ગુજરાતના મુખ્યમંત્રીઓ

ગુજરાતના મુખ્યમંત્રી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની સરકારના વડા છે.

ભારતના બંધારણ મુજબ મુખ્યમંત્રી રાજ્ય હેઠળ આવતી બધી સત્તાના વડા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી ગુજરાતના રાજ્યપાલ સામાન્ય રીતે બહુમતી ધરાવતા પક્ષ (કે ગઠબંધન)ને સરકાર રચવા માટે આમંત્રણ આપે છે. રાજ્યપાલ મુખ્યમંત્રીની નિયુક્તિ કરે છે, જેમનું મંત્રીમંડળ વિધાનસભાને સંયુક્ત રીતે જવાબદાર હોય છે. વિશ્વાસનો મત હોય તો, મુખ્યમંત્રીનો એક કાર્યકાળ ૫ વર્ષ હોય છે, કુલ કાર્યકાળની કોઇ મર્યાદા નથી.

ના ગુજરાતના મુખ્યમંત્રી
ગુજરાતના મુખ્યમંત્રીઓ
ગુજરાતના મુખ્યમંત્રીઓ
હાલમાં
ભૂપેન્દ્ર પટેલ

૧૩ સપ્ટેમ્બર ૨૦૨૧થી
માનદ્માનનીય
સ્થિતિસરકારના વડા
ટૂંકાક્ષરોCM
સભ્યગુજરાત વિધાનસભા
નિવાસસ્થાનબંગલા નં ૨૬, મિનિસ્ટર્સ એન્કલેવ, સેક્ટર-૨૦, ગાંધીનગર
નિમણૂકગુજરાત સરકાર
પદ અવધિ૫ વર્ષો
કોઇ મર્યાદા નહી
પ્રારંભિક પદધારકડો. જીવરાજ નારાયણ મહેતા
સ્થાપના૧ મે ૧૯૬૦
Deputyખાલી

૧ મે ૧૯૬૦ના રોજ રચવામાં આવેલા ગુજરાત રાજ્યમાં ૧૬ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, જેમાંના ઘણાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી છે, જેમાં પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાનો સમાવેશ થાય છે. રાજ્યના સૌથી લાંબો સમય કાર્યકાળમાં રહેલાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છે જેઓ ૨૦૦૧ના મધ્યભાગથી ૨૦૧૪ સુધી મુખ્યમંત્રી રહ્યા. વડાપ્રધાન તરીકે નિયુક્ત થતા તેમના પક્ષે આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદ સોંપ્યું અને ૨૨ મે ૨૦૧૪થી ૭ ઓગસ્ટ ૨૦૧૬ સુધી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યાર બાદ એટલે કે ૧૬મા મુખ્ય મંત્રી તરીકે વિજય રૂપાણી બન્યા. તેમણે તારીખ ૧૧ સપ્ટેમ્બ૨ ૨૦૨૧ ના રોજ મુખ્યમંત્રી પદે થી રાજીનામું આપ્યું હતું અને ૧૭માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા.

ગુજરાતના મુખ્યમંત્રીઓ

પક્ષો માટેનાં રંગો

     ભારતીય જનતા પાર્ટી      ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ      જનતા દળ, જનતા દળ (ગુજરાત)      જનતા મોરચો      જનતા પક્ષ      રાષ્ટ્રીય જનતા પાર્ટી      N/A (રાષ્ટ્રપતિ શાસન)

