સ્ત્રી

માદા જાતીના મનુષ્યને સ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે.

તેને જ બાલ્યાવસ્થામાં છોકરી અને તરુણ અવસ્થામાં તરુણી કહેવામાં આવે છે. ક્યારેક વળી ઉંમરને ધ્યાને લીધા વિના દરેક ઉમરની મનુષ્ય માદાને "સ્ત્રી" તરીકે ઓળખાવવામાં આવે છે, જેમ કે વસતી ગણતરીની વિગતો કે ‘સ્ત્રી અધિકારો’ જેવી શાબ્દિક ઉક્તિઓ.

સ્ત્રી
સ્ત્રી
ઈન્દિરા ગાંધી, મધર ટેરેસા, જોન ઓફ આર્ક, મેરી ક્યુરી, મેરિલિન મનરો વગેરે.
સ્ત્રી
સ્ત્રી સુંદરતાનું પશ્ચિમી પ્રતિક અને સૌંદર્યની દેવી, વિનસ.

અન્ય મોટાભાગની માદાની જેમ, સ્ત્રીમાં પણ માતા અને પિતા બંન્ને તરફથી X રંગસૂત્ર વારસામાં મળે છે. સ્ત્રીભ્રૂણમાં પુરુષભ્રૂણ કરતાં વધુ પ્રમાણમાં સ્ત્રી અંત:સ્ત્રાવ (estrogen) ઉત્પન્ન થાય છે જ્યારે પુરુષ અંતઃસ્ત્રાવ (androgen) બહુ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. અંતે આ તફાવત સ્ત્રીને પુરુષ કરતા અલગ બનાવે છે.

જૈવિક સંજ્ઞા

સ્ત્રી 

ખગોળશાસ્ત્રમાં શુક્રના ગ્રહ માટે વપરાતી સંજ્ઞા જીવવિજ્ઞાનમાં સ્ત્રી માટે પણ વપરાય છે. પશ્ચિમી માન્યતા પ્રમાણે આ સંજ્ઞા સૌંદર્યની દેવી વિનસનાં હસ્ત-દર્પણ (હાથ અરીસો)ને દર્શાવે છે, અથવા તો દેવીની અમૂર્ત સંજ્ઞા છે : એક વર્તુળની નીચે સમભુજ ચોકડી. આ શુક્ર સંજ્ઞા નારીત્વનું પણ પ્રતિક છે, અને પ્રાચીન રસાયણ શાસ્ત્રમાં તાંબાની સંજ્ઞા છે.

Tags:

મનુષ્ય

🔥 Trending searches on Wiki ગુજરાતી:

જહાજ વૈતરણા (વીજળી)રક્તના પ્રકારચાંપાનેરતાપમાનયુટ્યુબબૌદ્ધ ધર્મસત્યના પ્રયોગો અથવા આત્મકથાછંદઅર્જુનવિષાદ યોગખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)રક્તપિતવેબેક મશિનવસ્ત્રાપુર તળાવદાંડી સત્યાગ્રહબ્લૉગકલાપીનવસારી લોક સભા મતવિસ્તારસલમાન ખાનઝાલારુધિરાભિસરણ તંત્રસુનામીચંદ્રગુપ્ત પ્રથમવિક્રમ સંવતવ્યાસપૂરસંત રવિદાસધનુ રાશીસંસ્કૃતિપાંડવરબારીસુરેશ જોષીજલારામ બાપાસ્ટેચ્યુ ઓફ યુનિટીહનુમાન ચાલીસાકળથીકાદુ મકરાણીગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨ભારતીય ધર્મોઇતિહાસકુંભ રાશીઉજ્જૈનનરેન્દ્ર મોદી સ્ટેડિયમવલ્લભી વિશ્વવિદ્યાલયમધ્ય પ્રદેશસતાધારશીખઇઝરાયલગુજરાત વડી અદાલતનવગ્રહગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોમહંત સ્વામી મહારાજનિરોધડાકોરગાંધી આશ્રમસિતાંશુ યશશ્ચન્દ્રશિખરિણીવલ્લભભાઈ પટેલરોકડીયો પાકગુજરાતી ફિલ્મોની યાદીઆકરુ (તા. ધંધુકા)બારોટ (જ્ઞાતિ)પંચતંત્રભારતીય સંગીતગુજરાતના શક્તિપીઠોદેવચકલીકુતુબ મિનારપિરામિડભરૂચ જિલ્લોતારક મેહતા કા ઉલ્ટા ચશ્માભારતમાં આવક વેરોરતન તાતાચોઘડિયાંયુરોપના દેશોની યાદીવનસ્પતિવિયેતનામઅલ્પ વિરામમધ્ય ઝોન, અમદાવાદ શહેરચાવડા વંશ🡆 More