દેવભૂમિ દ્વારકા જિલ્લો

દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતના ગુજરાત રાજ્યમાં આવેલો જિલ્લો છે.

ખંભાળિયા આ જિલ્લાનું વહીવટી મથક છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લો
જિલ્લો
સાંજના સમયે દ્વારકાધીશ મંદિર
સાંજના સમયે દ્વારકાધીશ મંદિર
દેવભૂમિ દ્વારકા જિલ્લાનો નકશો
દેવભૂમિ દ્વારકા જિલ્લો
ગુજરાતમાં સ્થાન
ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 22°12′N 69°39′E / 22.200°N 69.650°E / 22.200; 69.650
દેશદેવભૂમિ દ્વારકા જિલ્લો ભારત
રાજ્યગુજરાત
વિસ્તારસૌરાષ્ટ્ર
રચના૧૫ ઓગસ્ટ ૨૦૧૩
મુખ્ય મથકખંભાળિયા
વિસ્તાર
 • કુલ૫,૬૮૪ km2 (૨૧૯૫ sq mi)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૭૫૨૪૮૪
 • ગીચતા૧૩૦/km2 (૩૪૦/sq mi)
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી, હિંદી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
વાહન નોંધણીGJ-37
વેબસાઇટઅધિકૃત વેબસાઇટ

ઇતિહાસ

દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના ૧૫ ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ સાત નવરચિત જિલ્લાઓ સાથે થઇ હતી. આ જિલ્લો જામનગર જિલ્લામાંથી છૂટો પડાયો હતો.

પ્રવાસન

આ જિલ્લામાં પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર જેવા પ્રવાસન સ્થળો આવેલા છે.

વસ્તી

દેવભૂમિ દ્વારકા જિલ્લાની વસ્તી ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ૭,૫૨,૪૮૪ અને વિસ્તાર ૪,૦૫૧ ચોરસ કિમી છે.

રાજકારણ

વિધાનસભા બેઠકો

મત બેઠક ક્રમાંક બેઠક ધારાસભ્ય પક્ષ નોંધ
૮૧ ખંભાળિયા મુળુભાઇ બેરા ભાજપ
૮૨ દ્વારકા પબુભા માણેક ભાજપ

સંદર્ભ

બાહ્ય કડીઓ


Tags:

દેવભૂમિ દ્વારકા જિલ્લો ઇતિહાસદેવભૂમિ દ્વારકા જિલ્લો પ્રવાસનદેવભૂમિ દ્વારકા જિલ્લો વસ્તીદેવભૂમિ દ્વારકા જિલ્લો રાજકારણદેવભૂમિ દ્વારકા જિલ્લો સંદર્ભદેવભૂમિ દ્વારકા જિલ્લો બાહ્ય કડીઓદેવભૂમિ દ્વારકા જિલ્લોખંભાળિયાગુજરાતભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઉષા મહેતાપેન્શનનિતા અંબાણીભારતનું બંધારણકાઠિયાવાડગુપ્ત સામ્રાજ્યપીઠનો દુખાવોદલપતરામજુનાગઢબંગાળી ભાષાભારતીય સંગીતઇ-કોમર્સસચિન તેંડુલકરદાડમયુગમહુવાસંસ્કારદ્વીપકલ્પખેતમજૂરીઉંબરો (વૃક્ષ)અક્ષાંશ-રેખાંશલિંગ ઉત્થાનશાસ્ત્રીય સંગીતબિન-વેધક મૈથુનદીપિકા પદુકોણલક્ષ્મીઓખાહરણગાંધીનગરકાકાસાહેબ કાલેલકરદુબઇઘોરખોદિયુંનરેશ કનોડિયાસ્વામી વિવેકાનંદઅક્ષરધામ (ગાંધીનગર)સંસ્કૃત ભાષાભારતના રાષ્ટ્રપતિઆંગણવાડીનવસારીશામળાજીગુજરાતના લોકસભા મતવિસ્તારોમોરારજી દેસાઈસુભદ્રાસ્ટેચ્યુ ઓફ યુનિટીચીમનભાઈ પટેલદુલા કાગગુજરાત સરકારમુકેશ અંબાણીસામાજિક ક્રિયાસીદીસૈયદની જાળીગુજરાતના તાલુકાઓસરિતા ગાયકવાડગુજરાતી ભોજનવિક્રમાદિત્યગુજરાતના જિલ્લાઓમહેસાણા જિલ્લોગૌતમ બુદ્ધગઝલગરુડ પુરાણપાણીનું પ્રદૂષણભારતના વડાપ્રધાનમલેરિયાઉનાળોઅગિયાર મહાવ્રતહાથીપશ્ચિમ ઘાટઆત્મહત્યાઅર્જુનચંદ્રકપાસસત્યના પ્રયોગો અથવા આત્મકથાઅસોસિએશન ફુટબોલવિદ્યાગૌરી નીલકંઠઉમાશંકર જોશીનક્ષત્રકમળોબહુચર માતાજગન્નાથપુરીઅમિત શાહસ્ત્રી🡆 More