નારિયેળ

નારિયેળ કે શ્રીફળ એક ફળ છે.

જે "નારિયેળી"ના વૃક્ષ પર ઉગે છે.

નારિયેળ અને નારિયેળી
Cocos nucifera
નારિયેળ
Coconut palm (Cocos nucifera)
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
Class: Monocots
Order: Arecales
Suborder: Commelinids
Family: Arecaceae
Subfamily: Arecoideae
Tribe: Cocoeae
Genus: ''Cocos''
Species: ''C. nucifera''
દ્વિનામી નામ
Cocos nucifera
L.

ફળ હજુ લીલું હોય ત્યારે તેની અંદરથી વધુ પ્રમાણમાં મીઠું પાણી અને મલાઈ નીકળે છે. આ લીલું નારિયેળ "ત્રોફા" તરીકે ઓળખાય છે. પાકી ગયેલું નારિયેળ બહારથી કથ્થાઈ રંગનું દેખાય છે, તેમાં પાણીનું પ્રમાણ ઓછું હોય છે અને અંદરની સફેદ મલાઈ જે ઘાટી અને કડક થઈ ગયેલી હોય છે તે "કોપરું" કે "ટોપરું" એવા નામે ઓળખાય છે. આ કોપરું બહાર કાઢી તેને સુકવવામાં આવે છે જે સૂકા નારિયેળમાંથી તેલ મળે છે તેમ જ વિવિધ ભારતીય રસોઈમાં પણ તેનો ઉપયોગ થાય છે.

અન્ય નામો

નારિયેળ આપણને ઉત્કૃષ્ટ મનોવૈભવનાં દર્શન કરાવે છે. વૈભવ એટલે શ્રી. એ દૃષ્ટિથી નારિયેળને શ્રીફળ નામથી ઓળખાય છે.

ધર્મમાં

હિંદુ ધર્મમાં મંદિરોમાં દેવી-દેવતા પાસે નારિયેળ વધેરવામાં આવે છે. એની પાછળ બલિદાનની ભાવના છે. મનુષ્ય અને પશુનું બલિદાન આપવાવાળા પ્રાચીન માનવને વિશ્વામિત્ર દ્વારા નિર્મિત પ્રતીક-સૃષ્ટિના નર અર્થાત્ નારિયેળનું બલિદાન આપવાનું સૂચન કર્યું છે. પાકી ગયેલું નારિયેળ હિંદુ ધર્મમાં પવિત્ર ફળ મનાય છે અને મંદિરમાં ભગવાનને ધરાવાય છે તેમ જ ઘણાં ધાર્મિક, સામાજિક પ્રસંગોમાં તેનો ઉપયોગ થાય છે.

સૌંદર્ય પ્રસાધન

નારિયેળના તેલને કોપરેલ તરીકે ઓળખવામાં આવે છે. કોપરેલનો ઉપયોગ માથાના વાળના પોષણ તેમ જ સૌંદર્ય વધારવા માટે બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે.

છબીઓ

બાહ્ય કડીઓ

સંદર્ભો

Tags:

નારિયેળ અન્ય નામોનારિયેળ ધર્મમાંનારિયેળ સૌંદર્ય પ્રસાધનનારિયેળ છબીઓનારિયેળ બાહ્ય કડીઓનારિયેળ સંદર્ભોનારિયેળ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાતી સિનેમાસત્યના પ્રયોગો અથવા આત્મકથાસુએઝ નહેરફણસપોપટઆત્મહત્યાએલ્યુમિનિયમગુજરાતી લોકોગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળઆસનરસીકરણભાસખજુરાહોઉમાશંકર જોશીભારતમાં આરોગ્યસંભાળસંગણકતરણેતરકલાપીજાહેરાતએકાદશી વ્રતદશાવતારઝરખઅંગ્રેજી ભાષાભારતના નાણાં પ્રધાનવિજય શાસ્ત્રીઅક્ષય કુમારઅરવિંદ ઘોષવર્લ્ડ વાઈડ વેબગોહિલ વંશગુજરાતી ભાષાચુનીલાલ મડિયાઆદિવાસીકચ્છ જિલ્લોરા' ખેંગાર દ્વિતીયવેદતાલુકા મામલતદારતિરૂપતિ બાલાજીગાંધીનગરહીજડાભારતમાં આવક વેરોગુજરાતની વસતીગણતરી ૨૦૧૧આવૃત્તિઓઝોન સ્તરવ્યાસમાર્કેટિંગતારક મેહતા કા ઉલ્ટા ચશ્માચંદ્રગુપ્ત મૌર્યસિંહાકૃતિજોગીદાસ ખુમાણવાઘડાંગ જિલ્લોભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોવાઘેલા વંશવિષ્ણુ સહસ્રનામઔદિચ્ય બ્રાહ્મણભારતના ચારધામનવદુર્ગાબુધ (ગ્રહ)વાલ્મિકીઉજ્જૈનજીરુંઆતંકવાદઅલ્પેશ ઠાકોરઅડાલજની વાવસંસ્કૃત ભાષાનિતા અંબાણીનવકાર મંત્રધીરૂભાઈ અંબાણીકાનગઝલમાઉન્ટ એવરેસ્ટચાવડા વંશજામનગરરામમનુભાઈ પંચોળીસામાજિક પરિવર્તનભારતનું બંધારણભારતીય સિનેમા🡆 More