ભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓ

ભારત દેશમાં મુખ્ય મંત્રી ૨૮ રાજ્યો અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશો (દિલ્હી, જમ્મુ અને કાશ્મીર અને પોંડીચેરી) ની સરકારોના મુખ્ય નેતા છે.

ભારતના બંધારણ અનુસાર રાજ્યપાલ (ગવર્નર) રાજ્ય સરકારના કાયદેસરના વડા છે, પરંતુ અમલી સત્તા મુખ્ય મંત્રી પાસે રહે છે. વિધાન સભાની ચૂંટણી પછી રાજ્યપાલ બહુમતી બેઠકો ધરાવતા પક્ષને સરકાર રચવા માટે આમંત્રણ આપે છે. રાજ્યપાલ મુખ્યમંત્રીને નિયુક્ત કરે છે, જેનું મંત્રી મંડળ સંયુક્ત રીતે વિધાનસભાને જવાબદાર છે. જો સરકારને વિશ્વાસનો મત હોય ત્યાં સુધી મુખ્ય મંત્રીના પદની લંબાઇ ૫ વર્ષ છે. મુખ્ય મંત્રીના પદ પર વ્યક્તિ કેટલા વખત રહી શકે તેની કોઇ મર્યાદા નથી.

ભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓ
પક્ષ મુજબ ભારતના રાજ્યોની સ્થિતિ:     ભારતીય જનતા પાર્ટી (૧૨)     નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (ભાજપ સાથે ગઠબંધન) (૬)      ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (૩)     યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (કોંગ્રેસ સાથે ગઠબંધન) (૩)      અન્ય પક્ષો (આપ, ઓલ ઇન્ડિયા ત્રિનમૂલ કોંગ્રેસ, બીજુ જનતા દળ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ), તેલંગાના રાષ્ટ્ર સમિતિ, YSR કોંગ્રેસ પાર્ટી)      રાષ્ટ્રપતિ શાસન (૧)      કેન્દ્રશાસિત પ્રદેશ (૫)

વર્તમાન ભારતીય મુખ્ય મંત્રીઓ

પક્ષો માટે રંગસૂચન

     આમ આદમી પાર્ટી      ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ      ઓલ ઇન્ડિયા ત્રિનમૂલ કોંગ્રેસ      ભારતીય જનતા પાર્ટી      બીજુ જનતા દળ      કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ)      ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ      જમ્મુ એન્ડ કાશ્મીર પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટી      જનતા દળ (સેક્યુલર)      જનતા દળ (યુનાઇટેડ)      ઝારખંડ મુક્તિ મોર્ચા      નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી      મિઝો નેશનલ ફ્રંટ      નેશનલ પીપલ્સ પાર્ટી      સિક્કીમ ક્રાંતિકારી મોર્ચા      તેલંગાના રાષ્ટ્ર સમિતિ      YSR કોંગ્રેસ પાર્ટી      રાષ્ટ્રપતિ શાસન

