વિધાન સભા બેઠક ગાંધીનગર દક્ષિણ

ગાંધીનગર દક્ષિણ (વિધાનસભા બેઠક) એ પશ્ચિમ ભારતમાં સ્થિત ગુજરાત રાજ્યની ૧૮૨ વિધાનસભા બેઠકોમાંની એક છે.

તે ૨૦૦૮ના સીમાંકન પછી અસ્તિત્વમાં આવી.

વિભાગોની સૂચી

આ બેઠક નીચે જણાવેલ વિભાગોનું પ્રતિનિધિત્વ કરે છે:

ગાંધીનગર તાલુકાનાં ગામ: અડાલજ (શહેર), આલમપુર, અંબાપુર, અમીયાપુર, બાસણ, ભાત, ભોયાણ રાઠોડ, ભૂંડીયા, ચાંદખેડા (મહાનગરપાલિકા), ચંદ્રાલા, ચેખલારાણી, છાલા, ચિલોડા (નરોડા) (શહેર), ચિલોડા, ડભોડા, દાંતલિયા, દશેલા, ધાણપ, દોલારાણા વાસણા, ગલુદણ, ગિયોડ, ઇસાનપુર મોટા, જખોરા, જમીયતપુરા, કરાઈ, ખોરજ, કોબા, કોટેશ્વર, કુડાસણ, લવારપુર, લેકાવાડા, લિંબડીયા, માધવગઢ, મગોડી, મહુંદ્રા, મેદરા, મોટેરા (શહેર), નભોઈ, પાલજ, પીરોજપુર, પોર, પ્રાંતિયા, પુંદ્રાસણ, રાયપુર, રાજપુર, રણાસણ, રાંદેસણ, રતનપુર, રાયસણ, સાદરા, સરગાસણ, શાહપુર, શેરથા, શિહોલીમોટી, સોનારડા, સુધડ, તારાપુર, ટીટોડા, ઉવારસદ, વડોદરા, વલાદ, વાંકાનેરડા, વાસણા-હડમતિયા, વીરાતલાવડી, ઝુંદાલ

મતદારોની કુલ સંખ્યા

ચૂંટણી મતદાન મથક પુરુષ મતદાર મહિલા મતદાર અન્ય કુલ મતદાર
૨૦૧૪ ૨૮૪ ૧,૩૭,૯૨૨ ૧,૨૮,૮૭૩ 0 ૨,૬૬,૭૯૫

ધારાસભ્ય

વર્ષ સભ્ય રાજકીય પક્ષ
૨૦૧૨ શંભૂજી ઠાકોર ભારતીય જનતા પાર્ટી
૨૦૧૭
૨૦૨૨ અલ્પેશ ઠાકોર

સંદર્ભ

Tags:

વિધાન સભા બેઠક ગાંધીનગર દક્ષિણ વિભાગોની સૂચીવિધાન સભા બેઠક ગાંધીનગર દક્ષિણ મતદારોની કુલ સંખ્યાવિધાન સભા બેઠક ગાંધીનગર દક્ષિણ ધારાસભ્યવિધાન સભા બેઠક ગાંધીનગર દક્ષિણ સંદર્ભવિધાન સભા બેઠક ગાંધીનગર દક્ષિણ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

નખત્રાણા તાલુકોકાઠિયાવાડનવરાત્રીસ્વામી વિવેકાનંદબનાસકાંઠા લોક સભા મતવિસ્તારકેરમઅખા ભગતભારતમાં આવક વેરોરણજિતરામ સુવર્ણચંદ્રકનેહા મેહતાગાંધારીએઇડ્સહિંદુ અવિભક્ત પરિવારવિક્રમ ઠાકોરકાદુ મકરાણીઇસુનવરોઝયાદવતરબૂચગુજરાતી ભાષાખરીફ પાકગુજરાત વડી અદાલતઇઝરાયલચીનનો ઇતિહાસસાબરમતી નદીગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૭ઇલોરાની ગુફાઓમહંત સ્વામી મહારાજરંગપુર (તા. ધંધુકા)સ્વામિનારાયણ મંદિર, અમદાવાદમોરારજી દેસાઈઅથર્વવેદકેન્સરતાપમાનધ્વનિ પ્રદૂષણભારતીય સંસદબ્રાઝિલભરવાડદક્ષિણ ગુજરાતમંદિરલગ્નપન્નાલાલ પટેલક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીજવાહરલાલ નેહરુવૈશ્વિકરણચીપકો આંદોલનશ્રીમદ્ ભાગવતમ્ધીરૂભાઈ અંબાણીતિરૂપતિ બાલાજીખ્રિસ્તી ધર્મધોળાવીરાબારડોલીકેન્દ્રશાસિત પ્રદેશઅયોધ્યાક્ષત્રિયઆંકડો (વનસ્પતિ)ભારતીય ચૂંટણી પંચસંસ્કૃત ભાષાવશભારતીય નાગરિકત્વકરમદાંસીતાઉંબરો (વૃક્ષ)માછલીઘરભારત સરકારભવભૂતિતારક મેહતા કા ઉલ્ટા ચશ્માબીજોરાઝૂલતા મિનારામોરબી જિલ્લોઆંધ્ર પ્રદેશઅભિમન્યુસાતપુડા પર્વતમાળાપ્રજાસત્તાક દિન (ભારત)જલારામ બાપાગુજરાતી સિનેમા🡆 More