ચોઘડિયાં

ચોઘડિયાં એટલે ચો-ઘડીયા, ચાર ઘડી, જે શબ્દનું અપભ્રંશ થઇને ચોઘડિયું થઇ ગયું.

હિંદુ ધર્મમાં કોઈ પણ સારા કામનો પ્રારભ ચોઘડિયાં જોઈને કરવામાં આવે છે. દિવસ અને રાત્રીના ચોઘડિયાંની શરૂઆત સુર્યાસ્ત અને સૂર્યોદય મુજબ થાય છે. ચોઘડિયાં ત્રણ પ્રકારના હોય છે, શુભ, મધ્યમ અને અશુભ. શુભ ચોઘડિયાં એટલે શુભ, અમૃત, લાભ તથા મધ્યમ ચોઘડિયું એટલે ચલ, અશુભ ચોઘડિયાંમાં ઉદ્વેગ, કાળ, રોગનો સમાવેશ થાય છે. ચોઘડિયાંને બદલે ઘણા હોરા જોવી એવું પણ કહે છે.સારી રીત સૂર્ય ઉદય અને સુર્ય અસ્ત થી જોવા ની છે બધા કેલેન્ડર માં સુર્ય ઉદય અને સૂર્ય અસ્ત નો સમય એટલે જ આપવા માં આવે છે

ચોઘડિયાં જોવાની રીત

એક ચોઘડિયું લગભગ દોઢ કલાકનું હોય છે. એટલે આશરે ૯૦ મિનીટ. ઘડિયાળની શોધ થયા પહેલાના સમયમાં ઘડી એ એક માપ હતું. ૧ ઘડી એટલે અત્યારનો ૨૪ મિનીટ સમય બરાબર થાય. દિવસના ચોઘડિયાંની શરૂઆત ૬:૦૦ વાગ્યે થી થાય ને ૭:૩૦ વાગ્યે પૂરું થાય ને પછીનું બીજું ચોઘડિયું ચાલુ થાય. રાત્રીના ચોઘડિયાં પણ આજ રીતે સાંજે ૬:૦૦ થી ચાલુ થાય. દરેક વાર મુજબ શરૂઆત અલગ અલગ ચોઘડિયાંથી થાય. જે વાર હોય તે દિવસના ચોઘડિયાંની શરૂઆત તે વારના સ્વામી મુજબ થાય. દરેક વારના સ્વામી આ મુજબ છે.[સંદર્ભ આપો]

આજનાં ચોઘડિયાં

ગુરુવારનાં દિવસનાં ચોઘડિયાં
ક્રમ સમયગાળો ચોઘડિયાનું નામ શુભ/અશુભ
પહેલું ૬:૦૦ થી ૭:૩૦ ઉદ્વેગ અશુભ
બીજું ૭:૩૦ થી ૯:૦૦ ચલ મધ્યમ
ત્રીજું ૯:૦૦ થી ૧૦:૩૦ લાભ શુભ
ચોથું ૧૦:૩૦ થી ૧૨:૦૦ અમૃત શુભ
પાંચમું ૧૨:૦૦ થી ૧:૩૦ કાળ અશુભ
છઠ્ઠું ૧:૩૦ થી ૩:૦૦ શુભ શુભ
સાતમું ૩:૦૦ થી ૪:૩૦ રોગ અશુભ
આઠમું ૪:૩૦ થી ૬:૦૦ ઉદ્વેગ અશુભ

વાર મુજબ ચોઘડિયાં

ચોઘડિયાં  ચોઘડિયાં 

Tags:

હિંદુ ધર્મ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રાત્રિ સ્ખલનગુજરાતી ભાષાHTMLમુખ મૈથુનકચ્છનું રણપાણીપતનું પહેલું યુદ્ધભારતીય માનક સમયફણસએપ્રિલ ૨૨રાજા રવિ વર્માસૂર્યનમસ્કારભારતીય રિઝર્વ બેંકભાવનગર જિલ્લોઅમદાવાદની ભૂગોળચિત્તભ્રમણાશંખપુષ્પીઑસ્ટ્રેલિયાલસિકા ગાંઠચામુંડારામદેવપીરશ્વેત ક્રાંતિમહાત્મા ગાંધીનું કુટુંબરાજા રામમોહનરાયદિલ્હી સલ્તનતજવાહરલાલ નેહરુસલામત મૈથુનબ્લૉગવિશ્વની અજાયબીઓક્ષત્રિયપશ્ચિમ બંગાળયજુર્વેદસિંધુસોમાલાલ શાહપૃથ્વી દિવસભાવનગરભારતીય ધર્મોરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘસંત કબીરહિંદુભરવાડસંજુ વાળાગાયત્રીલતા મંગેશકરગુજરાતના મુખ્યમંત્રીઓમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)ફૂલભારતના રાષ્ટ્રપતિભારતનું સર્વોચ્ચ ન્યાયાલયશ્રી શામળાબાપા આશ્રમ - રૂપાવટીસાળંગપુરએકાદશી વ્રતવિષ્ણુપીપળોરવિન્દ્રનાથ ટાગોરપાણીનું પ્રદૂષણગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોકુમારપાળ દેસાઈનરેન્દ્ર મોદીગુપ્તરોગપરેશ ધાનાણીછંદજગન્નાથપુરીગુજરાતી સાહિત્યકારોની યાદીકૃષ્ણનરેન્દ્ર મોદી સ્ટેડિયમઅલ્પ વિરામઈન્દિરા ગાંધીખાખરોઅમદાવાદવિક્રમાદિત્યઆલ્બર્ટ આઇન્સ્ટાઇનશેત્રુંજયઆંખગુજરાતી લિપિજય વસાવડાપૂનમ🡆 More