રાજ્ય નામ છબી પદ ગ્રહણ
(કાર્યકાળ અવધિ)
પક્ષ સંદર્ભ
આંધ્ર પ્રદેશ
(યાદી)
વાય. એસ. જગનમોહનરેડ્ડી ભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓ  30 May 2019(4 વર્ષો, 315 દિવસો) YSR કોંગ્રેસ પાર્ટી
અરુણાચલ પ્રદેશ
(યાદી)
પેમા ખાંડુ ભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓ  17 July 2016
(7 વર્ષો, 267 દિવસો)
ભારતીય જનતા પાર્ટી
આસામ
(યાદી)
હેમંત બિસ્વા સર્મા 10 May 2021
(2 વર્ષો, 335 દિવસો)
ભારતીય જનતા પાર્ટી
બિહાર
(યાદી)
નિતિશ કુમાર ભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓ  22 February 2015
(9 વર્ષો, 47 દિવસો)
જનતા દળ ‍‍‍‍‍‍‍યુનાઇટેડ
છત્તીસગઢ
(યાદી)
ભૂપેશ બઘેલ ભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓ  17 December 2018
(5 વર્ષો, 114 દિવસો)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
દિલ્હી
(યાદી)
અરવિંદ કેજરીવાલ ભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓ  14 February 2015
(9 વર્ષો, 55 દિવસો)
આમ આદમી પાર્ટી
ગોઆ
(યાદી)
પ્રમોદ સાવંત ભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓ  19 March 2019 (5 વર્ષો, 21 દિવસો) ભારતીય જનતા પાર્ટી
ગુજરાત
(યાદી)
ભુપેન્દ્ર પટેલ ભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓ  13 September 2021
(2 વર્ષો, 209 દિવસો)
ભારતીય જનતા પાર્ટી
હરિયાણા
(યાદી)
મનોહર લાલ ખટ્ટર ભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓ  26 October 2014
(9 વર્ષો, 166 દિવસો)
ભારતીય જનતા પાર્ટી
હિમાચલ પ્રદેશ
(યાદી)
જય રામ ઠાકુર ભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓ  27 December 2017
(6 વર્ષો, 104 દિવસો)
ભારતીય જનતા પાર્ટી
ઝારખંડ
(યાદી)
હેમંત સોરેન ભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓ  29 December 2019(4 વર્ષો, 102 દિવસો) ઝારખંડ મુક્તિ મોર્ચા
કર્ણાટક
(યાદી)
બસવરાજ બોમ્માઇ ભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓ  26 July 2019(4 વર્ષો, 258 દિવસો) ભારતીય જનતા પાર્ટી
કેરળ
(યાદી)
પિનારાઇ વિજયન ભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓ  25 May 2016
(7 વર્ષો, 320 દિવસો)
કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ)
મધ્ય પ્રદેશ
(યાદી)
શિવરાજ સિંહ ચૌહાણ ભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓ  17 December 2018
(5 વર્ષો, 114 દિવસો)
ભારતીય જનતા પાર્ટી
મહારાષ્ટ્ર
(યાદી)
એકનાથ શિંદે 30 June 2022
(1 વર્ષો, 284 દિવસો)
શિવસેના
મણિપુર
(યાદી)
એન. બિરેન સિંગ ભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓ  15 March 2017
(7 વર્ષો, 25 દિવસો)
ભારતીય જનતા પાર્ટી
મેઘાલય
(યાદી)
કોનરાડ સંગમા ભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓ  6 March 2018
(6 વર્ષો, 34 દિવસો)
નેશનલ પીપલ્સ પાર્ટી
મિઝોરમ
(યાદી)
ઝોરામથંગા ભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓ  15 December 2018
(5 વર્ષો, 116 દિવસો)
મિઝો નેશનલ ફ્રંટ
નાગાલેંડ
(યાદી)
નેફ્યુ રીઓ ભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓ  8 March 2018
(6 વર્ષો, 32 દિવસો)
નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી
ઑડિશા
(યાદી)
નવીન પટનાયક ભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓ  5 March 2000
(24 વર્ષો, 35 દિવસો)
બીજુ જનતા દળ
પોંડીચેરી
(યાદી)
એન. રંગાસ્વામી ભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓ  6 June 2016
(7 વર્ષો, 308 દિવસો)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
પંજાબ
(યાદી)
ભગવંત માન ભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓ  16 March 2022
(2 વર્ષો, 24 દિવસો)
આમ આદમી પાર્ટી
રાજસ્થાન
(યાદી)
અશોક ગેહલોત ભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓ  17 December 2018
(5 વર્ષો, 114 દિવસો)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
સિક્કિમ
(યાદી)
પ્રેમ સિંગ તમાંગ ભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓ  27 May 2019(4 વર્ષો, 318 દિવસો) સિક્કિમ ક્રાંતિકારી મોર્ચા
તમિલનાડુ
(યાદી)
એમ. કે. સ્ટાલિન ભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓ  16 February 2017
(7 વર્ષો, 53 દિવસો)
દ્રવિડ મુનેત્ર કઝગમ
તેલંગાણા
(યાદી)
કે. ચંદ્રશેખર રાવ ભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓ  2 June 2014
(9 વર્ષો, 312 દિવસો)
તેલંગાણા રાષ્ટ્ર સમિતિ
ત્રિપુરા
(યાદી)
બિપ્લબ કુમાર દેબ ભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓ  9 March 2018
(2223 દિવસો)
ભારતીય જનતા પાર્ટી
ઉત્તર પ્રદેશ
(યાદી)
યોગી આદિત્યનાથ ભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓ  19 March 2017
(7 વર્ષો, 21 દિવસો)
ભારતીય જનતા પાર્ટી
ઉત્તરાખંડ
(યાદી)
પુસ્કરસિંહ ધામી 4 July 2021
(2 વર્ષો, 280 દિવસો)
ભારતીય જનતા પાર્ટી
પશ્ચિમ બંગાળ
(યાદી)
મમતા બેનરજી ભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓ  20 May 2011
(12 વર્ષો, 325 દિવસો)
ઓલ ઇન્ડિયા ત્રિનમૂલ કોંગ્રેસ

સંદર્ભ

Tags:

ભારતભારતનું બંધારણવિધાન સભા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પરશુરામક્રિકેટમીટરતાજ મહેલમોહેં-જો-દડોપાકિસ્તાનઅંકશાસ્ત્રકૃષ્ણકુમારસિંહ ગોહીલલોક સભારતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્યઅદ્વૈત વેદાંતકમળોમીન રાશીઅલંગપાલીતાણાકાઠિયાવાડસુંદરમ્ઈંટદાદરા અને નગર હવેલી અને દમણ અને દીવડાંગરબારડોલી સત્યાગ્રહજયંત પાઠકનળાખ્યાન (પ્રેમાનંદ)પૃથ્વી દિવસગુજરાતીઅડાલજની વાવઆણંદ જિલ્લોસોનુંઆંકડો (વનસ્પતિ)ધરતીકંપસિતાંશુ યશશ્ચન્દ્રનાઝીવાદપ્રમુખ સ્વામી મહારાજમુહમ્મદમેઘધનુષભારતના ચારધામકિષ્કિંધામંત્રગરમાળો (વૃક્ષ)ગુપ્તરોગઉપગ્રહ પ્રક્ષેપણ યાનચંદ્રયાન-૩અમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારચંડોળા તળાવપંચાયતી રાજજીરુંપી.વી. નરસિંહ રાવપાર્શ્વનાથલોકસભાના અધ્યક્ષકુંભ રાશીમાઇક્રોસોફ્ટગણિતસંગણકદુબઇસત્યના પ્રયોગો અથવા આત્મકથાસાર્થ જોડણીકોશએ (A)ગુજરાત દિનપાંડવખાવાનો સોડાબહુચર માતાચામાચિડિયુંવલસાડ જિલ્લોરાષ્ટ્રીય મતદાતા દિવસનાગલીઅમરેલી જિલ્લોઅકબરઘર ચકલીનવોદય વિદ્યાલયગુજરાત વિદ્યાપીઠહાર્દિક પંડ્યાઔદિચ્ય બ્રાહ્મણપટેલભજનભારત સરકારહિંદુ ધર્મ🡆 More