મહેસાણા: ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

મહેસાણા ‍(ઉચ્ચાર (મદદ·માહિતી)) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકાનું શહેર અને જિલ્લા તેમ જ તાલુકાનું મુખ્ય મથક છે.

મહેસાણા
—  શહેર  —
રાજમહેલ, મહેસાણા
રાજમહેલ, મહેસાણા
મહેસાણાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°35′17″N 72°22′10″E / 23.587961°N 72.369325°E / 23.587961; 72.369325
દેશ મહેસાણા: ઇતિહાસ, ભૂગોળ, વસતી ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
કલેક્ટર એચ. કે. પટેલ
રેસીડેન્ટ એડીશનલ કલેક્ટર મુકેશ ગઢવી
વસ્તી

• ગીચતા
• મેટ્રો

૧,૮૪,૧૩૩ (૨૦૧૧)

• 5,790/km2 (14,996/sq mi)
• ૧,૯૦,૧૮૯ (૨૦૧૧)

લિંગ પ્રમાણ ૧.૧૨ /
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

31.8 square kilometres (12.3 sq mi)

• 81 metres (266 ft)

કોડ
  • • પીન કોડ • ૩૮૪૦૦૧
    • ફોન કોડ • +૯૧ ૨૭૬૨
    વાહન • જીજે ૨

ઇતિહાસ

ચાવડા વંશના રાજપૂત મેહસાજી ચાવડાએ મહેસાણાની સ્થાપના કરી હતી. તેમણે વિક્રમ સંવત ૧૪૧૪, ભાદરવા સુદ ૧૦ (ઇ.સ. ૧૩૫૮) ના રોજ શહેરનું તોરણ અને મંદિર બંધાવ્યું હતું. તેનું વર્ણન ૧૯૩૨માં જયસિંહ બ્રહ્મભટ્ટે કર્યું હતું.

ગાયકવાડે વડોદરા જીતીને પાટણને ઉત્તર ગુજરાતનું સંચાલન મથક બનાવ્યું હતું, જે પછીથી કડી અને ત્યારબાદ ૧૯૦૨માં મહેસાણામાં ખસેડાયું હતું. ૧૯૪૭માં ભારતની આઝાદી પછી તે ભારત સંઘમાં ભળ્યું હતું અને બોમ્બે રાજ્યમાં તેનો સમાવેશ થયો હતો. ૧૯૬૦માં તે ઉત્તર ગુજરાતમાં અલગ જિલ્લા રૂપે અસ્તિત્વમાં આવ્યું.

૧૯૦૪માં સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ બંધાવેલો મહેલ રાજમહેલ તરીકે ઓળખાય છે.

ભૂગોળ

સમુદ્ર સપાટીથી મહેસાણાની સરેરાશ ઉંચાઇ 265 feet (81 m) છે.

મહેસાણામાં પરા તળાવ આવેલું છે.

વસતી

મહેસાણા: ઇતિહાસ, ભૂગોળ, વસતી 
મહેસાણાનો એક માર્ગ

૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે મહેસાણાની વસતી ૧,૮૪,૧૩૩ની હતી. લિંગ ગુણોત્તર ૮૯૪ છે. મહેસાણામાં સાક્ષરતા દર ૮૪.૨૬% છે.

મહેસાણામાં બાળકોમાં જાતિ ગુણોત્તર ૭૬૨ છે, જે ભારતના શહેરી વિસ્તારોમાં સૌથી ઓછો છે.

સંદર્ભ

Tags:

મહેસાણા ઇતિહાસમહેસાણા ભૂગોળમહેસાણા વસતીમહેસાણા સંદર્ભમહેસાણાMehsana.oggen:Wikipedia:Media helpઆ ધ્વનિ વિશેગુજરાતચિત્ર:Mehsana.oggભારતમહેસાણા જિલ્લોમહેસાણા તાલુકો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કળથીપ્લૂટોભારતમાં આવક વેરોહિંમતનગરપાલીતાણાના જૈન મંદિરોઅમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળજગન્નાથપુરીતારક મેહતા કા ઉલ્ટા ચશ્માગઝલપુ્ષ્ટિમાર્ગ બેઠકનળાખ્યાન (પ્રેમાનંદ)ગુજરાતી ભાષાભારતીય ધર્મોરામાયણગાંધી આશ્રમરા' ખેંગાર દ્વિતીયઈરાનશ્રેયા ઘોષાલરાષ્ટ્રવાદતેલંગાણાગરુડ પુરાણઆંકડો (વનસ્પતિ)રાધાલક્ષ્મી નાટકગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨વિઘાહીજડાકચ્છનું મોટું રણવિક્રમોર્વશીયમ્અવિભાજ્ય સંખ્યાસપ્તર્ષિશિક્ષણનું સમાજશાસ્ત્રવડોદરાઓખાહરણકસ્તુરબાભારતનો રાષ્ટ્રધ્વજભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪પત્નીગુજરાત ટાઇટન્સખગોળશાસ્ત્રસિદ્ધરાજ જયસિંહસરિતા ગાયકવાડઈન્દિરા ગાંધીભીખુદાન ગઢવીગોગા મહારાજબજરંગદાસબાપાવૈશ્વિક આબોહવા પરિવર્તનપંચમહાલ જિલ્લોજવાહરલાલ નેહરુશ્રીરામચરિતમાનસસામાજિક સમસ્યાઇઝરાયલઇસ્લામભારતીય અર્થતંત્રબનાસકાંઠા લોક સભા મતવિસ્તારરામદેવપીરમટકું (જુગાર)પર્યટનબાઇબલબીજોરાવાઘેલા વંશસાઇરામ દવેગળતેશ્વર મંદિરગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)વર્ણવ્યવસ્થાવલ્લભાચાર્યખાંટ રાજપૂતવલ્લભી વિશ્વવિદ્યાલયરામસત્યના પ્રયોગો અથવા આત્મકથાવ્યક્તિત્વકર્મ યોગમહાભારતઉપદંશચેરીખેડા જિલ્લો🡆 More