પાંડવ: પાંડુ રાજાના પ પુત્રો

પાંડવ એટલે કે રાજા પાંડુનો પુત્ર.

હિંદુ ધર્મના પૌરાણિક મહાગ્રંથ મહાભારતની કથા અનુસાર પાંડુ નામના રાજાને પાંચ પુત્રો હતાં, (૧) યુધિષ્ઠિર (૨) ભીમ (૩) અર્જુન (૪) નકુળ અને (૫) સહદેવ. આ પાંચે ભાઈઓ પાંડવો તરીકે ઓળખાય છે અને જ્યારે તેમાંથી કોઈ એકનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે તેને પાંડવ તરિકે સંબોધવામાં આવે છે.

પાંડવ: પાંડુ રાજાના પ પુત્રો
શિવની પૂજા કરતા પાંડવો અને દ્રૌપદી

પાંડવોના માતા-પિતા

પાંડવોના પિતાનું નામ પાંડુ હતું. તેઓ ખૂબ જ પ્રતાપી યદુવંશી રાજા હતા. પાંડુ રાજાની બે પત્નીઓ હતી, કુંતી અને માદ્રી. યુધિષ્ઠિર, ભીમ તથા અર્જુનની માતા કુંતી હતી જ્યારે નકુળ તથા સહદેવ માદ્રીના પુત્રો હતા.

સંદર્ભ

Tags:

અર્જુનનકુળભીમમહાભારતયુધિષ્ઠિરસહદેવહિંદુ ધર્મ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વિશ્વ વેપાર સંગઠનકર્કરોગ (કેન્સર)કળથીહાથીવિનોદિની નીલકંઠપ્રજાસત્તાક દિન (ભારત)રાજધાનીશહીદ દિવસગોંડલવંદે માતરમ્સૂર્યમંદિર, મોઢેરારામનવમીમાધ્યમિક શાળાઆંધ્ર પ્રદેશઑસ્ટ્રેલિયાનવરાત્રીસુરત જિલ્લોરાધાગુજરાતગુજરાત સરકારદેવચકલીગંગા નદીહનુમાન ચાલીસાચરક સંહિતાભારત સરકારતાલુકા વિકાસ અધિકારીસંસ્કારઆવળ (વનસ્પતિ)રાજકોટ રજવાડુંધીરૂભાઈ અંબાણીગુજરાતી સાહિત્યપ્રીટિ ઝિન્ટાપાલીતાણાના જૈન મંદિરોઅવિભાજ્ય સંખ્યાકલમ ૩૭૦અક્ષરધામ (દિલ્હી)ગુજરાત દિનમાધુરી દીક્ષિતદેવભૂમિ દ્વારકા જિલ્લોગુજરાત સમાચારમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭વૈશાખડાકોરહોમિયોપેથીપક્ષીમગજકોરોનાવાયરસ રોગ ૨૦૧૯અખેપાતરનવનાથનવસારીરાણકદેવીક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭ઘોડોતિરૂપતિ બાલાજીહિંદુ ધર્મગુજરાતની ભૂગોળપૃથ્વીરવિન્દ્રનાથ ટાગોરમકરધ્વજભારતના રાષ્ટ્રપતિઓની યાદીસલમાન ખાનકાશ્મીરઅપ્સરાવિષ્ણુ સહસ્રનામડોંગરેજી મહારાજનક્ષત્રગુજરાતી રંગભૂમિજાપાનનો ઇતિહાસશાસ્ત્રીજી મહારાજતલાટી-કમ-મંત્રીગાંધી આશ્રમઉંબરો (વૃક્ષ)વૈશ્વિકરણવિધાન સભાભાલીયા ઘઉંઅર્જુનવિષાદ યોગસૌરાષ્ટ્ર🡆 More