ભારતના રાષ્ટ્રપતિઓની યાદી

આ ભારતના રાષ્ટ્રપતિઓની યાદી છે.

     કાર્યકારી રાષ્ટ્રપતિ (૩)     રાષ્ટ્રપતિ અપક્ષ ઉમેદવાર તરીકે (૨)     રાષ્ટ્રપતિ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તરીકે (૧૦)     રાષ્ટ્રપતિ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે (૧)     રાષ્ટ્રપતિ જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે (૧)

    સંજ્ઞાઓ

Died in office- કાર્યકાળ દરમિયાન અવસાન
Did not complete assigned term- રાજીનામું

ભારતના રાષ્ટ્રપતિઓ

# નામ છબી પદગ્રહણ પદસમાપ્તિ ઉપરાષ્ટ્રપતિ નોંધ
રાજેન્દ્ર પ્રસાદ
(૧૮૮૪–૧૯૬૩)
ભારતના રાષ્ટ્રપતિઓની યાદી  ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ૧૩ મે ૧૯૬૨ સર્વપલ્લી રાધાકૃષ્ણન પ્રસાદ સ્વતંત્ર ભારતના પહેલા રાષ્ટ્રપતિ હતા અને બિહારમાંથી હતા. તે ભારતીય સ્વતંત્રતા ચળવળના એક સ્વાતંત્ર્યસેનાની પણ હતા. પ્રસાદ બે વખત ચૂંટાનારા એકમાત્ર રાષ્ટ્રપતિ હતા.
સર્વપલ્લી રાધાકૃષ્ણન
(૧૮૮૮–૧૯૭૫)
ભારતના રાષ્ટ્રપતિઓની યાદી  ૧૩ મે ૧૯૬૨ ૧૩ મે ૧૯૬૭ ઝાકીર હુસૈન રાધાકૃષ્ણન એક અગ્રણી દાર્શનિક, લેખક, નાઇટ અને આંધ્ર યુનિવર્સીટી અને બનારસ હિંદુ વિશ્વવિદ્યાલય ના કુલપતિ પણ રહી ચુક્યા હતા. તેમને પૉપ પોલ છઠ્ઠાએ Golden Army of Angelsના નાઈટ બનાવ્યા હતા.
ઝાકીર હુસૈન
(૧૮૯૭–૧૯૬૯)ભારતના રાષ્ટ્રપતિઓની યાદી 
ભારતના રાષ્ટ્રપતિઓની યાદી  ૧૩ મે ૧૯૬૭ ૩ મે ૧૯૬૯ વરાહગીરી વેંકટગીરી હુસેન અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટીના કુલપતિ અને પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને ભારત રત્ન ઇલકાબ પણ મેળવેલા હતા. તેઓ હોદ્દાની મુદ્દત પુરી થતા પહેલા જ મૃત્યુ પામ્યા.
વરાહગીરી વેંકટગીરી *
(૧૮૯૪–૧૯૮૦)
ભારતના રાષ્ટ્રપતિઓની યાદી  ૩ મે ૧૯૬૯ ૨૦ જુલાઇ ૧૯૬૯ ગીરીને હુસેનના મૃત્યુ પછી ભારતના વચગાળાના રાષ્ટ્રપતિ બનાવાયા હતા. તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેવા રાજીનામું મૂક્યું.
મહંમદ હિદાયતુલ્લાહ *
(૧૯૦૫-૧૯૯૨)
ભારતના રાષ્ટ્રપતિઓની યાદી  ૨૦ જુલાઇ ૧૯૬૯ ૨૪ ઓગસ્ટ ૧૯૬૯ હિદાયતુલ્લાહ ભારતના સર્વોચ્ચ ન્યાયાધીશ હતા, અને બ્રિટિશ સામ્રાજયના ઓર્ડર ઈલ્કાબ પણ મેળવ્યો હતો. તેઓ ગીરી ફરીથી રાષ્ટ્રપતિ બન્યા ત્યાં સુધી ભારતના વચગાળાના રાષ્ટ્રપતિ રહ્યા.
વરાહગીરી વેંકટગીરી
(૧૮૯૪–૧૯૮૦)
ભારતના રાષ્ટ્રપતિઓની યાદી  ૨૪ ઓગસ્ટ ૧૯૬૯ ૨૪ ઓગસ્ટ ૧૯૭૪ ગોપાલ સ્વરૂપ પાઠક
ફકરૂદ્દીન અલી અહમદભારતના રાષ્ટ્રપતિઓની યાદી 
(૧૯૦૫-૧૯૭૭)
ભારતના રાષ્ટ્રપતિઓની યાદી  ૨૪ ઓગસ્ટ ૧૯૭૪ ૧૧ ફેબ્રુઆરી ૧૯૭૭ બાસ્સપ્પા દાનપ્પા જત્તી
બાસ્સપ્પા દાનપ્પા જત્તી *
(૧૯૧૨–૨૦૦૨)
૧૧ ફેબ્રુઆરી ૧૯૭૭ ૨૫ જુલાઇ ૧૯૭૭
નિલમ સંજીવ રેડ્ડી
(૧૯૧૩–૧૯૯૬)
ભારતના રાષ્ટ્રપતિઓની યાદી  ૨૫ જુલાઇ ૧૯૭૭ ૨૫ જુલાઇ ૧૯૮૨ મહંમદ હિદાયતુલ્લાહ
ગ્યાની ઝૈલસીંઘ
(૧૯૧૬–૧૯૯૪)
ભારતના રાષ્ટ્રપતિઓની યાદી  ૨૫ જુલાઇ ૧૯૮૨ ૨૫ જુલાઇ ૧૯૮૭ રામસ્વામી વેંકટરામન
રામસ્વામી વેંકટરામન
(૧૯૧૦–૨૦૦૯)
ભારતના રાષ્ટ્રપતિઓની યાદી  ૨૫ જુલાઇ ૧૯૮૭ ૨૫ જુલાઇ ૧૯૯૨ શંકર દયાલ શર્મા
શંકર દયાલ શર્મા
(૧૯૧૮–૧૯૯૯)
ભારતના રાષ્ટ્રપતિઓની યાદી  ૨૫ જુલાઇ ૧૯૯૨ ૨૫ જુલાઇ ૧૯૯૭ કે.આર.નારાયણન
૧૦ કે.આર.નારાયણન
(૧૯૨૦–૨૦૦૫)
ભારતના રાષ્ટ્રપતિઓની યાદી  ૨૫ જુલાઇ ૧૯૯૭ ૨૫ જુલાઇ ૨૦૦૨ કૃષ્ણ કાંત
૧૧ એ. પી. જે. અબ્દુલ કલામ
(૧૯૩૧–૨૦૧૫)
ભારતના રાષ્ટ્રપતિઓની યાદી  ૨૫ જુલાઇ ૨૦૦૨ ૨૫ જુલાઇ ૨૦૦૭ ભૈરો સિંઘ શેખાવત
૧૨ પ્રતિભા પાટીલ
(૧૯૩૪– )
ભારતના રાષ્ટ્રપતિઓની યાદી  ૨૫ જુલાઇ ૨૦૦૭ ૨૫ જુલાઇ ૨૦૧૨ મહંમદ હમિદ અંસારી
૧૩ પ્રણવ મુખર્જી
(૧૯૩૫–૨૦૨૦)
ભારતના રાષ્ટ્રપતિઓની યાદી  ૨૫ જુલાઇ ૨૦૧૨ ૨૫ જુલાઇ ૨૦૧૭ મહંમદ હમિદ અંસારી
૧૪ રામનાથ કોવિંદ
(૧૯૪૫ – )
ભારતના રાષ્ટ્રપતિઓની યાદી  ૨૫ જુલાઇ ૨૦૧૭ ૨૫ જુલાઈ ૨૦૨૨ વૈંકયા નાયડુ ૨૦૧૭
રામનાથ કોવિંદ ૨૦૧૫થી ૨૦૧૭ સુધી બિહારના ગર્વનર પદે રહ્યા હતા અને ૧૯૯૪થી ૨૦૦૬ સુધી લોકસભાના સભ્ય હતા.
૧૫ દ્રૌપદી મુર્મૂ
(૧૯૫૮ – )
ભારતના રાષ્ટ્રપતિઓની યાદી  ૨૫ જુલાઈ ૨૦૨૨ જગદીપ ધનખડ ૨૦૧૫ થી ૨૦૨૧ સુધી ઝારખંડના નવમા રાજ્યપાલ પદે રહ્યા હતા

