કચ્છનું રણ

કચ્છનું રણ (કચ્છી ભાષા: કચ્છ જો રણ) અનેક ક્ષારીય કળણો ધરાવતું વિશાળ ક્ષેત્ર છે.

તેનો મોટોભાગ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલો છે અને અમુક ભાગ પાકિસ્તાનના સિંધની દક્ષિણ છેડે આવેલો છે. તેને બે મુખ્ય ભાગમાં વહેંચી શકાય છે; કચ્છનું મોટું રણ અને કચ્છનું નાનું રણ.

કચ્છનું રણ

કચ્છ જો રણ
કુદરતી વિસ્તાર
કચ્છનું રણ
કચ્છનું રણ
કચ્છના રણનો વિસ્તાર
કચ્છના રણનો વિસ્તાર
દેશભારત અને પાકિસ્તાન
કચ્છનું રણ
કચ્છના નાના રણમાં નીલગાયનો સમુહ

ભૂગોળ

કચ્છનું રણ થરના રણનો એક ભાગ છે, જે ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના સિંધમાં ફેલાયેલું એક જૈવિક ભૂક્ષેત્ર છે. અહીં રણનો અર્થ "ક્ષારીય કળણ" સંપ્રત છે. આ ક્ષેત્રમાં મોસમી કળણ નિર્માણ થાય છે અને તેની વચ્ચે વચ્ચે આવેલા થોડી ઉંચાઈ ધરાવતા ''મેડક'' તરીકે ઓળખાતા ક્ષેત્રોમાં લીલોતરી ઊગી નીકળે છે.

આ કળણ કચ્છનો અખાત અને દક્ષિણ પાકિસ્તાનમાં સિંધુના મુખની વચ્ચે આવેલું છે અને 10,000 square miles (26,000 km2) જેટલું વિશાળ ક્ષેત્ર ધરાવે છે. તેના ઈશાન ખૂણે રાજસ્થાનમાંથી નીકળતી લુણી નદી વહે છે.

નિવસનતાંત્રિક મહત્વ

આ રણ ભારત-મલય ક્ષેત્રમાં આવેલું એક માત્ર પૂર ધરાવતું ઘાસનું મેદાન છે. આ ક્ષેત્રની એક તરફ રેતાળ રણ અને બીજી તરફ સમુદ્ર આવેલો હોવાથી અહીં સુંદરવન અને રણના કંટાળી વનસ્પતિ ધરાવતા વિવિધપ્રકારના નિવસન તંત્રો નિર્માણ પામ્યા છે. અહીંના ઘાસના મેદાન અને રણમાં જીવનારી પ્રજાતિઓએ આ ક્ષેત્રના કપરા વાતાવરણ સાથે અનુકુલન કરેલું છે. આમા કેટલાક પ્રાણીઓ અને વનસ્પતિઓ સમગ્ર વિશ્વમાં માત્ર આજ ક્ષેત્રમાં જોવા મળે છે અને કેટલાંક વિલુપ્ત પ્રજાતિના પ્રાણીઓ અને વનસ્પતિઓ છે.

આ પણ જુઓ

સંદર્ભ

બાહ્ય કડીઓ

70°38′16″E / 24.08639°N 70.63778°E / 24.08639; 70.63778

Tags:

કચ્છનું રણ ભૂગોળકચ્છનું રણ નિવસનતાંત્રિક મહત્વકચ્છનું રણ આ પણ જુઓકચ્છનું રણ સંદર્ભકચ્છનું રણ બાહ્ય કડીઓકચ્છનું રણકચ્છનું નાનું રણકચ્છનું મોટું રણકચ્છી ભાષાગુજરાતપાકિસ્તાનસિંધ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અશ્વગંધા (વનસ્પતિ)ઉજ્જૈનજંડ હનુમાનગોપાળાનંદ સ્વામીટાઇફોઇડખીજડોઅહમદશાહકલ્પના ચાવલાઈન્દિરા ગાંધીઅલ્પેશ ઠાકોરઅશ્વત્થામાભજનયુનાઇટેડ કિંગડમઆદિ શંકરાચાર્યબુધ (ગ્રહ)સિદ્ધરાજ જયસિંહવશચોઘડિયાંવસિષ્ઠબહુચર માતાબારોટ (જ્ઞાતિ)કબજિયાતશામળ ભટ્ટઆત્મહત્યાપાંડુરંગ શાસ્ત્રી આઠવલેશિવાજી જયંતિગુજરાતના શક્તિપીઠોગુજરાત મેટ્રોઘઉંઅશોકયોગ (મનોશારીરીક જીવનશૈલી)રાજસ્થાનસ્વામિનારાયણ મંદિર, અમદાવાદભારતનું બંધારણવાઘેલા વંશઇસ્લામરામદેવપીરરામનારાયણ પાઠકસોનુંવડોદરાઉપરકોટ કિલ્લોચંદ્રયાન-૩હવામાનઅમદાવાદ બીઆરટીએસચીપકો આંદોલનરંગપુર (તા. ધંધુકા)ફુગાવોદેવભૂમિ દ્વારકા જિલ્લોવિઘાબિન્દુસારમાનવ શરીરમાઇક્રોસોફ્ટપ્રમુખ સ્વામી મહારાજરાજીવ ગાંધીમહાવિરામસ્વામી વિવેકાનંદતાપમાનછંદકારડીયાઅંગ્રેજી ભાષાધરતીકંપસંસ્કૃતિશરણાઈમહુડોવલસાડ જિલ્લોયુગચિરંજીવીબાહુકરવિશંકર રાવળનવસારી જિલ્લોનરેન્દ્ર મોદી સ્ટેડિયમરતિલાલ બોરીસાગરડાકોરઅંબાજીગુજરાતી લોકોબારડોલી સત્યાગ્રહ🡆 More