ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો

ગુજરાત મેટ્રો અથવા અમદાવાદ મેટ્રો (પૂર્વે મેટ્રોલિંક એક્સપ્રેસ ગાંધીનગર અને અમદાવાદ (મેગા)) એ ભારતના અમદાવાદ અને ગાંધીનગર શહેરો વચ્ચે સાર્વજનિક પરિવહન માટેની રેલ્વે સેવા છે.

ગુજરાત મેટ્રો
સામાન્ય માહિતી
સ્થાનિકગાંધીનગર and અમદાવાદ, ગુજરાત
પરિવહન પ્રકારમેટ્રો (ઝડપી પરિવહન)
મુખ્ય સેવામાર્ગો
દૈનિક આવનજાવન૨૦ લાખ (વર્ષ ૨૦૨૦) ૪૫ લાખ (વર્ષ ૨૦૪૧)
મુખ્ય અધિકારીસંજય ગુપ્તા
વેબસાઈટhttp://gujaratmetrorail.com/index.html
કામગીરી
પ્રચાલક/પ્રચાલકોમેટ્રોલિંક એક્સપ્રેસ ગાંધીનગર અને અમદાવાદ (મેગા)
તકનિકી માહિતી
સમગ્ર તંત્રની લંબાઈ76 kilometres (47 mi)
રેલ્વે પાટાનો ગેજપ્રકાર૧૬૭૬ એમએમ (બ્રોડ ગેજ)
વિદ્યુતીકરણ૧૫૦૦ વોલ્ટ (ડીસી)
અમદાવાદ મેટ્રો
ઉત્તર-દક્ષિણ
કોરિડોર
મહાત્મા મંદિર
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
સેક્ટર-૨૪
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
સેક્ટર-૧૬
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
જુના સચિવાલય
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
અક્ષરધામ
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
સચિવાલય
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
સેક્ટર-૧૦એ
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
સેક્ટર-૧
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ઇન્ફોસીટી
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ધોળાકુવા સર્કલ
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
GNLU–GIFT સીટી
બ્રાંચ કોરિડોર
રાંદેસણ
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગિફ્ટ સીટી
રાયસણ
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
PDEU
GNLU
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
કોબા ગામ
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
જુના કોબા
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
કોબા સર્કલ
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
નર્મદા કેનાલ
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
તપોવન સર્કલ
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
વિશ્વકર્મા કોલેજ
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
કોટેશ્વર રોડ
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
તબક્કો-૨
તબક્કો-૧
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
મોટેરા સ્ટેડિયમ
થલતેજ ગામ
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
સાબરમતી
થલતેજ
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
AEC
દૂરદર્શન કેન્દ્ર
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
સાબરમતી રેલ્વે સ્ટેશન
ગુરુકુલ રોડ
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
રાણિપ
ગુજરાત યુનિવર્સિટી
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
વાડજ
કોમર્સ ૬ રસ્તા
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
વિજય નગર
એસપી સ્ટેડિયમ
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ઉસ્માનપુરા
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
જૂની હાઇ કોર્ટ
ગાંધીગ્રામ
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
પાલડી
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
શાહપુર
શ્રેયસ
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ઘીકાંટા
રાજીવ નગર
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
કાલુપુર રેલ્વે સ્ટેશન
જીવરાજ પાર્ક
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
કાંકરિયા પૂર્વ
APMC
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
એપ્રલ પાર્ક ડેપો
ગ્યાસપુર ડેપો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
એપ્રલ પાર્ક
ઉત્તર-દક્ષિણ
કોરિડોર
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
અમરાઇવાડી
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
રબારી કોલોની
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
વસ્ત્રાલ
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
નિરાંત ક્રોસ રોડ
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
વસ્ત્રાલ ગામ
પૂર્વ-પશ્મિમ
કોરિડોર
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
હાલના કાર્યરત મેટ્રો માર્ગનો નકશો
ગુજરાત મેટ્રો: અમદાવાદની મેટ્રો
૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ મેટ્રોનું ઉદ્ઘાટન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડની સ્થાપના ફેબ્રુઆરી ૨૦૧૦ના રોજ કરવામાં આવી હતી અને ઓક્ટોબર ૨૦૧૩ના રોજ પ્રથમ તબક્કામાં ૪૦.૦૩ કિમીના માર્ગના પ્રસ્તાવને મંજૂરી મળી હતી, જેમાં ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ માર્ગોનો સમાવેશ થતો હતો. ૧૪ માર્ચ ૨૦૧૫ના રોજ બાંધકામની શરૂઆત થઇ હતી. પૂર્વ-પશ્ચિમના ૬.૫ કિમી માર્ગની શરૂઆત ૪ માર્ચ ૨૦૧૯ના રોજ થઇ હતી અને ૬ માર્ચ ૨૦૧૯માં તેને જાહેર જનતા માટે ખૂલ્લો મૂકાયો હતો. પ્રથમ તબક્કાનો બાકીનો માર્ગ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨માં શરૂ કરાયો હતો અને ૨ અને ૬ ઓક્ટોબર ૨૦૨૨માં જાહેરમાં મૂકાયો હતો. કાંકરિયા પૂર્વ, સાબરમતી રેલ્વે સ્ટેશન અને થલતેજ ગામ સ્ટેશન હજુ સુધી તૈયાર થયા નથી, જેથી આ સ્ટેશનો પર ટ્રેન ઊભી રહેતી નથી. થલતેજ સ્ટેશનથી થલતેજ ગામનો માર્ગ હજુ તૈયાર નથી. ટ્રેન ૩૦ મિનિટની આવૃત્તિ ધરાવે છે.

