રાજપૂત

રાજપૂત કે રજપૂત એ ભારત દેશનાં હિંદુ ધર્મ માં ક્ષત્રિય કુળની એક મુખ્ય જ્ઞાતિ છે.

રાજપૂત શબ્દ એ રાજપુત્રનો અપભ્રંશ છે, જે વેદ, રામાયણ અને મહાભારત જેવા ધર્મગ્રંથોમાં જોવા મળે છે. રાજપૂત શબ્દ આ દેશમાં મુસલમાનો આવ્યા બાદ પ્રચલિત થયો છે. પ્રાચીન કાળમાં રાજકુમાર અથવા રાજવંશના લોકો રાજપુત્ર કહેવાતા હતા, એટલા માટે ક્ષત્રિયવર્ગના બધા લોકોને મુસલમાનો, રાજપૂત કહેવા લાગ્યા.

રાજપૂત

રાજપૂત

રાજસ્થાનના રાજપૂતો, ૧૮૭૬
વર્ગીકરણ ઉચ્ચ જાતિ
ધર્મો હિંદુ,
વસ્તીવાળા રાજ્યો ભારતીય ઉપખંડ, ખાસ કરીને ઉત્તર ભારત, સૌરાષ્ટ્ર, ગુજરાત

સંદર્ભો

Tags:

ક્ષત્રિયભારતમહાભારતરામાયણવેદહિંદુ ધર્મ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ચિરંજીવીરમેશ પારેખચંપારણ સત્યાગ્રહસપ્તર્ષિનરેન્દ્ર મોદી સ્ટેડિયમત્રેતાયુગભગવદ્ગોમંડલગીતા રબારીકુદરતી આફતોભૂપેન્દ્ર પટેલભારતના રાષ્ટ્રપતિઓની યાદીમનોવિજ્ઞાનભારતીય સંસદરાની મુખર્જીજલારામ બાપાઅદ્વૈત વેદાંતગુજરાતી લોકોલાખઅડી કડી વાવ૧૯૭૯ મચ્છુ બંધ હોનારતસ્વચાલિત ગણક યંત્ર (ATM)ઉષા મહેતાઅયોધ્યાખાદ્ય પદાર્થની સાચવણીઆત્મહત્યાફેસબુકરુધિરાભિસરણ તંત્રસ્વાઇન ફ્લૂરવિન્દ્રનાથ ટાગોરમંગળ (ગ્રહ)૨૦૦૧ ગુજરાત ધરતીકંપદાહોદસંસ્કારરણજિતરામ સુવર્ણચંદ્રકજય જય ગરવી ગુજરાતઅમિતાભ બચ્ચનકલાપીવૌઠાનો મેળોબિરસા મુંડાયુનાઇટેડ કિંગડમખંડકાવ્યઅરવલ્લી જિલ્લોસાપુતારાક્ષેત્રફળભોળાદ (તા. ધોળકા)મોરશ્રીરામચરિતમાનસરાણકી વાવદલિતગુજરાતી સાહિત્યકારોની યાદીઅંજીરદિલ્હીહિરોશિમા અને નાગાસાકી પરનો અણુ હુમલોવિદ્યુત કોષઇસરોઅમર્ત્ય સેનસીતાબહુચર માતારમાબાઈ આંબેડકરધ્રુવ ભટ્ટતળાજાકપાસમોરબી જિલ્લોમુનમુન દત્તાSay it in Gujaratiગણિતઅમદાવાદનાગેશ્વરકચ્છ જિલ્લોસ્વતંત્રતા દિવસ (ભારત)ગ્રામ પંચાયતજંડ હનુમાનભારતીય બંધારણ સભાક્રિકેટસાબરમતી નદી🡆 More