અયોધ્યા: ઉત્તર પ્રદેશ, ભારતનું શહેર

અયોધ્યા એ ભારતનાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં, અયોધ્યા જિલ્લામાં આવેલું પ્રાચિન નગર છે.

જે "અવધ"ની જુની રાજધાની પણ હતું. અયોધ્યા હિંદુઓ માટે ભગવાન રામની જન્મભૂમિ હોવાને કારણે પવિત્ર યાત્રાધામ ગણાય છે. દિલ્હીથી ૫૫૫ કિ.મી. દુર આ શહેર સરયુ નદીના જમણાં કાંઠે વસેલું છે.

અયોધ્યા
શહેર
અયોધ્યા: ઈતિહાસ, રામલલ્લા મંદિર, વસ્તી
અયોધ્યા: ઈતિહાસ, રામલલ્લા મંદિર, વસ્તી
અયોધ્યા: ઈતિહાસ, રામલલ્લા મંદિર, વસ્તી
અયોધ્યા: ઈતિહાસ, રામલલ્લા મંદિર, વસ્તી
સમઘડી દિશામાં ઉપરથી:
રામ કી પૈડી ઘાટ, અયોધ્યા ઘાટ, કનક ભવન મંદિર, વિજયરાઘવ મંદિર
અન્ય નામો: 
મંદિરોનું નગર
અયોધ્યા is located in Uttar Pradesh
અયોધ્યા
અયોધ્યા
અક્ષાંશ-રેખાંશ: 26°48′N 82°12′E / 26.80°N 82.20°E / 26.80; 82.20
દેશભારત
રાજ્યઉત્તર પ્રદેશ
પ્રાંતઅયોધ્યા
જિલ્લોઅયોધ્યા
સરકાર
 • પ્રકારમ્યુનિસિપલ કોર્પોરેશન
 • માળખુંઅયોધ્યા મ્યુનિસિપલ કોર્પોરેશન
 • મેયરઋષિકેશ ઉપાધ્યાય, ભાજપ
વિસ્તાર
 • કુલ૭૯.૮ km2 (૩૦.૮ sq mi)
ઊંચાઇ
૯૩ m (૩૦૫ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૫૫,૮૯૦
 • ગીચતા૭૦૦/km2 (૧૮૦૦/sq mi)
ભાષા
 • અધિકૃતહિંદી
 • સ્થાનિકઅવધી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
૨૨૪૦૦૧
ટેલિફોન કોડ૦૫૨૭૮
વાહન નોંધણીUP-42
વેબસાઇટ ayodhya.nic.in, https://ayodhya.nic.in/ 

ઈતિહાસ

સંસ્કૃત ભાષામાં અયોધ્યા નો અર્થ "જેની સામે યુદ્ધ ન કરી શકાય તેવું" એવો થાય છે. બ્રહ્માંડ પૂરાણ (૪/૪૦/૯૧) જેવા કેટલાક પુરાણોમાં અયોધ્યાને હિંદુ ધર્મનાં છ પવિત્રોત્તમ સ્થાનોમાંનું એક દર્શાવેલ છે.

ગૌતમ બુદ્ધનાં સમયમાં આ શહેર અયોજ્ઝા (Ayojjhā-પાલી ભાષા) તરીકે પણ ઓળખાતું. ઇ.સ. ૧૨૭માં આ નગર સાકેત (Śāketa અથવા 沙奇 (Pinyin: Shāqí)) નામથી ઓળખાતું જેના પર કુશાણ સમ્રાટ કનિષ્કે વિજય પ્રાપ્ત કરી અને પૂર્વીય પ્રાંતનું વહિવટી મથક બનાવેલ. હ્યુ-એન-ત્સાંગ નામનાં ચીની મુસાફરે ઇ.સ. ૬૩૬માં આ નગરની મુલાકાત લીધી ત્યારે આ નગરનું નામ અયોધ્યા હોવાનું નોંધેલું છે.

