તલાટી-કમ-મંત્રી: તલાટી કમ મંત્રી

તલાટી-કમ-મંત્રી એ ગુજરાત સરકારમાં એક સરકારી હોદ્દો છે જે દરેક ગામમાં હોય છે.

આ કેડર પંચાયત વિભાગમાં આવે છે. જેથી તે રાજ્ય સરકારના નહીં, પરંતુ પંચાયતના કર્મચારીઓ કહેવાય છે. તેઓએ પંચાયતને લગતા તથા રેવન્યુને લગતા તમામ ગ્રામ્ય કક્ષાના કાર્યો કરવાના થાય છે. એપ્રિલ ૨૦૧૦માં ગુજરાત સરકાર દ્વારા તલાટી-કમ-મંત્રીને અલગ અલગ કેડર બનાવવામાં આવી, જેમાં પંચાયત હસ્તકનું કામ પંચાયત મંત્રી કરે તથા રેવન્યુ હસ્તકનું કામ મહેસૂલ તલાટી કરે તેવો નિર્ણય કરવામાં આવ્યો.

કામગીરી

ગ્રામ પંચાયત મંત્રીએ સરકારના પંચાયત વિભાગના કર્મચારી હોવાથી તે રાજ્ય સરકારના પંચાયત વિભાગને લગતી તમામ કામગીરી કરવાની થાય છે. પંચાયતની યોજનાઓને લગતી તમામ કામગીરી તથા પંચાયત વિભાગ દ્વારા સોંપવામાં આવતી તમામ કામગીરી ગ્રામ પંચાયત મંત્રીએ કરવાની થાય છે. જિલ્લાવાર ગ્રામ પંચાયત મંત્રીની ભરતી પંચાયત પસંદગી મંડળ દ્વારા કરવામાં આવે છે.

વિવાદો

ગ્રામ પંચાયત મંત્રીનો સંવર્ગ અવાર-નવાર વિવાદોથી ઘેરાયેલો હોય છે. સરકાર દ્વારા મહેસૂલી તલાટીઓની અલગથી ભરતી કરાતાં આ વિવાદો વધેલ છે. ગ્રામ પંચાયત મંત્રી (તલાટી-કમ-મંત્રી) સંવર્ગના કર્મચારીઓ દ્વારા વારંવાર મહેસૂલી તલાટી સંવર્ગનો વિરોધ દર્શાવી, સરકારની કામગીરી નહીં કરવા ચીમકીઓ આપવામાં આવે છે. પંચાયત મંત્રીઓ દ્વારા થોડા સમય પહેલા કોઈ પણ પ્રકારની કામગીરી નહીં કરવાની રાજ્યવ્યાપી હડતાલ કરવામાં આવેલ હતી. જેના પગલે ખેડૂતો તથા ગ્રામ્ય લોકોને ખૂબ જ હેરાનગતિ થઈ હોવાનું મનાય છે.

આ પણ જુઓ

મહેસૂલ તલાટી

Tags:

પંચાયત મંત્રીમહેસૂલ તલાટી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

શક સંવતરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાગુજરાતી બાળસાહિત્યભારતનું સર્વોચ્ચ ન્યાયાલયપારસીસુરેન્દ્રનગરગરબાભારતનું બંધારણખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)દ્વાપરયુગયોગ (મનોશારીરીક જીવનશૈલી)સ્વાઈન ફ્લૂજાડેજા વંશભારતની નદીઓની યાદીસિદ્ધરાજ જયસિંહકલ્કિસ્નેહલતાઅમદાવાદ બીઆરટીએસસલમાન ખાનચાણક્યભારત રત્નહિતોપદેશનવરાત્રીચાંપાનેરકાળકા માતા મંદિર, પાવાગઢપીઠનો દુખાવોભારતીય રૂપિયોપ્રાથમિક શાળામાર્ચઐશ્વર્યા રાયતુલસીવ્યાસભૂપેન્દ્ર પટેલકાઠિયાવાડસ્વામી સચ્ચિદાનંદજોગીદાસ ખુમાણવિશ્વકર્માકુદરતહમીરજી ગોહિલરાજપૂતકનૈયાલાલ મુનશીઓઝોન સ્તરવર્તુળનો પરિઘભારતીય ચૂંટણી પંચવાયુનું પ્રદૂષણરોગહિસાબી ધોરણોડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનસીતારાણકી વાવસૂર્યમંડળદીપિકા પદુકોણરમત-ગમતમોરબીચૈત્ર સુદ ૧૫ક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭પ્રીટિ ઝિન્ટાકુમારપાળદયારામમાનવ શરીરસંસ્કૃત ભાષાભારતીય સંસદપવનચક્કીરાયણડોંગરેજી મહારાજગુજરાતી લોકોપ્રિયામણિલાલ બહાદુર શાસ્ત્રીઆંબેડકર જયંતિગુજરાતના શક્તિપીઠોઅવિનાશ વ્યાસસંયુક્ત આરબ અમીરાતકમ્પ્યુટર હાર્ડવેરનેપાળભારતમાં સ્ત્રી ભ્રૂણહત્યાદેવાયત બોદરઆવળ (વનસ્પતિ)ઉધઈ🡆 More