ભારતીય નાગરિકત્વ

ભારતીય નાગરિકતા ભારતના બંધારણના ભાગ-૨માં અનુચ્છેદ-૫ થી અનુચ્છેદ-૧૧ માં ભારતની નાગરિકતાની જોગવાઈ કરવામાં આવી છે.

એ મુજબ ભારતીય નાગરિકતા એટલે જે વ્યક્તિ ભારતમાં વસતો હોય અને તે ભારત દેશ તરફથી મળતા તમામ રાજકીય તેમજ સામાજીક આધિકારો મેળવતો હોય અને દેશ પ્રત્યેની પોતાની ફરજ બજાવતો હોય તેને ભારતીય નાગરિક કહેવાય.

ભારતિય નાગરિકતાની લાક્ષણિકતાઓ

ભારતમા 'એકલ નાગરિકતા' છે. નાગરિકતા અંગેનાં કાયદા બનાવવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે છે. નાગરિકોને મુળભુત અધિકારો અને મુળભુત હકો આપવામા અવ્યા છે.

ભારતીય નાગરિકતાની પ્રાપ્તિ

    જન્મથી
  • જો કોઇ વ્યક્તિ ભારતમાં જન્મ્યો હોય અને તે સમયે તેના માતા અથવા પિતા બંનેમાંથી કોઇ એક ભારતીય નાગરિક હોય તો તે ભારતીય નાગરિક કહેવાય.
    વંશના આધારે
  • ભારતના બંધારણના અમલ આવ્યા પછી પરંતુ ૧૦ જુલાઈ ૧૯૯૨ પહેલા ભારતની બહાર જન્મેલ વ્યક્તિના પિતા જન્મ સમયે ભારતીય નાગરિકતા ધરાવતા હોય તો તે ભારતીય નાગરિક બની શકે છે.
  • ૧૦ જુલાઈ ૧૯૯૨ પહેલા ભારતની બહાર જન્મેલ વ્યક્તિના પિતા કે માતા જન્મ સમયે ભારતીય નાગરિકતા ધરાવતા હોય તો તે ભારતીય નાગરિક બની શકે છે.
  • ૩ ડિસેમ્બર ૨૦૦૪ કે પછી ભારતની બહાર જન્મેલ વ્યક્તિની નોંધણી તેના જન્મના ૧ વર્ષ સુધીમાં ભારતીય રાજદૂતવાસમાં કરાવેલી હોવી જોઈએ.
    નોંંધણી દ્વારા
  • જે વ્યક્તિના માતા-પિતા ભારતીય નાગરિકતા ધરાવતા હોય તો તે વ્યક્તિ નોધણી દ્વારા ભારતીય નાગરિક બની શકે છે.
  • ભારતીય મૂળની વ્યક્તિ કે જે ૭ વર્ષ સુધી ભારતમાં રહે છે અને ૭ વર્ષ પછી આવેદન કરે તો તે ભારતનો નાગરિક બની શકે છે.
  • ભારતીય સાથે લગ્ન કરનાર વ્યક્તિ નોંધણી માટે અરજી આપવાના ૭ વર્ષ પહેલેથી ભારતમાં રહેતી હોય તો તે ભારતીય નાગરિક બની શકે છે.
  • કોઈ વ્યક્તિ કોમનવેલ્થ દેશની ૫ વર્ષથી નાગરિકતા ધરાવતો હોય અને ૧ વર્ષ પહેલાથી ભારતમાં રહેતો હોય અને ભારતીય નાગરિક્તા માટે અરજી કરે તો તે ભારતીય નાગરિકતા મેળવી શકે.
    દેશીયકરણ દ્ધારા
  • ભારત સરકાર પાસેથી દેશીયકરણનુ પ્રમાણપત્ર પ્રાપ્ત કરીને નાગરિકતા મેળવી શકાય.
    નવા પ્રદેશના જોડાણથી
  • જો કોઈ પ્રદેશનો ભારત સંધમાં સમાવેશ થાય તો તે પ્રદેશમાં વસતા લોકો ભારતીય નાગરિકતા મેળવી શકે છે.

ભારતીય નાગારિકતાની સમાપ્તિ

  • વ્યક્તિ પોતાની જાતે ભારતની નાગરિકતા છોડે ત્યારે.
  • સ્વેચ્છાએ અન્ય દેશની નાગરિકતાનો સ્વીકાર કરવાથી.
  • જો સરકાર દ્ધારા કોઇ કારણોસર તેની નાગરીકતા છિનવી લેવામાંં આવે.

સંદર્ભો

Tags:

ભારતીય નાગરિકત્વ ભારતિય નાગરિકતાની લાક્ષણિકતાઓભારતીય નાગરિકત્વ ભારતીય નાગરિકતાની પ્રાપ્તિભારતીય નાગરિકત્વ ભારતીય નાગારિકતાની સમાપ્તિભારતીય નાગરિકત્વ સંદર્ભોભારતીય નાગરિકત્વભારતભારતનું બંધારણ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અમદાવાદના દરવાજાગુજરાતી સિનેમારશિયાતલાટી-કમ-મંત્રીગુજરાતના રાજ્યપાલોઆણંદઉંઝાઆંખનવસારી લોક સભા મતવિસ્તારભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસઅમરસિંહ ચૌધરીઅભિમન્યુદિવ્ય ભાસ્કરખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)સિકંદરલતા મંગેશકરએપ્રિલ ૨૩આંજણાશ્વેત ક્રાંતિઉજ્જૈનભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમિથુન રાશીગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોકેનેડામાધવ રામાનુજગઝલકુમારપાળ દેસાઈકોમ્પ્યુટર વાયરસએરિસ્ટોટલકસ્તુરબાવિરાટ કોહલીપર્યાવરણીય શિક્ષણવિઘાઅમદાવાદ બીઆરટીએસભારતમાં મહિલાઓહરિવંશહિમાલયમંદોદરીમાર્કેટિંગપાળિયામટકું (જુગાર)એડોલ્ફ હિટલરગાયત્રીપશ્ચિમ ઘાટએપ્રિલ ૨૨સિંધુરામઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીગુજરાતી સાહિત્યકારોની યાદીક્રિકેટનું મેદાનગૌતમ અદાણીપોરબંદરસૂર્યમંડળ૧૮૫૭ની ભારતીય ક્રાંતિસામાજિક આંતરક્રિયારક્તના પ્રકારગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યરાજકોટગૂગલ ક્રોમમહાવીર સ્વામીપીપળોગેની ઠાકોરસુરતજવાહરલાલ નેહરુગર્ભાવસ્થાઅંગ્રેજી ભાષાહનુમાન મંદિર, સાળંગપુરવડોદરાતરણેતરવ્રતદ્રૌપદીસમાજશાસ્ત્ર🡆 More