પર્વત

કુદરતી વાતાવરણના ફેરફારોને કારણે જમીનમાં કેટલીક વાર ખાડા તેમ જ તિરાડ પડવાની, માટીની ભેખડો ધસી પડવાની, જ્વાળામુખી ફાટવાની કે માટીના ઢગલા થવાની ઘટના બને છે.

આવા ભૂસ્તરીય ફેરફારોને કારણે ખુબ જ ઊંચા ટેકરાનું પણ સર્જન થાચ છે, જેને પર્વત અથવા ડુંગર કહેવાય છે.

પર્વત
પર્વત
પર્વત
માઉન્ટ એવરેસ્ટ, પૃથ્વી પરનો સૌથી ઉંચો પર્વત.

વર્તમાનકાળમાં જોવા મળતા પર્વતોની રચના ઘણાં જ વર્ષો પહેલાં થઇ હશે. ભારતમાં હિમાલયની પર્વતમાળામાં, અરવલ્લીની પર્વતમાળામાં, સહ્યાદ્રિની પર્વતમાળામાં તેમ જ પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટમાં અનેક પર્વતો આવેલા છે.

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાતમાં પર્યટનબેંક ઓફ બરોડાદશાવતારભારતના વડાપ્રધાનગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)ઋગ્વેદકળિયુગદયારામજાપાનનો ઇતિહાસકચ્છનું રણપુ્ષ્ટિમાર્ગ બેઠકલગ્નઆંગણવાડીગેની ઠાકોરભારતીય ભૂમિસેનાખાવાનો સોડારાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિરૂઢિપ્રયોગગૌતમ અદાણીકન્યા રાશીભરતનાટ્યમસંયુક્ત રાષ્ટ્રસંઘગુજરાતી વિશ્વકોશવશમહેસાણા જિલ્લોગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળમિઆ ખલીફાનળ સરોવરમનમોહન સિંહવાતાવરણમહાભારતસામાજિક સમસ્યારાધાદુર્યોધનભારતના રજવાડાઓની યાદીસલામત મૈથુનમહાકાળેશ્વર જ્યોતિર્લિંગસાર્ક શિખર પરિષદની યાદીનિધિ ભાનુશાલીજૂથમૂળરાજ સોલંકીસાપલતા મંગેશકરગુજરાત વિધાનસભાભારત રત્નપાણી (અણુ)મોગલ માશરદ ઠાકરજોગીદાસ ખુમાણતાપી નદીડોંગરેજી મહારાજઅંગ્રેજી ભાષાચામુંડાતુલસીશ્યામભારતીય જ્યોતિષવિદ્યાગુજરાત પોલીસઉપરકોટ કિલ્લોદત્તાત્રેયલોહીરસાયણ શાસ્ત્રપીપળોમહેસાણાગુજરાત મેટ્રોધારાસભ્યમગલોક સભાકાદુ મકરાણીઅબ્દુલ કલામબનાસકાંઠા લોક સભા મતવિસ્તારદુલા કાગસ્વપ્નવાસવદત્તાગાંઠિયો વાગુજરાત ટેક્નોલોજી યુનિવર્સીટીભવભૂતિપરબધામ (તા. ભેંસાણ)ઉત્તર ગુજરાત🡆 More