જંડ હનુમાન

જંડ હનુમાન અથવા ઝંડ હનુમાન ગુજરાત રાજ્યનાં પંચમહાલ જિલ્લાનાં જાંબુઘોડા નજીક આવેલું એક નયનરમ્ય સ્થળ છે, જે જાંબુઘોડા અભયારણ્ય વચ્ચે સ્થિત છે.

અહીં આશરે ૫૦૦થી અધિક વર્ષ પુરાણી મૂર્તિઓ પણ જોવા મળે છે. અહીં એક પહાડમાં કોતરેલી વિશાળ, લગભગ એકવિસેક ફૂટ મોટી હનુમાનજીની અખંડ મૂર્તિ આવેલી છે. આ મૂર્તિની વિશિષ્ટતા એ છે કે આ હનુમાનજીની મૂર્તિની નીચે તેમના પગ નીચે શનિદેવની પનોતીની મૂર્તિ પણ કોતરેલી છે. અહિંની સ્થાનિક લોકવાયકા પ્રમાણે પાંડવો વનવાસ વખતે અહીં રહ્યા હતા અને તેની સાબિતી રૂપે અહી ભીમની ઘંટી તથા અર્જુને દ્રૌપદી માટે બાણ મારી પાણી કાઢેલું તે કુવો પણ આવેલો છે. પાંચેક ફૂટનો ઘેરાવો ધરાવતી ભીમની ઘંટીના પડ પાસે વાંદરા પણ જોવા મળે છે.

અહીં હનુમાન જયંતિના દિવસે શ્રધ્ધાળુઓની ભારે ભીડ જામે છે.

Tags:

અર્જુનગુજરાતજાંબુઘોડાજાંબુઘોડા અભયારણ્યદ્રૌપદીપંચમહાલ જિલ્લોપાંડવભીમહનુમાન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પર્વતચેતક અશ્વતારક મહેતાશાકભાજીચંપારણ સત્યાગ્રહરાવણઈન્દિરા ગાંધીધરતીકંપમેઘપટોળાસંગણકઇસરોશીખઝાલાખીજડોવર્તુળનો વ્યાસસવિતા આંબેડકરવર્તુળબીજોરામેગ્નેશિયમગુજરાતી વિશ્વકોશસોલંકી વંશમોબાઇલ ફોનગુજરાતી ફિલ્મોની યાદીદ્વારકાચુડાસમાવૈદ્યનાથ જ્યોતિર્લિંગપ્રાચીન ઇજિપ્તસસલુંસંસ્કારઉત્તરાખંડવડઅલ્પ વિરામતુલા રાશિરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘપથ્થરગુરુ (ગ્રહ)કપાસએ (A)સ્વામી વિવેકાનંદભરતનાટ્યમજંડ હનુમાનભારતીય ધર્મોમકર રાશિપ્રજાસત્તાક દિન (ભારત)હવામાનસ્વાદુપિંડઓખાહરણકોરોનાવાયરસ રોગ ૨૦૧૯રાષ્ટ્રીય મતદાતા દિવસકચ્છનો ઇતિહાસગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૭ચિનુ મોદીઇઝરાયલઅભિમન્યુટ્વિટરઉમાશંકર જોશીવિક્રમ ઠાકોરસમઘનખાંટ રાજપૂતગર્ભાવસ્થામોગલ માદિપડોઆંકડો (વનસ્પતિ)ભારતમાં આવક વેરોઅડાલજની વાવભારતનો રાષ્ટ્રધ્વજચૈત્ર સુદ ૮ભૂગોળહિરોશિમા અને નાગાસાકી પરનો અણુ હુમલોઅશોકપાટડી (તા. દસાડા)બ્રહ્માપાટણરસાયણ શાસ્ત્ર🡆 More