ઉજ્જૈન

ઉજ્જૈન (ઉચ્ચાર: /uːˈdʒeɪn/ (listen)) ભારતના મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાનું સૌથી મોટું શહેર છે.

તે વસ્તીની દ્રષ્ટિએ મધ્ય પ્રદેશનું પાંચમું મોટું શહેર છે અને ઉજ્જૈન જિલ્લાનું વહીવટી મથક છે. ઉજ્જૈન મહત્વનું હિંદુ તીર્થધામ છે અને અહીં દર બાર વર્ષે કુંભ મેળો ભરાય છે.

ઉજ્જૈન

ઉજ્જયિની, અવંતિ, અવંતિકા, અવંતિકાપુરી
શહેર
ક્ષિપ્રા નદીના કિનારે ઉજ્જૈન શહેર
ક્ષિપ્રા નદીના કિનારે ઉજ્જૈન શહેર
અન્ય નામો: 
મંદિરો અને શાંતિનું શહેર
ઉજ્જૈન is located in India
ઉજ્જૈન
ઉજ્જૈન
ભારતમાં સ્થાન
ઉજ્જૈન is located in Madhya Pradesh
ઉજ્જૈન
ઉજ્જૈન
ઉજ્જૈન (Madhya Pradesh)
અક્ષાંશ-રેખાંશ: 23°10′N 75°47′E / 23.17°N 75.79°E / 23.17; 75.79
દેશઉજ્જૈન ભારત
રાજ્યમધ્ય પ્રદેશ
વિસ્તારમાળવા
જિલ્લોઉજ્જૈન જિલ્લો
સરકાર
 • માળખુંઉજ્જૈન મ્યુનિસિપલ કોર્પોરેશન
 • મેયરમીના જોનવાલ (ભાજપ)
 • મ્યુનિસિપલ કમિશ્નરદેવેન્દ્ર નિગમ
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૫૧૫૨૧૫
ભાષાઓ
 • અધિકૃતહિંદી
 • અન્યમાળવી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
૪૫૬૦૦૧ થી ૪૫૬૦૧૦
ટેલિફોન કોડ૦૭૩૪
વાહન નોંધણીMP-13
વરસાદ900 millimetres (35 in)
સરેરાશ વાર્ષિક તાપમાન24.0 °C (75.2 °F)
સરેરાશ ઉનાળુ તાપમાન31 °C (88 °F)
સરેરાશ શિયાળુ તાપમાન17 °C (63 °F)
વેબસાઇટujjain.nic.in

પ્રાચીન શહેર ઉજ્જૈન ક્ષિપ્રા નદીના કાંઠે વસેલું છે. ઇતિહાસમાં ઉજ્જૈન માળવા ઉચ્ચપ્રદેશનું સૌથી મહત્વનું શહેર ગણાય છે. ઇ.સ. પૂર્વે ૬૦૦ની આસપાસ તે મધ્ય ભારતના રાજકીય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું હતું. તે પ્રાચીન અવંતી રાજ્યની રાજધાની હતું. ૧૯મી સદી સુધી તે રાજકીય, વ્યાપાર અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ મહત્વનું શહેર રહ્યું હતું. ત્યાર પછી બ્રિટિશરો દ્વારા ઈંદોરનો વિકાસ કરાયો પરંતુ ઉજ્જૈને ધાર્મિક દ્રષ્ટિએ મહત્વ જાળવી રાખ્યું છે.

સંદર્ભ

બાહ્ય કડી

Tags:

Ujjain.oggઆ ધ્વનિ વિશેઉજ્જૈન જિલ્લોકુંભ મેળોમદદ:IPA/Englishમધ્ય પ્રદેશ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ચેસઝૂલતા મિનારાખંભાતનો અખાતસ્ટેચ્યુ ઓફ યુનિટીમુકેશ અંબાણીઇન્સ્ટાગ્રામસાપુતારાપુ્ષ્ટિમાર્ગ બેઠકવલ્લભી વિશ્વવિદ્યાલયભૂપેન્દ્ર પટેલવિજયનગર સામ્રાજ્યભારતમાં આવક વેરોઅભંગવડોદરા રાજ્યઅથર્વવેદવિરામચિહ્નોસૂર્યગૌતમ બુદ્ધદક્ષિણસૂરદાસરાજા રામમોહનરાયપક્ષીરા' નવઘણઆંખજયંત પાઠકભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસબજરંગદાસબાપાસંસ્થાકાકાસાહેબ કાલેલકરમાટીકામજાહેરાતગુજરાતી વિશ્વકોશરાજકોટવનસ્પતિભીષ્મપાંડુરંગ શાસ્ત્રી આઠવલેત્રિપિટકજળ શુદ્ધિકરણભારતીય સંસદકેન્સરવડોદરાલક્ષદ્વીપભારતીય સિનેમાપશ્ચિમ બંગાળયુનાઇટેડ કિંગડમલોક સભામટકું (જુગાર)તાનસેનજામનગરસીદીસૈયદની જાળીભારતના રજવાડાઓની યાદીઑડિશાઅમદાવાદવશઆંતરરાષ્ટ્રીય મહિલા દિનછંદવિકિપીડિયાસિદ્ધપુરગેની ઠાકોરવિરાટ કોહલીપ્રેમાનંદકલોલહેમચંદ્રાચાર્યહનુમાન જયંતીઉમાશંકર જોશીસ્વપ્નવાસવદત્તાવાયુનું પ્રદૂષણભારતના વડાપ્રધાનદુર્ગારામ મહેતાજીગંગાસતીચંદ્રગુપ્ત મૌર્યએલેક્ઝાન્ડર ગ્રેહામ બેલજોસેફ મેકવાનચીનનો ઇતિહાસસાંચીનો સ્તૂપકથકલીમહાત્મા ગાંધીનું કુટુંબ🡆 More