બ્રિટિશ રાજ સમયમાં આ શહેર અને આસપાસનો વિસ્તાર ઔધ તરીકે ઓળખાતો.

રામલલ્લા મંદિર

૫ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ અયોધ્યા ખાતે જન્મભૂમિ મંદિરનું ખાતમૂર્હત કર્યું હતું. ફૈજાબાદ-ગોરખપુર હાઇવે પર 500-acre (2.0 km2) વિસ્તારમાં નવ્ય અયોધ્યા શહેરનું આયોજન થયું છે. વર્ષ ૨૦૨૪ની ૨૨ જાન્યુઆરીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવનિર્મિત રામલલ્લા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરી ને મંદિર જાહેરજનતાના દર્શનાર્થે ખુલ્લું મૂક્યું હતું. આ સમારોહમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત સહિત અનેક નામી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.

વસ્તી

કુલ વસ્તી (૨૦૦૧) પુરુષો
%
સ્ત્રીઓ
%
બાળકો
(૬ વર્ષથી નાના) %
સાક્ષરતા દર
%
પુરુષ સાક્ષરતા
%
સ્ત્રી સાક્ષરતા
%
રાષ્ટ્રીય સા.દ.
૫૯.૮ %થી
૪૯,૫૯૩ ૫૯ ૪૧ ૧૨ ૬૫ ૬૬ ૩૪ વધુ

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

અયોધ્યા ઈતિહાસઅયોધ્યા રામલલ્લા મંદિરઅયોધ્યા વસ્તીઅયોધ્યા સંદર્ભઅયોધ્યા બાહ્ય કડીઓઅયોધ્યાઅયોધ્યા જિલ્લોઉત્તર પ્રદેશદિલ્હીભારતરામહિંદુ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વિશ્વ જળ દિનકાળો ડુંગરપ્રદૂષણમહેન્દ્ર સિંઘ ધોનીફાગણ સુદ ૧૫લેઉવા પટેલએઇડ્સજય શ્રી રામસોવિયેત યુનિયનગુજરાતી ફિલ્મોની યાદીચાણક્યલૂઈ બ્રેઈલનાસાગુજરાત વડી અદાલતરાજસ્થાનહિંગજ્યોતિબા ફુલેઇડરપોલીસબૌદ્ધ ગુફાઓ, ખંભાલીડાસુરેશ જોષીલિંગ ઉત્થાનવિશ્વની સાત મોટી ભૂલોપ્રથમ પંચવર્ષીય યોજનાજાનકી બોડીવાળાવીર્યઅહિલ્યાબાઈ હોલકરગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમપાણીચંદ્રશેખર આઝાદએમિલ દર્ખેમમૌર્ય સામ્રાજ્યકારડીયામીરાંબાઈસંસ્કૃતિપરમાણુ ક્રમાંકરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાદુલા કાગવનસ્પતિઉષા મહેતાઅનિલ અંબાણીકાળકા માતા મંદિર, પાવાગઢકડીજોગીદાસ ખુમાણહનુમાન મંદિર, સાળંગપુરમહાદેવી વર્માગુપ્ત સામ્રાજ્યનવોદય વિદ્યાલયમહીસાગર જિલ્લોજયંત પાઠકઆશાપુરા માતારણુજા મંદીર, કાલાવડખેતીવૃશ્ચિક રાશીમગજબોટાદ જિલ્લોવૃષભ રાશીભાવનગર જિલ્લોહોળીનાં લોકગીતોગુજરાતી સાહિત્ય પરિષદઇન્સ્ટાગ્રામનાટ્યશાસ્ત્રદિપડોભીમરાજ્ય સભાહનુમાનઘઉંભારતીય સ્વતંત્રતા ચળવળપૃથ્વીરાજ ચૌહાણઘોઘા તાલુકોરતન તાતાક્ષય રોગપુનાશ્રી વિવિધલક્ષી વિદ્યામંદિર, પાલનપુરઆખ્યાન🡆 More