બનાસકાંઠા જિલ્લો

બનાસકાંઠા ગુજરાતનો સૌથી ઉત્તરે આવેલ જિલ્લો છે.

પાલનપુર તેનું મુખ્યમથક છે. બનાસકાંઠા જિલ્લો અંબાજી (યાત્રાધામ), ડીસા (બટાકા માટે પ્રખ્યાત, વેપારી મથક), પાલનપુર (મુખ્ય મથક, હીરા ઉધોગનું કેન્દ્ર) માટે પ્રખ્યાત છે. બનાસ નદી ઉપરથી આ જિલ્લાનું નામ બનાસકાંઠા પડેલ છે.

બનાસકાંઠા જિલ્લો
જિલ્લો
બનાસકાંઠા જિલ્લો
બનાસકાંઠા જિલ્લો
બનાસકાંઠા જિલ્લો
બનાસકાંઠા જિલ્લો
બનાસકાંઠા જિલ્લો
સમઘડી દિશામાં ડાબે-ઉપરથી:: કીર્તિ સ્તંભ, અંબાજીમાં ગબ્બરનું મંદિર, મોકેશ્વર બંધ, વડગામમાં ખેતર, મગરવાડાનું મણિભદ્રવીરનું મંદિર
બનાસકાંઠા જિલ્લાનો નકશો
ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાનું સ્થાન
ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાનું સ્થાન
દેશબનાસકાંઠા જિલ્લો ભારત
રાજ્યગુજરાત
સ્થાપના૧ મે, ૧૯૬૦
મુખ્યમથકપાલનપુર
સરકાર
 • જિલ્લા કલેક્ટરઆનંદ પટેલ
વિસ્તાર
 • કુલ૧૨,૭૦૩ km2 (૪૯૦૫ sq mi)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૩૧,૨૦,૫૦૬
 • ગીચતા૨૩૩/km2 (૬૦૦/sq mi)
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી, હિન્દી, અંગ્રેજી
સમય વિસ્તારUTC+૫:૩૦ (સમયવિસ્તાર)
વાહન નોંધણીGJ-08
વેબસાઇટbanaskantha.gujarat.gov.in

ભૂગોળ

જિલ્લાનો કુલ વિસ્તાર ૧૨,૭૦૩ ચોરસ કિલોમીટર છે અને તે રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ બીજો ક્રમ ધરાવે છે.

મુખ્ય નદીઓ

પર્વતો

હવામાન

બનાસકાંઠા વિષમ હવામાન ધરાવે છે. આબોહવા એકંદરે સૂકી છે. ઉનાળામાં સખત ગરમી અને ઉત્તરે આવેલા રણને કારણે શિયાળામાં સખત ઠંડી પડે છે. ભૌગોલિક રીતે બનાસકાંઠાનો ઉતર પૂર્વ ભાગ પહાડી પ્રદેશ છે. જયારે મઘ્ય ભાગ સપાટ અને રેતાળ છે. પશ્ચિમનો ભાગ કચ્છના રણનો વિસ્તાર છે તે ખારો પ્રદેશ છે.

વન્યજીવન

બનાસકાંઠામાં બે અભયારણ્યો બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય અને જેસોર રીંછ અભયારણ્ય આવેલા છે.

તાલુકાઓ

બનાસકાંઠા જિલ્લો ૧૪ તાલુકાઓમાં વિભાજીત કરવામાં આવ્યો છે.

બનાસકાંઠા જિલ્લો 
ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓ

વસ્તી

ઐતિહાસિક વસ્તી
વર્ષવસ્તી±% p.a.
૧૯૦૧૪,૩૭,૦૭૨—    
૧૯૧૧૪,૧૮,૪૫૦−0.43%
૧૯૨૧૪,૪૦,૮૯૧+0.52%
૧૯૩૧૪,૭૭,૩૪૧+0.80%
૧૯૪૧૫,૪૮,૭૩૭+1.40%
૧૯૫૧૬,૯૬,૩૬૭+2.41%
૧૯૬૧૮,૯૯,૯૮૯+2.60%
૧૯૭૧૧૧,૪૬,૧૫૯+2.45%
૧૯૮૧૧૫,૧૪,૧૨૧+2.82%
૧૯૯૧૧૯,૮૧,૫૧૩+2.73%
૨૦૧૧૨૫,૦૪,૨૪૪+1.18%
૨૦૧૧૩૧,૨૦,૫૦૬+inf%
સંદર્ભ:
બનાસકાંઠા જિલ્લાની વસ્તી
ધર્મ ટકા
હિંદુ
  
92.62%
ઇસ્લામ
  
06.84%

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાની વસ્તી ૩૧,૧૬,૦૪૫ વ્યક્તિઓની છે, જે મંગોલિયા દેશની વસ્તી સમાન છે અથવા અમેરિકાના આયોવા રાજ્ય જેટલી છે. દેશના કુલ ૬૪૦ જિલ્લાઓમાંથી વસ્તીની દ્રષ્ટિએ તેનો ક્રમ ૧૧૧મો આવે છે. ૨૦૦૧-૧૧ના દાયકા દરમિયાન વસ્તી વધારાનો દર ૨૪.૪૩% રહ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં જાતિ પ્રમાણ ૯૩૬ અને સાક્ષરતા દર ૬૬.૩૯% છે.

