અલ્પેશ ઠાકોર: ભારતીય રાજકારણી

અલ્પેશ ખોડાજી ઠાકોર ગુજરાતના ઠાકોર સમુદાયના નેતા અને રાજકારણી છે અને રાધનપુર વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે.

તેમણે ગુજરાત ક્ષત્રિય-ઠાકોર સેના અને OSS એકતા મંચની સ્થાપના કરેલ છે.

અલ્પેશ ઠાકોર
બેઠકરાધનપુર
ધારાસભ્ય, રાધનપુર
પદ પર
ડિસેમ્બર ૨૦૧૭ – ૫ જુલાઇ ૨૦૧૯
ધારાસભ્ય, ગાંધીનગર દક્ષિણ
પદ પર
ડિસેમ્બર ૨૦૨૨ – હાલમાં
અંગત વિગતો
જન્મ (1975-11-07) 7 November 1975 (ઉંમર 48)
એંદલા
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી

અંગત જીવન

તેમને કુટુંબમાં પત્ની કિરણ ઠાકોર અને બે પુત્રો ઉત્સવ અને અભય[સંદર્ભ આપો] છે.

કારકિર્દી

કોંગ્રેસ પક્ષથી તેમણે પોતાનું રાજકીય જીવન શરૂ કર્યું હતું. શંકરસિંહ વાઘેલા રચિત શક્તિ દળમાં યુવા આગેવાન રહ્યા. ૨૦૦૮માં કોંગ્રેસ પાર્ટીમાંથી અલગ અને નિષ્ક્રિય થઈ ઠાકોર ચળવળમાં ભાગીદાર થયા. ૨૦૧૩માં ઠાકોરસેનાની સ્થાપના કરી. ૨૦૧૬માં પાટીદાર આંદોલનના પગલે oss એકતા મંચની સ્થાપના કરી. ૨૦૧૭ માં કોંગ્રેસમાં જોડાયા. ૯ એપ્રિલ ૨૦૧૯ના રોજ કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું અને બનાસકાંઠામાં ઠાકોરસેનાના અપક્ષ ઉમેદવારનો પ્રચાર કર્યો. તેમણે કોંગ્રેસમાંથી આપેલ રાજીનામાંની જાણ પક્ષે વિધાનસભા સચિવને કરી અને જુલાઈના રોજ ભાજપમાં જોડાયા. ઓક્ટોબર ૨૦૧૯ની ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં રાધનપુરની બેઠક પરથી તેમનો ૩૫૦૦ મતોથી પરાજય થયો હતો. તેમણે ડિસેમ્બર ૨૦૨૨માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગાંધીનગર દક્ષિણ બેઠક પર વિજય મેળવ્યો હતો.

વિવાદ

પરપ્રાંતીયો પર થયેલી હિંસામાં ક્ષત્રિય ઠાકોર સેનાના સદસ્યો પર ભડકાઉ નિવેદન કરવાના આરોપ લાગ્યા હતા.

સંદર્ભ

Tags:

અલ્પેશ ઠાકોર અંગત જીવનઅલ્પેશ ઠાકોર કારકિર્દીઅલ્પેશ ઠાકોર વિવાદઅલ્પેશ ઠાકોર સંદર્ભઅલ્પેશ ઠાકોરઠાકોરરાધનપુર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અમૂલચામાચિડિયુંમાઇક્રોસોફ્ટયુરોપભુચર મોરીનું યુદ્ધબિન્દુસારજામનગરઆમ આદમી પાર્ટીઆલ્બર્ટ આઇન્સ્ટાઇનપુ્ષ્ટિમાર્ગ બેઠક૧૮૫૭ની ભારતીય ક્રાંતિકમ્પ્યુટર હાર્ડવેરભીખુદાન ગઢવીવિદ્યુતભારછેલ્લો દિવસ (ચલચિત્ર)મંથરાકચ્છ જિલ્લોસાતપુડા પર્વતમાળાધ્રુવ ભટ્ટકૃત્રિમ વરસાદમાણસાઈના દીવાબનાસકાંઠા લોક સભા મતવિસ્તારધોળાવીરાગુજરાત ટાઇટન્સકન્યા રાશીદરિયાઈ પ્રદૂષણમિઆ ખલીફાદલપતરામબાણભટ્ટપંચાયતી રાજબ્લૉગછોટાઉદેપુર જિલ્લોમોરબી જિલ્લોદેવભૂમિ દ્વારકા જિલ્લોખાવાનો સોડાવૃશ્ચિક રાશીપ્રભાશંકર પટ્ટણીમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાદશાવતારકેરીવીર્યરાણકદેવીરવીન્દ્ર જાડેજાફણસકાઠિયાવાડકલમ ૩૭૦બોરસદ સત્યાગ્રહસમાજજવાહરલાલ નેહરુઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનવોદય વિદ્યાલયગંગા નદીકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીકેન્સરબહુચર માતાહાઈડ્રોજનવૃષભ રાશીસુંદરમ્વર્ણવ્યવસ્થાપ્લેટોનવસારીદિવ્ય ભાસ્કરવડભાષાઆંતરરાષ્ટ્રીય યોગ દિવસહાર્દિક પંડ્યાફાઇલ ટ્રાન્સ્ફર પ્રોટોકોલગૂગલચંદ્રશેખર આઝાદગોકુળગીર સોમનાથ જિલ્લોમુનમુન દત્તાદિપડોગોળમેજી પરિષદવિશ્વની સાત મોટી ભૂલોનર્મદા નદીવેદાંગ🡆 More