ જોષીરાજપૂતવૌઠાનો મેળોઅમદાવાદપ્રેમાનંદઅયોધ્યાખંભાતનો અખાતરણજિતરામ સુવર્ણચંદ્રકબજરંગદાસબાપાશ્વેત ક્રાંતિઉણ (તા. કાંકરેજ)ન્યાયશાસ્ત્રચીકુસૂર્યગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીજીસ્વાનઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનયુગદાંડી સત્યાગ્રહરક્તપિતપર્યાવરણીય શિક્ષણડાંગ દરબારશ્રીલંકાખેડા જિલ્લોબૌદ્ધ ધર્મજોગીદાસ ખુમાણગાયશેત્રુંજયસ્વામિનારાયણકુંભ રાશીમાર્ચ ૨૬ગરબાપૃથ્વીરાજ ચૌહાણવાઘેલા વંશડેડીયાપાડાતુલસીદાસસ્વામિનારાયણ સંપ્રદાયભાવનગર રજવાડુંફણસભારતના રજવાડાઓની યાદીરઘુવીર ચૌધરીક્ષય રોગજનની સુરક્ષા યોજના🡆 More