આ પણ જુઓ

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

ભારતના રાષ્ટ્રપતિઓની યાદી ભારતના રાષ્ટ્રપતિઓભારતના રાષ્ટ્રપતિઓની યાદી આ પણ જુઓભારતના રાષ્ટ્રપતિઓની યાદી સંદર્ભોભારતના રાષ્ટ્રપતિઓની યાદી બાહ્ય કડીઓભારતના રાષ્ટ્રપતિઓની યાદીભારતના રાષ્ટ્રપતિ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પ્રત્યાયનદાહોદજાહેરાતગંગા નદીદેવાયત બોદરઅમદાવાદ બીઆરટીએસવાયુ પ્રદૂષણભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલગુરુ ગોવિંદસિંહબાવળકસ્તુરબારઘુવીર ચૌધરી૧૮૫૭ની ભારતીય ક્રાંતિગાયત્રીફેબ્રુઆરીપાંડુભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪સામાજિક સમસ્યાદિવાળીકચ્છનું રણસમય માપવાનાં સાધનોનો ઇતિહાસઅમદાવાદ સીટી તાલુકોમીન રાશીગિરનારમહુડોરામાનુજાચાર્યમાનવીની ભવાઇકબજિયાતગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળઉપેન્દ્ર ત્રિવેદીઓઝોનમહેસાણા જિલ્લોપ્લૂટોકાળકા માતા મંદિર, પાવાગઢવાલ્મિકીભરવાડભારત સરકારનળાખ્યાન (પ્રેમાનંદ)રાજ્ય સભાચરક સંહિતામોગલ માભારતમાં પરિવહનવૈશાખ સુદ ૩એલિઝાબેથ પ્રથમધ્વનિ પ્રદૂષણકુદરતી આફતોકાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનશ્રેયા ઘોષાલરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘગુપ્તરોગભારતના ચારધામસ્ત્રીશ્રીનિવાસ રામાનુજનજંડ હનુમાનમુકેશ અંબાણીબેંકચાવડા વંશયુનાઇટેડ કિંગડમધારાસભ્યરાજધાનીઆદિ શંકરાચાર્યબાઇબલકમ્પ્યુટર નેટવર્કરુદ્રમહાલય (સિદ્ધપુર)જાન્યુઆરીજેસલ જાડેજાપાઇવસ્તી-વિષયક માહિતીઓભારતીય રૂપિયા ચિહ્નઉનાળોકાલ ભૈરવજહાજ વૈતરણા (વીજળી)લેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)કન્યા રાશીફેફસાંઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારવૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)🡆 More