ક્રમ નામ છબી બેઠક પદનો ક્રમ પક્ષ સત્તાના દિવસો વિધાનસભા સંદર્ભ
ડો. જીવરાજ નારાયણ મહેતા ગુજરાતના મુખ્યમંત્રીઓ  અમરેલી ૧ મે ૧૯૬૦ ૩ માર્ચ ૧૯૬૨ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૧૨૩૮ દિવસો પ્રથમ (૧૯૬૦-૬૧)
૩ માર્ચ ૧૯૬૨ ૧૯ સપ્ટેમ્બર ૧૯૬૩ દ્વિતિય (૧૯૬૨–૬૬)
બળવંતરાય મહેતા ગુજરાતના મુખ્યમંત્રીઓ  ભાવનગર ૧૯ સપ્ટેમ્બર ૧૯૬૩ ૨૦ સપ્ટેમ્બર ૧૯૬૫ ૭૩૩ દિવસો
હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ ગુજરાતના મુખ્યમંત્રીઓ  ઓલપાડ ૨૦ સપ્ટેમ્બર ૧૯૬૫ ૩ એપ્રિલ ૧૯૬૭ ૨૦૬૨ દિવસો
૩ એપ્રિલ ૧૯૬૭ ૧૨ મે ૧૯૭૧ ત્રીજી (૧૯૬૭–૭૧)
ખાલી
(રાષ્ટ્રપતિ શાસન)
ગુજરાતના મુખ્યમંત્રીઓ  ૧૨ મે ૧૯૭૧ ૧૭ માર્ચ ૧૯૭૨ N/A વિખેરી નખાઇ
ઘનશ્યામભાઈ ઓઝા ગુજરાતના મુખ્યમંત્રીઓ  દહેગામ ૧૭ માર્ચ ૧૯૭૨ ૧૭ જુલાઇ ૧૯૭૩ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૪૮૮ દિવસો ચોથી (૧૯૭૨–૭૪)
ચીમનભાઇ પટેલ સંખેડા ૧૮ જુલાઇ ૧૯૭૩ ૯ ફેબ્રુઆરી ૧૯૭૪ ૨૦૭ દિવસો
ખાલી
(રાષ્ટ્રપતિ શાસન)
ગુજરાતના મુખ્યમંત્રીઓ  ૯ ફેબ્રુઆરી ૧૯૭૪ ૧૮ જૂન ૧૯૭૫ N/A વિખેરી નખાઇ
બાબુભાઈ જશભાઈ પટેલ સાબરમતી ૧૮ જૂન ૧૯૭૫ ૧૨ માર્ચ ૧૯૭૬ જનતા ફ્રંટ
(ભા.રા.કો (ઓ) + ભારતીય જન સંઘ + ભારતીય લોક દળ + સમતા પાર્ટી
૨૧૧ દિવસો પાંચમી (૧૯૭૫–૮૦)
ખાલી
(રાષ્ટ્રપતિ શાસન)
ગુજરાતના મુખ્યમંત્રીઓ  ૧૨ માર્ચ ૧૯૭૬ ૨૪ ડિસેમ્બર ૧૯૭૬ N/A
માધવસિંહ સોલંકી ભાદરણ ૨૪ ડિસેમ્બર ૧૯૭૬ ૧૦ એપ્રિલ ૧૯૭૭ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૧૦૮ દિવસો
(૬) બાબુભાઈ જશભાઈ પટેલ
સાબરમતી
ગુજરાતના મુખ્યમંત્રીઓ  સાબરમતી ૧૧ એપ્રિલ ૧૯૭૭ ૧૭ ફેબ્રુઆરી ૧૯૮૦ જનતા પક્ષ ૧૦૪૨ દિવસો
(કુલ: ૧૨૫૩ દિવસો)
ખાલી
(રાષ્ટ્રપતિ શાસન)
ગુજરાતના મુખ્યમંત્રીઓ  ૧૭ ફેબ્રુઆરી ૧૯૮૦ ૭ જૂન ૧૯૮૦ N/A વિખેરી નખાઇ
(૭) માધવસિંહ સોલંકી ભાદરણ ૭ જૂન ૧૯૮૦ ૧૦ માર્ચ ૧૯૮૫ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૧૮૫૬ દિવસો છઠ્ઠી (૧૯૮૦–૮૫)
૧૧ માર્ચ ૧૯૮૫ ૬ જુલાઇ ૧૯૮૫ સાતમી (૧૯૮૫–૯૦)
અમરસિંહ ચૌધરી ગુજરાતના મુખ્યમંત્રીઓ  વ્યારા ૬ જુલાઇ ૧૯૮૫ ૯ ડિસેમ્બર ૧૯૮૯ ૧૬૧૮ દિવસો
(૭) માધવસિંહ સોલંકી ભાદરણ ૧૦ ડિસેમ્બર ૧૯૮૯ ૪ માર્ચ ૧૯૯૦ ૮૫ દિવસો
(કુલ: ૨૦૪૯ દિવસો)
(૫) ચીમનભાઈ પટેલ સંખેડા ૪ માર્ચ ૧૯૯૦ ૨૫ ઓક્ટોબર ૧૯૯૦ જનતા દળ + ભારતીય જનતા પાર્ટી 3 વર્ષો, 350 દિવસો

(કુલ: ૧૪૪૫ દિવસો)

