ચામુંડા

ચામુંડા (સંસ્કૃત: चामुण्डा), હિંદુ ધર્મમાં માતાજી તરીકે પૂજાય છે.

ચામુંડા ચામુંડી અને ચર્ચિકા તરીકે પણ ઓળખાય છે. તે સપ્ત માતાઓમાંની એક મનાય છે. તે ઉપરાંત ચોસઠ જોગણીઓ કે એક્યાસી તાંત્રિક દેવીઓમાં મુખ્ય ગણાય છે. ચામુંડા માતા દુર્ગાનું સ્વરૂપ ગણાય છે. ચંડ અને મુંડ નામનાં રાક્ષસોને મારનાર દૈવી સ્વરૂપ એટલે ચંડી ચામુંડાનું છે. માતા ચામુંડાને ક્યારેક પાર્વતી, ચંડી અને કાલિનું સ્વરૂપ પણ મનાય છે. માતા ચામુંડાનો નિવાસ મોટાભાગે વડનાં વૃક્ષમાં મનાય છે. હિંદુ ધર્મ ઉપરાંત જૈન ધર્મમાં પણ ચામુંડા માતાનું ઘણું મહત્વ મનાયું છે. ત્રિશુલ અને તલવાર એ ચામુંડાનાં આયુધો છે.

ચામુંડા
યુદ્ધ, રોગ, દુષ્કાળ તેમજ અન્ય તબાહીના દેવી
ચામુંડા
ચામુંડાનું ૧૪મી સદીનું નેવારી શિલ્પ
જોડાણોદેવીની શક્તિ
રહેઠાણવડનું વૃક્ષ
શસ્ત્રત્રિશુલ અને તલવાર
વાહનસિંહ

મંદિરો

ગુજરાતમાં ચામુંડા માતાનું સ્થાનક ચોટીલામાં આવેલ છે. આ સ્થાનક અમદાવાદથી ૧૪૫ કિમી.ના અંતરે આવેલ છે.

નોંધ

સંદર્ભ

બાહ્ય કડીઓ

This article uses material from the Wikipedia ગુજરાતી article ચામુંડા, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.

Tags:

ચામુંડા મંદિરોચામુંડા નોંધચામુંડા સંદર્ભચામુંડા બાહ્ય કડીઓચામુંડાકાલિજૈન ધર્મદુર્ગાપાર્વતીવડસંસ્કૃત ભાષાહિંદુ ધર્મ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પ્રત્યાયનપ્રદૂષણઓખાહરણમિથુન રાશીગૂગલઅડાલજની વાવકુંભ રાશીહનુમાન જયંતીમનમોહન સિંહરમાબાઈ આંબેડકરભારતીય નાગરિકત્વગૃહમંત્રીપારસીખીજડોગાયકવાડ રાજવંશમકરંદ દવેસીદીસૈયદની જાળીમેડમ કામાગુજરાત ટાઇટન્સરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘદેવચકલીચાવડા વંશપાર્શ્વનાથગ્રામ પંચાયતરક્તપિતપાણી (અણુ)કળથીમોરબી જિલ્લોપરિક્ષિતઅંગ્રેજી ભાષાપરબધામ (તા. ભેંસાણ)અમદાવાદની ભૂગોળકસ્તુરબાભારતીય અર્થતંત્રશ્વેત ક્રાંતિમાઇક્રોસોફ્ટસોલંકી વંશચિનુ મોદીરામદેવપીરસૂર્યનમસ્કારદેવાયત બોદરવિશ્વ પર્યાવરણ દિવસસંજુ વાળાHTMLસૂર્યમંદિર, મોઢેરાભારત સરકારઉત્તર પ્રદેશરામનવમીદિલ્હીડાકોરતિથિહસ્તમૈથુનઅબ્દુલ કલામદિવાળીબેન ભીલજાંબલી શક્કરખરોબલરામસંસ્કૃતિદ્વારકાધીશ મંદિરવીર્યપોરબંદરએપ્રિલહેમચંદ્રાચાર્યરેવા (ચલચિત્ર)માધવ રામાનુજપ્રાણીઈરાનમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)મધ્ય પ્રદેશઆલ્બર્ટ આઇન્સ્ટાઇનગરબાઅક્ષરધામ (ગાંધીનગર)રામાયણયુરોપગુજરાતી સાહિત્યમહાભારત🡆 More