જીવવિજ્ઞાન

જીવવિજ્ઞાન એ જીવન અને જીવતંત્રના બંધારણ, કાર્યશૈલી, વિકાસ, ઉત્ક્રાંતિ, વિતરણ, ઓળખ અને વર્ગીકરણ સંબંધીત કુદરતી વિજ્ઞાન છે.

microscopic view of E. Coli a Thompson's Gazelle in profile facing right
a Goliath beetle facing up with white stripes on carapace A tree fern unrolling a new frond
જીવવિજ્ઞાન એ વિવિધ જીવતંત્રોના અભ્યાસની વિદ્યા છે.
  • ઉપર: ઈ.કોલી બેક્ટેરીયા અને ગઝલી હરણ.
  • નીચે: ગોલિયાથ બિટલ (ઢાલિયું જીવડું) અને વૃક્ષની પાંદડીઓ.

આધુનિક જીવવિજ્ઞાન વિવિધ શાખાઓ ધરાવતું ઘણું જ વિસ્તૃત વિજ્ઞાન છે. લેટિન ભાષામાં "જીવવિજ્ઞાન (Biology)" એવો શબ્દ પ્રયોગ સૌ પ્રથમ વખત ઈ.સ. 1736માં કાર્લ લિનૌશ નામના સ્વિડીશ વૈજ્ઞાનિકે કર્યો હતો. જો કે ભારતીય ઉપખંડ, ચીન, મેસોપોટેમીયા, ઇજિપ્ત વગેરેની પ્રાચીન સભ્યતાઓમાં આ જ શાસ્ત્ર સાથે સંબંધીત એવા વિવિધ શાસ્ત્રોનો 'કુદરતના તત્વજ્ઞાન' તરીકે અભ્યાસ થયેલો જ હતો. આધુનિક જીવવિજ્ઞાને તે જ્ઞાનમાં પુષ્કળ વિકાસ સાધ્યો છે. તદ્‍ઉપરાંત, આધુનિક જીવવિજ્ઞાન અને તેના કુદરતના અભ્યાસના વલણનાં મૂળ છેક પ્રાચીન ગ્રીસના ઔષધીય અભ્યાસ સમેતનાં વિવિધ સંશોધનો સુધી પહોંચે છે.

એન્તોન વાન લ્યુવેનહોક દ્વારા સુક્ષ્મદર્શક યંત્રમાં સુધારાઓ પછી તો જીવવિજ્ઞાન શાખાનો ઝડપી વિકાસ થયો છે. આ પછી જ, એટલે કે 19મી સદીની શરૂઆતમાં, ઘણાં જીવવિજ્ઞાનીઓએ કોષનાં મધ્યવર્તી મહત્વ તરફ અંગૂલીનિર્દેશ કર્યો હતો. પછી 1838માં જીવતંત્રનાં બંધારણનો પાયાનો એકમ કોષ છે એવા વૈશ્વિક વિચારનો ઉદ્ભવ અને પ્રચાર થયો.

સંદર્ભો

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અમદાવાદ જિલ્લોઆંખઔદ્યોગિક ક્રાંતિકુંભ રાશીટાઇફોઇડસ્વામિનારાયણગુજરાતી ફિલ્મોની યાદીતલાટી-કમ-મંત્રીઉબુન્ટુ (ઓપરેટિંગ સિસ્ટમ)અમદાવાદ બીઆરટીએસઅક્ષરધામ (ગાંધીનગર)ઉંઝાતિરૂપતિ બાલાજીકૃષ્ણભારતનું સ્થાપત્યગુજરાતની ભૂગોળજાપાનપ્રાણીભારતીય જનતા પાર્ટીભારતીય ચૂંટણી પંચઉંબરો (વૃક્ષ)માંડવી (કચ્છ)આંતરરાષ્ટ્રીય યોગ દિવસસામાજિક મનોવિજ્ઞાનલીમડોભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓરા' નવઘણગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યસ્વામિનારાયણ સંપ્રદાયબલરામચિરંજીવીજવાહરલાલ નેહરુજાડેજા વંશદેવાયત પંડિતબિન-વેધક મૈથુનહિંદુ ધર્મચીનપાણીપતનું પહેલું યુદ્ધહનુમાન ચાલીસાશબ્દકોશહરદ્વારબાલમુકુન્દ દવેમાહિતીનો અધિકારમળેલા જીવભારતીય અર્થતંત્રમહારાષ્ટ્રગ્રહયુનિફોર્મ રિસોર્સ લોકેટરવીર્યચાસામવેદરસિકલાલ પરીખદાદા ભગવાનદ્વારકાકૃત્રિમ વરસાદપોલિયો૧૮૫૭ની ભારતીય ક્રાંતિકર્કરોગ (કેન્સર)વૈશ્વિક આબોહવા પરિવર્તનભારતના રજવાડાઓની યાદીએ (A)ભારતના ચારધામવીમોગરબાબારડોલી લોક સભા મતવિસ્તારશ્રીમદ્ રાજચંદ્રસ્વામીનારાયણ મંદિર, ગઢડા૨૦૦૧ ગુજરાત ધરતીકંપસ્વપ્નવાસવદત્તાગાંઠિયો વારણજિતરામ સુવર્ણચંદ્રકરામવશહિંદુનવસારી લોક સભા મતવિસ્તારવૈશ્વિકરણવિશ્વ બેંકમાધાપર (તા. ભુજ)ભાવનગર જિલ્લો🡆 More