આઠમી
૨૫ ઓક્ટોબર ૧૯૯૦ ૧૭ ફેબ્રુઆરી ૧૯૯૪ જનતા દળ (ગુજરાત) + ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
છબીલદાસ મહેતા મહુવા ૧૭ ફેબ્રુઆરી ૧૯૯૪ ૧૪ માર્ચ ૧૯૯૫ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ૩૯૧ દિવસો
૧૦ કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રીઓ  વિસાવદર ૧૪ માર્ચ ૧૯૯૫ ૨૧ ઓક્ટોબર ૧૯૯૫ ભારતીય જનતા પાર્ટી ૨૨૧ દિવસો નવમી (૧૯૯૫-૯૮)
૧૧ સુરેશભાઈ મહેતા ગુજરાતના મુખ્યમંત્રીઓ  માંડવી ૨૧ ઓક્ટોબર ૧૯૯૫ ૧૯ સપ્ટેમ્બર ૧૯૯૬ ૩૩૪ દિવસો
ખાલી
(રાષ્ટ્રપતિ શાસન)
ગુજરાતના મુખ્યમંત્રીઓ  ૧૯ સપ્ટેમ્બર ૧૯૯૬ ૨૩ ઓક્ટોબર ૧૯૯૬ N/A
૧૨ શંકરસિંહ વાઘેલા ગુજરાતના મુખ્યમંત્રીઓ  રાધનપુર ૨૩ ઓક્ટોબર ૧૯૯૬ ૨૭ ઓક્ટોબર ૧૯૯૭ રાષ્ટ્રીય જનતા પાર્ટી ૩૭૦ દિવસો
૧૩ દિલીપ પરીખ
ધંધુકા ૨૮ ઓક્ટોબર ૧૯૯૭ ૪ માર્ચ ૧૯૯૮ ૧૨૮ દિવસો
(૧૦) કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રીઓ  વિસાવદર ૪ માર્ચ ૧૯૯૮ ૬ ઓક્ટોબર ૨૦૦૧ ભારતીય જનતા પાર્ટી ૧૩૧૨ દિવસો
(કુલ: ૧૫૩૩ દિવસો)
દસમી (૧૯૯૮–૨૦૦૨)
૧૪ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રીઓ  રાજકોટ ૨ ૭ ઓક્ટોબર ૨૦૦૧ ૨૨ ડિસેમ્બર ૨૦૦૨ 4610 દિવસો
મણિનગર ૨૨ ડિસેમ્બર ૨૦૦૨ ૨૨ ડિસેમ્બર ૨૦૦૭ અગિયારમી (૨૦૦૨–૦૭)
૨૩ ડિસેમ્બર ૨૦૦૭ ૨૦ ડિસેમ્બર ૨૦૧૨ બારમી (૨૦૦૭–૧૨)
૨૦ ડિસેમ્બર ૨૦૧૨ ૨૨ મે ૨૦૧૪ તેરમી (૨૦૧૨–૧૭)
૧૫ આનંદીબેન પટેલ ગુજરાતના મુખ્યમંત્રીઓ  ઘાટલોડિયા ૨૨ મે ૨૦૧૪ ૭ ઓગસ્ટ ૨૦૧૬ 808 દિવસો
૧૬ વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રીઓ  રાજકોટ (પશ્ચિમ) ૭ ઓગસ્ટ ૨૦૧૬ ૨૬ ડિસેમ્બર ૨૦૧૭ 5 વર્ષો, 35 દિવસો
૨૬ ડિસેમ્બર ૨૦૧૭ ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧ ચૌદમી

(૨૦૧૭-૨૦૨૨)

૧૭ ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રીઓ  ઘાટલોડિયા ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૧ ૧૨ ડિસેમ્બર ૨૦૨૨ 2 વર્ષો, 192 દિવસો
૧૨ ડિસેમ્બર ૨૦૨૨ હાલમાં પદ પર ૧૫મી (૨૦૨૨-)

નોંધ

સંદર્ભ

This article uses material from the Wikipedia ગુજરાતી article ગુજરાતના મુખ્યમંત્રીઓ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.

Tags:

ગુજરાતગુજરાત વિધાનસભાગુજરાતના રાજ્યપાલો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

હસ્તમૈથુનબાવળSay it in Gujaratiનવરાત્રીભવાઇવિક્રમ સારાભાઈમનોવિજ્ઞાનઈઝરાયલબારીયા રજવાડુંઋગ્વેદચિત્રવિચિત્રનો મેળોગીતા રબારીપ્રારંભિક જાહેર ભરણું (આઈપીઓ)મુકેશ અંબાણીખાદ્ય પદાર્થની સાચવણીસુરેશ જોષીકાલિદાસટાઇફોઇડકૃષ્ણકુમારસિંહ ગોહીલમહારાણા પ્રતાપઅમૃતલાલ વેગડમુસલમાનકલાપીભારતીય સ્વતંત્રતા ચળવળગુજરાતી સાહિત્યકારોની યાદીસ્ટેચ્યુ ઓફ યુનિટીબહારવટીયો૦ (શૂન્ય)ગ્રીનહાઉસ વાયુગિજુભાઈ બધેકામંગળ (ગ્રહ)અશોકભાવનગરઇલોરાની ગુફાઓહિંદુજગદીશ ઠાકોરગોળમેજી પરિષદગુજરાતી અંકમહાગુજરાત આંદોલનફેફસાંસમાનાર્થી શબ્દોઆલ્બર્ટ આઇન્સ્ટાઇનશુક્ર (ગ્રહ)યુગજૂનાગઢ રજવાડુંભારતીય જનતા પાર્ટીબાજરીજ્યોતિર્લિંગનરેન્દ્ર મોદી સ્ટેડિયમપ્રદૂષણગંગા નદીભોંઆમલીયહૂદી ધર્મભરત મુનિચંદ્રભારતીય બંધારણ સભાઅદ્વૈત વેદાંતરતન તાતાબ્રહ્મામધર ટેરેસાઉપનિષદરઘુવીર ચૌધરીસંદેશ દૈનિકસુરતગાંધીનગરવિક્રમ સંવતપન્નાલાલ પટેલલંબચોરસદશરથકબીરપંથભીમાશંકરહોળીક્ષત્રિયગાંઠિયો વા🡆 More