જુનાગઢ જિલ્લો: ભારતના ગુજરાત રાજ્ય નો જિલ્લો

જુનાગઢ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પાસેના સોરઠ વિસ્તારમાં આવેલો જિલ્લો છે.

જુનાગઢ જિલ્લાનું પાટનગર જૂનાગઢ શહેર છે, જે એક ઐતિહાસિક નગર છે અને મહાનગરપાલિકા છે.

જુનાગઢ જિલ્લો

જૂનાગઢ જિલ્લો
જુનાગઢ જિલ્લો: ભૂગોળ, વસ્તી, તાલુકાઓ
જુનાગઢ જિલ્લો: ભૂગોળ, વસ્તી, તાલુકાઓ
જુનાગઢ જિલ્લો: ભૂગોળ, વસ્તી, તાલુકાઓ
જુનાગઢ જિલ્લો: ભૂગોળ, વસ્તી, તાલુકાઓ
જુનાગઢ જિલ્લો: ભૂગોળ, વસ્તી, તાલુકાઓ
ઉપર-ડાબેથી સમઘડી દિશામાં: મહાબત મકબરો, વિસાવદરમાં મૂળ દ્વારકા મંદિર, શીલ બીચ, દેવળીયા સફારી પાર્કમાં સિંહો, ગિરનાર જૈન મંદિરો
જુનાગઢ જિલ્લાનો નકશો
જિલ્લાનું ગુજરાતમાં સ્થાન
જિલ્લાનું ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 21°31′N 70°27′E / 21.517°N 70.450°E / 21.517; 70.450
દેશજુનાગઢ જિલ્લો: ભૂગોળ, વસ્તી, તાલુકાઓ ભારત
રાજ્યગુજરાત
વિસ્તારસૌરાષ્ટ્ર
મુખ્યમથકજુનાગઢ
વિસ્તાર
 • કુલ૫,૦૯૩ km2 (૧૯૬૬ sq mi)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૧૫,૨૫,૬૦૫
 • ગીચતા૩૦૦/km2 (૭૮૦/sq mi)
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી, હિંદી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
૩૬૨૦૦૧
વાહન નોંધણીGJ 11
વેબસાઇટjunagadh.nic.in
જુનાગઢ જિલ્લો: ભૂગોળ, વસ્તી, તાલુકાઓ
ગુજરાતમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓ

ભૂગોળ

પોરબંદર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ જિલ્લો એ જૂનાગઢ જિલ્લાની આજુબાજુ આવેલા જિલ્લાઓ છે. તેની પશ્ચિમે અરબી સમુદ્ર આવેલો છે.

વસ્તી

૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ જૂનાગઢ જિલ્લાની વસ્તી ૨૭,૪૩,૦૮૨ છે જે જમૈકા દેશ અથવા યુ.એસ.એ.ના રાજ્ય ઉટાહ જેટલી છે. ભારતના કુલ ૬૪૦ જિલ્લાઓમાંથી જુનાગઢનો વસ્તીની દ્રષ્ટિએ ૧૪૨મો ક્રમ છે. જિલ્લાની વસ્તી ગીચતા ૩૧૦ વ્યક્તિ પ્રતિ ચો.કિમી. છે. ૨૦૦૧-૨૦૧૧ના દાયકા દરમિયાન જિલ્લાનો વસ્તી વધારો ૧૨.૦૧% રહ્યો હતો. જુનાગઢમાં જાતિ પ્રમાણ ૯૫૨ અને સાક્ષરતા ૭૬.૮૮% છે.

તાલુકાઓ

૧૫ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ આ જિલ્લામાંથી અલગ ગીર સોમનાથ જિલ્લાની રચના કરવામાં આવી હતી. નવ રચિત જિલ્લામાં, વેરાવળ, તાલાળા, સુત્રાપાડા, કોડીનાર, ઉના અને નવ રચિત ગીર ગઢડા તાલુકાઓનો સમાવેશ કરવામાં આવેલો.

જોવાલાયક સ્થળો

સિંચાઇ

જુનાગઢ જિલ્લામાં સામાન્‍ય રીતે ૧પ જુન થી ૩૦ સપ્‍ટેમ્‍બર સુધીમાં વરસાદ પડે છે. ઓઝત, મધુવંતી, હીરણ, મચ્‍છુન્‍દ્રી, શિંગાડા, રાવલ, ઉબેણ, સોનરખ, સાબલી, મેઘલ, વગેરે મોટી નદીઓ આવેલી છે. જિલ્‍લામાં મોટા ડેમ આવેલા નથી પરંતુ રાજય સિંચાઇ વિભાગના નિયંત્રણ હેઠળના મધ્‍યમ અને નાના મળી કુલ ૧૮ ડેમ આવેલા છે. સને ર૦૧૦ના વર્ષમાં આ જિલ્‍લામાં સૌથી વધુ વરસાદ તાલાળા તાલુકામાં ર૦ર૦ મી.મી. અને સૌથી ઓછો વરસાદ ભેંસાણ તાલુકામાં ૧૧પ૮ મિ.મી. નોંધાયો હતો. જિલ્‍લાનો સરેરાશ વરસાદ ૧પપ૪.ર૮ મી.મી. છે.

