તા. ધંધુકા રંગપુર

રંગપુર ગુજરાત, ભારતના ધંધુકા તાલુકામાં ખંભાતના અખાત અને કચ્છના અખાતની વચ્ચે આવેલું પુરાતત્વીય સ્થળ અને ગામ છે.

તે સિંધુ ખીણની સંસ્કૃતિના સમયગાળાનું સ્થળ છે અને લોથલથી ઇશાન દિશામાં આવેલું છે.

રંગપુર
રંગપુર (તા. ધંધુકા) is located in ગુજરાત
રંગપુર (તા. ધંધુકા)
રંગપુરનું ગુજરાતમાં સ્થાન
રંગપુર (તા. ધંધુકા) is located in India
રંગપુર (તા. ધંધુકા)
રંગપુર (તા. ધંધુકા) (India)
સ્થાનરંગપુર, ગુજરાત, ભારત
અક્ષાંસ-રેખાંશ22°26′N 71°55′E / 22.433°N 71.917°E / 22.433; 71.917
પ્રકારરહેઠાણ
ઇતિહાસ
સમયગાળોહડપ્પા ૧ થી લોહ યુગ
સંસ્કૃતિઓસિંધુ ખીણની સંસ્કૃતિ

ખોદકામ

તા. ધંધુકા રંગપુર 
રંગપુર અને અન્ય સિંધુ ખીણની સંસ્કૃતિના સ્થળોનો નકશો, પાછળનો સમયગાળો

૧૯૩૫માં ભારતના પુરાતત્વીય વિભાગ (ASI) દ્વારા એમ. એસ. વાત્સ ની આગેવાની હેઠળ અહીં ખોદકામ થયું હતું. પછીથી, ગુર્યે (૧૯૩૯), દિક્ષિત (૧૯૪૭) અને એસ. આર. રાવ (૧૯૫૩-૫૫) વડે ASI હેઠળ ખોદકામ ચાલ્યું હતું. એસ. આર. રાવ દ્વારા આ સ્થળને ચાર સમયગાળાઓમાં ત્રણ ઉપ સમય ગાળાઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે. એસ. આર. રાવ સમયગાળાને આ રીતે વર્ણવે છે.

  • સમયગાળો ૧ - ઇ.સ. પૂર્વે ૩૦૦૦,
  • સમયગાળો ૨ - હડપ્પીય: ઇ.સ. પૂર્વે ૨૦૦૧-૧૫૦૦,
  • સમયગાળો ૨બી - પાછલો હડપ્પીય: ઇ.સ. પૂર્વે ૧૫૦૦-૧૧૦૦,
  • સમયગાળો ૨સી - હડપ્પાનો ફેરફારનો ગાળો: ઇ.સ. પૂર્વે ૧૧૦૦-૧૦૦૦,
  • સમયગાળો ૩ - ઇ.સ. પૂર્વે ૧૦૦૦-૮૦૦.

સ્થાપત્ય અને નગર આયોજન

રંગપુરમાં બાંધકામ, સાધનો અને લાકડાની વસ્તુઓ માટે બાવળનું લાકડું ઉપયોગ કરવામાં આવ્યું હતું.

શોધખોળ

કાળા અને લાલ મણકાં ધરાવતી થાળીઓ અને મોટા ગળાની બરણીઓ અહીંથી મળી છે. શંખ કામના પુરાવાઓ અહીંથી મળ્યા છે.

ખેતી

રંગપુરમાંથી અનાજનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો. બાજરી,ચોખા(સમયગાળો ૨એ), બાજરી (સમયગાળો એચ૧) મળી આવ્યા હતા.

સંદર્ભ

પૂરક વાચન

Tags:

તા. ધંધુકા રંગપુર ખોદકામતા. ધંધુકા રંગપુર સ્થાપત્ય અને નગર આયોજનતા. ધંધુકા રંગપુર શોધખોળતા. ધંધુકા રંગપુર ખેતીતા. ધંધુકા રંગપુર સંદર્ભતા. ધંધુકા રંગપુર પૂરક વાચનતા. ધંધુકા રંગપુરકચ્છનો અખાતખંભાતનો અખાતગુજરાતધંધુકા તાલુકોભારતલોથલ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રાજકોટ તાલુકોબેટ (તા. દ્વારકા)ખીજડોસૂર્ય (દેવ)મેડમ કામારાશીનળાખ્યાન (પ્રેમાનંદ)ગુપ્તરોગપુ્ષ્ટિમાર્ગ બેઠકરહીમપ્રમુખ સ્વામી મહારાજશાસ્ત્રીજી મહારાજતરણેતરભારતીય રિઝર્વ બેંકભારતના ચારધામઅસોસિએશન ફુટબોલપ્રથમ વિશ્વ યુદ્ધગુજરાતના રાજ્યપાલોમહિષાસુરગ્રામ પંચાયતવાતાવરણવારલી ચિત્રકળાતાવચુડાસમાજાપાનખોડિયાર મંદિર - ગળધરા (ગુજરાત)વિષ્ણુ સહસ્રનામશક સંવતકાચબોસૂર્યગ્રહણછંદખેતીવિશ્વ હિમોફિલિયા દિવસસિકંદરહિંમતનગરસંજુ વાળાગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયદેવભૂમિ દ્વારકા જિલ્લોગરમાળો (વૃક્ષ)નર્મદઆનંદીબેન પટેલરાવજી પટેલખેડબ્રહ્માકરીના કપૂરચાણક્યપુરાણવલ્લભી વિશ્વવિદ્યાલયદિપડોકંડલા બંદરઅમેરિકાપ્રથમ પંચવર્ષીય યોજનાચેસકુંભકર્ણઅખા ભગતનગરપાલિકારવીન્દ્ર જાડેજાભારતનાં વિશ્વ ધરોહર સ્થળોમોખડાજી ગોહિલતાજ મહેલગ્રીનહાઉસ વાયુરાણકી વાવમનમોહન સિંહમીરાંબાઈમાતાનો મઢ (તા. લખપત)હિસાબી ધોરણોઘોડોદરિયાઈ પ્રદૂષણરવિન્દ્રનાથ ટાગોરપોલિયોહાઈકુસચિન તેંડુલકરપાલનપુર રજવાડુંજાહેરાતચુનીલાલ મડિયામોહેં-જો-દડોકરણ ઘેલોડુંગળી🡆 More