વિષ્ણુ: હિંદુ ધર્મના મુખ્ય દેવોમાંના એક

વિષ્ણુ એ હિંદુ ધર્મ પ્રમાણે ભગવાન છે.

મહાભારતમાં વિષ્ણુ ભગવાનનાં એક હજાર નામનો ઉલ્લેખ આવે છે. જગતના પાલનકર્તા વિષ્ણુને ત્રણ મુખ્ય દેવોમાંના એક માનવામાં આવે છે. ક્ષીર સાગરમાં શેષનાગ પર શયન કરી રહેલા વિષ્ણુના પગ લક્ષ્મી ચાંપે છે અને તેમના નાભિકમળમાંથી બ્રહ્માની ઉત્પત્તિ થઈ છે. માટે વિષ્ણુ પુરાણમાં તે આદિ દેવ છે તે બતાવ્યું છે. તેમના ભકતો વૈષ્ણવ કહેવાય છે. તેમનું વાહન ગરુડ છે. તેઓ શ્યામવર્ણ, સુશોભિત જુવાન માફક દેખાય છે. તેમને ચાર હાથ હોવાથી તેઓ 'ચતુર્ભુજ' કહેવાય છે. એક હાથમાં પાંચજન્ય શંખ છે, બીજામાં સુદર્શન ચક્ર, ત્રીજામાં કૌમોદકી ગદા અને ચોથામાં પદ્મ છે. તેમની છાતી ઉપર કૌસ્તુભ મણી છે.

વિષ્ણુ ભગવાન
રક્ષા, સત્કર્મ, ધર્મ અને મોક્ષના ભગવાન
વિષ્ણુ: હિંદુ ધર્મના મુખ્ય દેવોમાંના એક
વિષ્ણુ
જોડાણોદશાવતાર, ત્રિમૂર્તિ, દેવ, ત્રિદેવ
રહેઠાણવૈકુંઠ, ક્ષીર સાગર
મંત્રॐ नमो नारायणाय (ઓમ નમો નારાયણ)
ॐ नमो भगवते वासुदेवाय (ઓમ નમો ભગવતે વાસુદેવાય)
શસ્ત્રસુદર્શન ચક્ર અને કૌમોદકી ગદા
પ્રતીકશંખ, ચક્ર, ગદા, પદ્મ (કમળ)
વાહનગરુડ
ઉત્સવોદેવઊઠી એકાદશી, દેવશયની એકાદશી, અન્નકૂટ મહોત્સવ
જીવનસાથીલક્ષ્મી
વિષ્ણુ: હિંદુ ધર્મના મુખ્ય દેવોમાંના એક
શેષશાયી વિષ્ણુ ભગવાન અને તેમની ચરણસેવા કરી રહેલા માતા લક્ષ્મી

સંદર્ભ

Tags:

કમળકૌસ્તુભગદાગરુડબ્રહ્માભગવાનમહાભારતલક્ષ્મીશંખસુદર્શન ચક્રહિંદુ ધર્મ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વિજયનગર સામ્રાજ્યભારતમાં નાણાકીય નિયમનટાઇફોઇડમંથરાબાહુકરાશીમહારાણા પ્રતાપબારડોલી સત્યાગ્રહમહંત સ્વામી મહારાજશુક્ર (ગ્રહ)યોગ (મનોશારીરીક જીવનશૈલી)સૂર્યમંદિર, મોઢેરાઆમ આદમી પાર્ટીપાર્શ્વનાથમોગલ માગુજરાતના લોકસભા મતવિસ્તારોભારતના રજવાડાઓની યાદીકમળોમહાવિરામગંગાસતીકમ્પ્યુટર નેટવર્કપોરબંદરદુકાળભરવાડસીતાઅમૂલધ્યાનજાવા (પ્રોગ્રામિંગ ભાષા)માંડવી (કચ્છ)ભાસગરુડ પુરાણપ્રથમ વિશ્વ યુદ્ધબહુચર માતાએલિઝાબેથ પ્રથમHTMLભારતીય રિઝર્વ બેંકગુજરાત ટાઇટન્સઅજંતાની ગુફાઓઈંટઆંગણવાડીકાઠિયાવાડશિક્ષણનું સમાજશાસ્ત્રઅમિતાભ બચ્ચનભારતીય બંધારણ સભાચિરંજીવીબિન્દુસારઘોડોમૌર્ય સામ્રાજ્યચંડોળા તળાવચંદ્રગુપ્ત પ્રથમવિરામચિહ્નોગોવર્ધનરામ ત્રિપાઠીસમાજશાસ્ત્રઇસરોસંત કબીરમહાકાળેશ્વર જ્યોતિર્લિંગશામળ ભટ્ટઅટલ પેડેસ્ટ્રીયન બ્રિજપાવાગઢમિઆ ખલીફાતાજ મહેલશિવાજી જયંતિઉજ્જૈનતત્ત્વચાવડા વંશકર્મ યોગઅટલ બિહારી વાજપેયીચામુંડાવિક્રમ સંવતશિવપર્વતભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓકેદારનાથચરોતરપંચાયતી રાજસ્વામિનારાયણ સંપ્રદાયરેવા (ચલચિત્ર)શ્રીમદ્ ભગવદ્ ગીતા🡆 More