આ પણ જુઓ

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઇતિહાસગુજરાત ટાઇટન્સસોમનાથતારક મેહતા કા ઉલ્ટા ચશ્માસોડિયમનવગ્રહવૌઠાનો મેળોદસ્ક્રોઇ તાલુકોસીતાસામાજિક પરિવર્તનભદ્રનો કિલ્લોગુજરાત સરકારજાપાનનો ઇતિહાસરસીકરણઅલ્પેશ ઠાકોરચીપકો આંદોલનકામદેવદાહોદ જિલ્લોઆમ આદમી પાર્ટીભારતફ્રાન્સની ક્રાંતિડોંગરેજી મહારાજજય જય ગરવી ગુજરાતત્રેતાયુગફૂલમારી હકીકતઆકરુ (તા. ધંધુકા)ગણિતસમાજભારતમાં આરોગ્યસંભાળદક્ષિણ પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેરમળેલા જીવબાવળચંદ્રગુપ્ત મૌર્યઉત્તરાયણભારતીય તત્વજ્ઞાનપ્રાચીન ઇજિપ્તજામનગરગતિના નિયમોહિમાલયસતાધારઅક્ષાંશ-રેખાંશગંગાસતીજામા મસ્જિદ, અમદાવાદલીંબુગુજરાતી સાહિત્ય પરિષદયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાદાદા હરિર વાવપર્યાવરણીય શિક્ષણઝૂલતા મિનારાHTMLમહારાષ્ટ્રરમણભાઈ નીલકંઠરક્તના પ્રકારરા' ખેંગાર દ્વિતીયરમેશ પારેખભારતીય ચૂંટણી પંચતરણેતરરામનવમીદુબઇભોંયરીંગણીમનુભાઈ પંચોળીવૈશ્વિકરણડાઉન સિન્ડ્રોમઅમદાવાદ જિલ્લોટાઇફોઇડરાણી લક્ષ્મીબાઈહાથીસુરેન્દ્રનગરજૈન ધર્મગુજરાતના શક્તિપીઠોબકરી ઈદઝરખગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીઇસ્લામનખત્રાણા તાલુકોકન્યા રાશીમોરારજી દેસાઈ🡆 More