વિઘા

વિઘા અથવા વિઘું અથવા વિઘો એ જમીનનું ક્ષેત્રફળ માપવા માટેનો ભારતીય પ્રણાલી મુજબનો એકમ છે.

ભારતમાં વિવિધ સ્થળોએ વિઘાનું માપ અલગ-અલગ હોવાથી એ ચોક્કસ માપ માટેનો એકમ નથી. નેપાળ અને બાંગ્લાદેશમાં પણ વિઘા જમીન માપન માટે વપરાય છે.

  • ૧ વિઘો = ૨૩૨૨.૫ ચો. મીટર
  • ૧ એકર = ૧.૭૪ વિઘા
  • ૧ દેશી વિઘો = ૧૬૦૦ ચો. મીટર = ૧૬ ગુઠા
  • ૧ એકર = ૨.૫ દેશી વિઘા = ૪૦૦૦ ચો. મીટર = ૪૦ ગુઠા
  • હેક્ટર = ૨.૫ એકર = ૬.૨૫ દેશી વિઘા = ૧૦,૦૦૦ ચો. મીટર = ૧૦૦ ગુઠા (અર)
  • ૧૦૦ અર = ૨.૫ એકર = ૬.૨૫ દેશી વિઘા = ૧૦,૦૦૦ ચો. મીટર

નોંધ

  • એકરનુ વધુ ચોક્કસ માપ ૪૦૪૭ ચો.મીટર છે.

સંદર્ભ

Tags:

એકમક્ષેત્રફળભારતીય

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઔરંગઝેબઅક્ષય કુમારહીજડાબુર્જ દુબઈકડીસાપહાથીસંસ્કારપ્રાણાયામભાવનગર જિલ્લોમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)પૂજા ઝવેરીવાયુનું પ્રદૂષણવૈશ્વિકરણવેણીભાઈ પુરોહિતરાજા રામમોહનરાયદેવભૂમિ દ્વારકા જિલ્લોપદ્મશ્રીકળથીચેસઉત્તર પ્રદેશવડોદરાધ્વનિ પ્રદૂષણગુપ્ત સામ્રાજ્યગોરખનાથતારક મેહતા કા ઉલ્ટા ચશ્માકોણાર્ક સૂર્ય મંદિરભારતના રાષ્ટ્રપતિતકમરિયાંનરેન્દ્ર મોદી સ્ટેડિયમતુલસીદાસગરમાળો (વૃક્ષ)મહમદ બેગડોઅલ્પ વિરામજૈન ધર્મમહારાણા પ્રતાપઉંઝાએપ્રિલ ૨૨વિક્રમ સંવતએ (A)ચૈત્ર સુદ ૧૫નાગર બ્રાહ્મણોઅક્ષરધામ (ગાંધીનગર)નળાખ્યાન (પ્રેમાનંદ)નરેન્દ્ર મોદીસમાનાર્થી શબ્દોઉદ્‌ગારચિહ્નરમત-ગમતદત્તાત્રેયજાપાનજ્યોતિર્લિંગઆહીરજળ શુદ્ધિકરણપિનકોડદર્શના જરદોશલિંગ ઉત્થાનમનોજ ખંડેરિયાહાર્દિક પંડ્યાઆણંદમહાવીર જન્મ કલ્યાણકવિક્રમાદિત્યભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાતાનો મઢ (તા. લખપત)પન્નાલાલ પટેલલોકનૃત્યચુનીલાલ મડિયાદશાવતારહિમાલયમાહિતીનો અધિકારમંગળ (ગ્રહ)ગુજરાતી અંકવિષ્ણુરામગુજરાતી ભાષાદ્વારકાધીશ મંદિર🡆 More