રાજકારણ

વિધાનસભા બેઠકો

મત બેઠક ક્રમાંક બેઠક ધારાસભ્ય પક્ષ નોંધ
વાવ ગેનીબેન ઠાકોર કોંગ્રેસ
થરાદ શંકર ચૌધરી ભાજપ
ધાનેરા માવજી દેસાઇ અપક્ષ
૧૦ દાંતા કાંતિભાઇ ખરાડી કોંગ્રેસ
૧૧ વડગામ (SC) જીજ્ઞેશ મેવાણી કોંગ્રેસ
૧૨ પાલનપુર અનિકેત ઠાકર ભાજપ
૧૩ ડીસા પ્રવિણ માળી ભાજપ
૧૪ દિયોદર કેશાજી ચૌહાણ ભાજપ
૧૫ કાંકરેજ અમૃતજી ઠાકોર કોંગ્રેસ

લોકસભા બેઠક

બનાસકાંઠામાં એક લોકસભા બેઠકનો સમાવેશ થાય છે.

જાણીતા વ્યક્તિઓ

જોવાલાયક સ્થળો

આ પણ જુઓ

સંદર્ભ

બાહ્ય કડીઓ


Tags:

બનાસકાંઠા જિલ્લો ભૂગોળબનાસકાંઠા જિલ્લો વન્યજીવનબનાસકાંઠા જિલ્લો તાલુકાઓબનાસકાંઠા જિલ્લો વસ્તીબનાસકાંઠા જિલ્લો રાજકારણબનાસકાંઠા જિલ્લો જાણીતા વ્યક્તિઓબનાસકાંઠા જિલ્લો જોવાલાયક સ્થળોબનાસકાંઠા જિલ્લો આ પણ જુઓબનાસકાંઠા જિલ્લો સંદર્ભબનાસકાંઠા જિલ્લો બાહ્ય કડીઓબનાસકાંઠા જિલ્લોઅંબાજીગુજરાતડીસાપાલનપુરબટાકાબનાસ નદી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ક્રોહનનો રોગહિંદુ ધર્મસિંધુ ખીણની સંસ્કૃતિએડોલ્ફ હિટલરકુંભ રાશીપોરબંદરરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)બૌદ્ધ ધર્મહર્ષ સંઘવીભવ્ય ગાંધીચાંદોદ (તા. ડભોઇ)રમેશ પારેખરામદેવપીરમરકીસૂર્યમંડળસરસ્વતી દેવીઉપગ્રહ પ્રક્ષેપણ યાનનિતા અંબાણીસીદીસૈયદની જાળીદુબઇહવામાનવાયુનું પ્રદૂષણખેતમજૂરીસામાજિક પરિવર્તનમહંત સ્વામી મહારાજબહુચરાજીનરસિંહ મહેતાબિન-વેધક મૈથુનચકલીહિંદુઅબ્રાહમ લિંકનચંદ્રવંશીપઢિયારપાલીતાણાના જૈન મંદિરોવૈશ્વિકરણમધ્ય પ્રદેશગિરનારભારતમાં આવક વેરોજુનાગઢ જિલ્લોભારતવાઘેલા વંશઇ-કોમર્સપિત્તાશયબગદાણા (તા.મહુવા)ચીનમંત્રમાનવીની ભવાઇરાજકોટઅમૂલમંથરાકરાટેકાઠિયાવાડમોરબી જિલ્લોહોકાયંત્રસંખેડાશ્વેત ક્રાંતિછંદતક્ષશિલાભોળાદ (તા. ધોળકા)હાફુસ (કેરી)પાકિસ્તાનજમ્મુ અને કાશ્મીરમહાગુજરાત આંદોલનઆરઝી હકૂમતમહાભારતઆદિવાસીપોલિયોમુખપૃષ્ઠમેઘધ્વનિ પ્રદૂષણજલારામ બાપારાહુલ ગાંધીકચ્છ જિલ્લોકલમ ૩૭૦શીતળાપંચમહાલ જિલ્લોએપ્રિલ ૨૨🡆 More