અમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તાર

અમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તાર પશ્ચિમ ભારતમાં ગુજરાતના ૨૬ લોક સભા મતદારવિસ્તારો પૈકીનો એક મતવિસ્તાર છે.

આ મતવિસ્તાર ૨૦૦૮માં સંસદીય મતવિસ્તારના સીમાંકન અમલીકરણના ભાગ રૂપે બનાવવામાં આવ્યો હતો. આ બેઠક અનુસૂચિત જાતિ (SC) માટે અનામત છે. તેમાં પ્રથમ વખત ૨૦૦૯માં ચૂંટણી યોજાઈ હતી અને તેના પ્રથમ સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ડૉ. કિરીટ પ્રેમજીભાઈ સોલંકી હતા. ૨૦૧૯ની છેલ્લી ચૂંટણીમાં પણ ડૉ. સોલંકી આ મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા.

વિધાનસભા વિભાગો

અમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારમાં સાત વિધાન સભા વિભાગોનો સમાવેશ થાય છે:

મતવિસ્તાર ક્રમાંક નામ આરક્ષિત? જિલ્લો ધારાસભ્ય પક્ષ ૨૦૧૯માં વિજેતા
૪૪ એલિસ બ્રિજ ના અમદાવાદ અમિત શાહ ભાજપ ભાજપ
૫૦ અમરાઈવાડી હસમુખ પટેલ
૫૧ દરિયાપુર કૌશિક જૈન
૫૨ જમાલપુર-ખાડિયા ઈમરાન ખેડાવાલા INC INC
૫૩ મણિનગર અમૂલ ભટ્ટ ભાજપ ભાજપ
૫૪ દાણીલીમડા અનુસૂચિત જાતિ (SC) શૈલેષ પરમાર INC INC
૫૬ અસારવા દર્શના વાઘેલા ભાજપ ભાજપ

સંસદ સભ્યો

ચૂંટણી સંસદ સભ્ય પક્ષ
૨૦૦૯ કિરીટ સોલંકી ભાજપ
૨૦૧૪
૨૦૧૯

આ પણ જુઓ

સંદર્ભ

Tags:

અમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તાર વિધાનસભા વિભાગોઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તાર સંસદ સભ્યોઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તાર આ પણ જુઓઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તાર સંદર્ભઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારકિરીટ સોલંકીગુજરાતભારતભારતીય જનતા પાર્ટીલોક સભા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાતનરેન્દ્ર મોદીસ્વામી વિવેકાનંદટ્વિટરસ્ટેચ્યુ ઓફ યુનિટીઉમાશંકર જોશીગુજરાતના મુખ્યમંત્રીઓભારતીય ચૂંટણી પંચગણિતમહાત્મા ગાંધીગાંઠિયો વાઆયુર્વેદવિષ્ણુસ્વામિનારાયણસીમા સુરક્ષા દળમહાત્મા ગાંધીનું કુટુંબઅંબાજીપ્રેમાનંદઆર્ય સમાજસ્વચ્છતાહાઈકુસૌરાષ્ટ્રસાબરમતી નદીરતન તાતાગણેશમુહમ્મદઇન્સ્ટાગ્રામસુરેશ જોષીવિરાટ કોહલીવૌઠાનો મેળોસંસદ ભવનશબ્દકોશયોગ (મનોશારીરીક જીવનશૈલી)સાઇરામ દવેનારિયેળભજનક્ષત્રિયયુરોપકળિયુગઇસ્લામબિન-વેધક મૈથુનશ્રીરામચરિતમાનસભૂતાનઆવળ (વનસ્પતિ)પલ્લીનો મેળોજુનાગઢ જિલ્લોઅમદાવાદ બીઆરટીએસગુજરાતી લોકોસાડીઆંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસગઝલસાર્થ જોડણીકોશઅંગકોર વાટઐશ્વર્યા રાયગુડફ્રાઈડેદુબઇએરિસ્ટોટલહવામાનઅમદાવાદ જિલ્લોહોમી ભાભાગોવાનિર્મલા સીતારામનફાધર વાલેસહનુમાન મંદિર, સાળંગપુરહિતોપદેશચુનીલાલ મડિયાજ્યોતિબા ફુલેગરબાસીદીસૈયદની જાળીવિશ્વની અજાયબીઓગુજરાતમાં કોવિડ-૧૯ રોગચાળોઈશ્વરગેની ઠાકોરભારતના રાજ્ય વૃક્ષોની યાદીચક્રવાતવન લલેડુભૂપેન્દ્ર પટેલ🡆 More