આંગણવાડી

આંગણવાડી અથવા બાલમંદિર (અંગ્રેજી: listen (મદદ·માહિતી)) પાંચ કે છ વર્ષથી નાની વયના બાળકો માટેના શિક્ષણની વ્યવસ્થા છે.

આંગણવાડી
જાપાનની આંગણવાડીમાં વાલી દિવસ, ઓક્ટોબર ૨૦૦૯
આંગણવાડી
આંગણવાડીમાં બાળકો, ઇરાન

ગુજરાત રાજ્યમાં બાળકલ્યાણના હેતુથી દરેક ગામમાં નાનાં બાળકો માટે આંગણવાડીની યોજના અમલમાં મુકવામાં આવેલી છે. બાળકો પ્રાથમિક શિક્ષણ લેતાં હોય એ પહેલાં એના આરોગ્ય અને શિક્ષણનું ધ્યાન રાખવાનો મુખ્ય હેતુ હોય છે. પાંચ વર્ષથી નાની વયનાં બાળકોને આંગણવાડીમાં દાખલ કરવામાં આવે છે. આ બાળકોને અહીં રમતો રમાડવામાં આવે છે, ગીતો ગવડાવવામાં આવે છે તેમ જ પૌષ્ટિક આહાર પણ આપવામાં આવે છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

GT Kindergarten AE.oggen:Wikipedia:Media helpઆ ધ્વનિ વિશેચિત્ર:GT Kindergarten AE.ogg

🔥 Trending searches on Wiki ગુજરાતી:

નળ સરોવરગુજરાતના શક્તિપીઠોઝાલાઇલા આરબ મહેતાભારતનો રાષ્ટ્રધ્વજતારાબાઈઅવિભાજ્ય સંખ્યાકલાભારતીય અર્થતંત્રઆત્મહત્યાબુર્જ દુબઈરાજકોટએલેક્ઝાન્ડર ગ્રેહામ બેલમાઉન્ટ આબુસમાનાર્થી શબ્દોકબૂતરઆંખમહારાજા સયાજીરાવ ગાયકવાડ પ્રથમચામાચિડિયુંપાંડવબજરંગદાસબાપાગંગા નદીસાબરમતી નદીસલમાન ખાનજય જય ગરવી ગુજરાતશહેરીકરણઑસ્ટ્રેલિયા૧૮૫૭ની ભારતીય ક્રાંતિજાહેરાતતરણેતરકમ્પ્યુટર હાર્ડવેરઇસ્લામસચિન તેંડુલકરપશ્ચિમ ઘાટયુનિફોર્મ રિસોર્સ લોકેટરગોવા મુક્તિ દિવસપાર્શ્વનાથરામનવમીચેસભારતીય નાગરિકત્વમિથુન રાશીશ્યામજી કૃષ્ણ વર્માભૂસ્ખલનગાંઠિયો વાબાળાજી બાજીરાવગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૭ભારતીય ભૂમિસેનાવ્યાસમહાવીર જન્મ કલ્યાણકજાડેજા વંશઇન્સ્ટાગ્રામસરસ્વતી દેવીમહેસાણાપટેલચરક સંહિતારાણકી વાવઠાકોરમુઘલ સામ્રાજ્યદાંડી સત્યાગ્રહતત્ત્વકચ્છ જિલ્લોધારાસભ્યનિર્મલા સીતારામનકેદારનાથ જ્યોતિર્લિંગલોકશાહીકૃત્રિમ ઉપગ્રહસુનામીગ્રામ પંચાયતનળાખ્યાન (પ્રેમાનંદ)ભારતના ભાગલાગુપ્ત સામ્રાજ્યરવિશંકર રાવળSay it in Gujaratiભારતના રાષ્ટ્રપતિગુજરાતપાલનપુર (વિધાન સભા બેઠક)🡆 More