પુરુષ

નર જાતીના મનુષ્યને પુરુષ તરીકે ઓળખવામાં આવે છે.

તેને જ બાલ્યાવસ્થામાં છોકરો અને તરુણ અવસ્થામાં તરુણ કહેવામાં આવે છે. ક્યારેક વળી ઉંમરને ધ્યાને લીધા વિના દરેક ઉમરનાં મનુષ્ય નરને "પુરુષ" તરીકે ઓળખાવવામાં આવે છે, જેમ કે વસતી ગણતરીની વિગતો કે ‘પુરુષ અધિકારો’ જેવી શાબ્દિક ઉક્તિઓ.

પુરુષ
પુરુષ
મહાત્મા ગાંધી, આર્યભટ્ટ, કન્ફ્યુશિયશ, પ્લેટો, આઈન્સ્ટાઈન, હાફેઝ, ડેવિડ, બાન-કિ-મૂન વગેરે.
પુરુષ
પુરુષ સુંદરતાનું પશ્ચિમી પ્રતિક, માઈકલ ઍંજેલોની કૃત્તિ, ડેવિડ.

અન્ય મોટાભાગના નરની જેમ, પુરુષોમાં પણ X રંગસૂત્ર માતા તરફથી અને Y રંગસૂત્ર પિતા તરફથી વારસામાં મળે છે. પુરુષભ્રૂણમાં સ્ત્રીભ્રૂણ કરતાં વધુ પ્રમાણમાં પુરુષ અંત:સ્ત્રાવ (androgen) ઉત્પન્ન થાય છે જ્યારે સ્ત્રી અંતઃસ્ત્રાવ (estrogen) બહુ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. અંતે આ તફાવત પુરુષને સ્ત્રી કરતા અલગ બનાવે છે.

જૈવિક સંજ્ઞા

ખગોળશાસ્ત્રમાં મંગળના ગ્રહ માટે વપરાતી સંજ્ઞા જીવવિજ્ઞાનમાં પુરુષ માટે પણ વપરાય છે.

પુરુષ 

Tags:

મનુષ્ય

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારતના રજવાડાઓની યાદીહિંદુ ધર્મસામાજિક નિયંત્રણગાંધી આશ્રમપોંગલકન્યા રાશીગ્રહબનાસકાંઠા જિલ્લોકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીઆંગણવાડીગુરુનાનકદમણ અને દીવયજુર્વેદમાધ્યમિક શાળાવશભારતીય જનતા પાર્ટીગળતેશ્વર મંદિરનર્મદા નદીભરવાડપેશવાઈન્દિરા ગાંધીનાટ્યશાસ્ત્રપરશુરામઔદિચ્ય બ્રાહ્મણરાજા રામમોહનરાયઅતિસારભરૂચદત્તાત્રેયકથકપિનકોડકાચબોગુજરાતના રાજ્યપાલોમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનક્ષત્રચરક સંહિતારાજકોટઅંકલેશ્વરપાટલીપુત્રભારતનાં વિશ્વ ધરોહર સ્થળોરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારરાણકી વાવકથકલીઅમૂલગુજરાતીનોબૅલ પારિતોષિકસુરેન્દ્રનગર જિલ્લોદુબઇસાપુતારામનુભાઈ પંચોળીધનુ રાશીગુજરાતના શક્તિપીઠોકેન્સરHTMLપશ્ચિમ બંગાળગુજરાત વિદ્યાપીઠઉત્તરાખંડગાંધીનગર લોક સભા મતવિસ્તારતાનસેનરઘુવીર ચૌધરીએલેક્ઝાન્ડર ફ્લેમિંગચુનીલાલ મડિયામણિશંકર રત્નજી ભટ્ટદ્રૌપદી મુર્મૂપશુપાલનવલ્લભભાઈ પટેલવડસિવિલ હોસ્પિટલ, અમદાવાદકુરુક્ષેત્ર યુદ્ધગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોમહંત સ્વામી મહારાજઉપગ્રહ પ્રક્ષેપણ યાનસાબરમતી નદીગંગાસતીગરમાળો (વૃક્ષ)વાઘેલા વંશટ્વિટરદક્ષિણ ગુજરાત🡆 More