ઉત્પાદન તથા વિકાસ

જિલ્લાનાં ઉત્પાદનો તથા વિકાસની રૂપરેખા
મુખ્ય પાક મગફળી, શેરડી, કપાસ, ઘઉં, બાજરી, જુવાર, ચણા, મકાઈ, કેળ, કઠોળ
મુખ્ય ખનીજો ચોક, લાઇમ સ્ટોન, બોકસાઇટ, સફેદ અને કાળો પથ્થર
મુખ્ય વ્યવસાય કૃષિ, પશુપાલન, માછીમારી
પરિવહન વ્યવસ્થા રેલ્વે ૪૨૧ કિ.મી.
રસ્તા ૪૮૧૦ કિ.મી.
બંદરો ૧ (માંગરોળ)
એરપોર્ટ ૧ (કેશોદ)
પોસ્ટ ઓફીસ ૯૭૪
બેંક રાષ્‍ટ્રીયકૃત બેંકની શાખા ૧૨૬
સહકારી, ખેતી અને ગ્રામીણ વિકાસ બેંકની શાખા ૧૩
કો-ઓપરેટીવ બેંકની શાખા ૬૩
ગ્રામિણ બેંકની શાખા ૨૨

ઉદ્યોગો

  • ઔદ્યોગિક વસાહતો
    • જૂનાગઢ, વિસાવદર, શીલ
  • લઘુ ઉદ્યોગ એકમો - ૬૪૮૬
    • મધ્‍યમ, મોટા ઔદ્યોગિક એકમો - ૪૪
    • ઔદ્યોગિક સહકારી મંડળી - ૨૭પ

શિક્ષણ

શિક્ષણ સંસ્થાઓ

  • પ્રાથમિક શાળાઓ - ૧૨૯૦
  • માધ્યમિક શાળાઓ - ૩૪૩
  • ઉચ્ચતર માધ્યમિક શાળાઓ - ૧૧૪
  • કોલેજ - ૧૬

યુનિવર્સિટી

રાજકારણ

વિધાનસભા બેઠકો

મત બેઠક ક્રમાંક બેઠક ધારાસભ્ય પક્ષ નોંધ
૮૫ માણાવદર અરવિંદભાઇ લાડાણી કોંગ્રેસ
૮૬ જુનાગઢ સંજય કોરાડિયા ભાજપ
૮૭ વિસાવદર ભુપેન્દ્ર ભાયાણી આપ
૮૮ કેશોદ દેવાભાઇ માલમ ભાજપ
૮૯ માંગરોળ ભગવાનજીભાઇ કારગટિયા ભાજપ

આ પણ જુઓ

સંદર્ભ

બાહ્ય કડીઓ

જૂનાગઢ જિલ્લાના તાલુકા અને જિલ્લાનું ભૌગોલીક સ્થાન
  1. કેશોદ
  2. જુનાગઢ ગ્રામ્ય
  3. જુનાગઢ શહેર
  4. ભેંસાણ
  5. માણાવદર
  6. માળિયા
  7. માંગરોળ
  8. મેંદરડા
  9. વિસાવદર
  10. વંથલી

ભૌગોલિક સ્થાન

ગુજરાતમાં સ્થાન

જુનાગઢ જિલ્લો: ભૂગોળ, વસ્તી, તાલુકાઓ 


Tags:

જુનાગઢ જિલ્લો ભૂગોળજુનાગઢ જિલ્લો વસ્તીજુનાગઢ જિલ્લો તાલુકાઓજુનાગઢ જિલ્લો જોવાલાયક સ્થળોજુનાગઢ જિલ્લો સિંચાઇજુનાગઢ જિલ્લો ઉત્પાદન તથા વિકાસજુનાગઢ જિલ્લો ઉદ્યોગોજુનાગઢ જિલ્લો શિક્ષણજુનાગઢ જિલ્લો રાજકારણજુનાગઢ જિલ્લો આ પણ જુઓજુનાગઢ જિલ્લો સંદર્ભજુનાગઢ જિલ્લો બાહ્ય કડીઓજુનાગઢ જિલ્લોગુજરાતજૂનાગઢભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાતનું સ્થાપત્યરવિશંકર રાવળઔરંગઝેબકલ્પના ચાવલાકબડ્ડીબહુચર માતાઇલોરાની ગુફાઓરામબારીયા રજવાડુંસિદ્ધરાજ જયસિંહગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨બ્રાહ્મણલોકનૃત્યશિવગર્ભાવસ્થાવાતાવરણવડોદરાજયંત પાઠકકલાઉત્તરાખંડતિથિવિશ્વની અજાયબીઓનિવસન તંત્રમુસલમાનઅંગ્રેજી ભાષાજળ શુદ્ધિકરણપ્રાણાયામપૂર્ણ વિરામસંજુ વાળાસોમનાથક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીપ્રકાશસંશ્લેષણભરવાડઈરાનરાજકોટમાર્કેટિંગએશિયાઇ સિંહભજનગુજરાત સલ્તનતસૂર્યનમસ્કારહિંદુ ધર્મચક્રપત્ની૧૮૫૭ની ભારતીય ક્રાંતિબુર્જ દુબઈમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)વનનાબૂદીપુરાણમકરંદ દવેભારતીય રેલવિદ્યાગૌરી નીલકંઠરાત્રિ સ્ખલનભારત છોડો આંદોલનકોળીભારતનો રાષ્ટ્રધ્વજરાણકદેવીઉંઝાભારતીય રૂપિયોમાટીકામબાજરીગાંધી આશ્રમસંજ્ઞાભાસઅબ્દુલ કલામઇસ્લામઐશ્વર્યા રાયવૈશ્વિકરણઘર ચકલીકૃષ્ણકુમારસિંહ ગોહીલદેવભૂમિ દ્વારકા જિલ્લોઅમદાવાદ બીઆરટીએસપરશુરામએઇડ્સભારતીય માનક સમયઅકબરમોગલ મા🡆 More