અમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તાર

અમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તાર પશ્ચિમ ભારતના ગુજરાતમાં આવેલા ૨૬ લોક સભા મતવિસ્તાર પૈકીનો એક મતવિસ્તાર છે.

આ મતવિસ્તાર ૨૦૦૮માં સંસદીય મતવિસ્તારના સીમાંકનના અમલીકરણના ભાગ રૂપે બનાવવામાં આવ્યો હતો તેમાં ૨૦૦૯માં પ્રથમ વખત ચૂંટણી યોજાઇ હતી અને તેના પ્રથમ સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના હરિન પાઠક હતા. ૨૦૧૪માં યોજાયેલી બીજી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને ફિલ્મ અભિનેતા પરેશ રાવલ આ મતવિસ્તારના પ્રતિનિધિત્વ બન્યા હતા. ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપના હસમુખ પટેલ વિજેતા બન્યા હતા.

વિધાનસભા વિભાગો

અમદાવાદ પૂર્વ લોકસભા મતવિસ્તારમાં સાત વિધાન સભા વિભાગોનો સમાવેશ થાય છે:

મતવિસ્તાર ક્રમાંક નામ આરક્ષિત? જિલ્લો ધારાસભ્ય પક્ષ ૨૦૧૯માં વિજેતા
૩૪ દહેગામ ના ગાંધીનગર બલરાજસિંહ ચૌહાણ ભાજપ ભાજપ
૩૫ ગાંધીનગર દક્ષિણ અલ્પેશ ઠાકોર
૪૩ વટવા અમદાવાદ બાબુસિંહ જાદવ
૪૬ નિકોલ જગદીશ વિશ્વકર્મા
૪૭ નરોડા પાયલ કુકરાણી
૪૮ ઠક્કરબાપા નગર કંચનબેન રાદડીયા
૪૯ બાપુનગર દિનેશસિંહ કુશવાહા

તેના સાતમાંથી પાંચ વિધાનસભા વિભાગો: ગાંધીનગર દક્ષિણ, વટવા, નિકોલ, ઠક્કરબાપાનગર અને બાપુનગર પણ ૨૦૦૮માં વિધાનસભા મતવિસ્તારના સીમાંકનના અમલીકરણના ભાગ રૂપે બનાવવામાં આવ્યા હતા. નરોડા અને દહેગામ અગાઉ અનુક્રમે અમદાવાદ અને કપડવંજ મતવિસ્તારનો ભાગ હતા.

સંસદ સભ્યો

અમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તાર 
૨૦૧૪થી ૨૦૧૯ દરમિયાન ફિલ્મ અભિનેતા પરેશ રાવલે આ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
ચૂંટણી સાંસદ પક્ષ
૨૦૦૯ હરિન પાઠક ભારતીય જનતા પાર્ટી
૨૦૧૪ પરેશ રાવલ
૨૦૧૯ હસમુખ પટેલ

આ પણ જુઓ

સંદર્ભ

Tags:

અમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તાર વિધાનસભા વિભાગોઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તાર સંસદ સભ્યોઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તાર આ પણ જુઓઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તાર સંદર્ભઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારગુજરાતપરેશ રાવલભારતભારતીય જનતા પાર્ટીલોક સભા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સંસ્કૃતિગોળ ગધેડાનો મેળોઇતિહાસવ્યક્તિત્વઋગ્વેદસવિતા આંબેડકરઉજ્જૈનશુક્ર (ગ્રહ)રુધિરાભિસરણ તંત્રકાળા મરીનક્ષત્રઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારપુરૂરવાદક્ષિણ ગુજરાતસિંહ રાશીઅવકાશ સંશોધનઅમિતાભ બચ્ચનગૂગલનવરાત્રીહંસરામાયણનાં વિવિધ સંસ્કરણોઅયોધ્યાપાટણગુજરાતી ભાષાસંચળકેરીકમ્પ્યુટર હાર્ડવેરપરશુરામધોળાવીરાઅશોકઅમૂલહરદ્વારસતાધારઉત્તર પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેરદાદા હરિર વાવજામનગરગુજરાત સરકારવાઘમિથુન રાશીવિશ્વની અજાયબીઓએ (A)સ્વામિનારાયણજંડ હનુમાનફેસબુકઅલ્પેશ ઠાકોરરંગપુર (તા. ધંધુકા)ધ્રુવ ભટ્ટસંત રવિદાસઅભિમન્યુમોહમ્મદ રફીનવગ્રહમાધ્યમિક શાળાવિધાન સભાનવનિર્માણ આંદોલનપ્રથમ વિશ્વ યુદ્ધકોરોનાવાયરસ રોગ ૨૦૧૯C++(પ્રોગ્રામિંગ ભાષા)આંતરરાષ્ટ્રીય મહિલા દિનડાંગ જિલ્લોકર્મ યોગમહારાણા પ્રતાપગેની ઠાકોરતરણેતરમણિશંકર રત્નજી ભટ્ટસાબરમતી નદીગુજરાતનું સ્થાપત્યગાંધીનગરનળ સરોવરબનાસકાંઠા જિલ્લોકર્કરોગ (કેન્સર)ભારતીય અર્થતંત્રભારતના રાષ્ટ્રપતિમહાત્મા ગાંધીનું કુટુંબસુનામીયુગયુરોપના દેશોની યાદીકાકાસાહેબ કાલેલકર🡆 More