પાઇ

પાઇ (π) (22÷7) એ ગાણિતિક અચલ સંખ્યા અને વર્તુળના પરિઘ અને તેના વ્યાસનો ગુણોત્તર છે.

જેનું મૂલ્ય સામાન્ય રીતે અંદાજે ૩.૧૪૧૫૯ ઉપયોગમાં લેવાય છે. ૧૮મી સદીના મધ્ય ભાગથી પાઇને 'π' તરીકે રજૂ કરવામાં આવે છે, તેમ છતાં કેટલીક વાર તેને 'pi' પણ કહે છે.

વ્યાખ્યા

પાઇ 
વર્તુળનો પરિઘએ વર્તુળના વ્યાસ કરતાં ત્રણ ગણા કરતાં થોડો મોટો હોય છે. ચોક્કસ ગુણોત્તરને π કહે છે.
પાઇ 
શ્રીનિવાસ રામાનુજને ભારતમાં સ્વતંત્ર રીતે કાર્ય કરીને πની ગણના માટે ઘણી મૌલિક શ્રેણીઓની રચના કરી હતી.

π એ વર્તુળના પરિઘ C અને તેના વ્યાસ d નો ગુણોત્તર છે:

    પાઇ 

ગુણોત્તર C/d એ વર્તુળના માપથી સ્વતંત્ર રીતે અચલ છે. દાત. જો વર્તુળનો વ્યાસ બીજા વર્તુળના વ્યાસ કરતાં બમણો હોય તો તેનો પરિઘ પણ બીજા વર્તુળ કરતાં બમણો હશે. એટલે કે આ ગુણોત્તર જળવાઇ રહેશે. આ વ્યાખ્યા યુકલિડિયન ભૂમિતિ માટે સાચી ઠરે છે. વક્ર ભૂમિતિ માટે π = C/d સૂત્ર સાચું ઠરતું નથી.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રાજકોટસ્વાદુપિંડમીન રાશીભારતનાં વિશ્વ ધરોહર સ્થળોઑસ્ટ્રેલિયાચૈત્ર સુદ ૧૫બ્રહ્માંડઅક્ષરધામ (ગાંધીનગર)સીતાબનાસકાંઠા લોક સભા મતવિસ્તારઅમરસિંહ ચૌધરીગરબાધ્યાનઅભિમન્યુસૂર્યનમસ્કારગુજરાતી સિનેમાસિવિલ હોસ્પિટલ, અમદાવાદગર્ભાવસ્થાભારતીય માનક સમયઆંખમટકું (જુગાર)ચિનુ મોદીહિંમતનગરરા' નવઘણજાહેરાતઆરઝી હકૂમતસામાજિક મનોવિજ્ઞાનએડોલ્ફ હિટલરરાવણઈંડોનેશિયાયુનાઇટેડ કિંગડમગુજરાતની નદીઓની યાદીપાવાગઢરૂપિયોસુરેશ જોષીગુજરાત સાહિત્ય અકાદમીમુઘલ સામ્રાજ્યહેમચંદ્રાચાર્યભગત સિંહમહેસાણા જિલ્લોજામા મસ્જિદ, અમદાવાદરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિવીમોમહાત્મા ગાંધીકુમારપાળ દેસાઈપશ્ચિમ બંગાળગૂગલ ક્રોમસુરેન્દ્રનગર જિલ્લોદાહોદ જિલ્લોબૌદ્ધ ધર્મરાણકી વાવવૈશ્વિકરણભીમ બેટકાની ગુફાઓઆવળ (વનસ્પતિ)હરે કૃષ્ણ મંત્રમોહેં-જો-દડોભુજકચ્છ જિલ્લોHTMLઅગિયાર મહાવ્રતગાંઠિયો વાઅજંતાની ગુફાઓનિવસન તંત્રમહાગુજરાત આંદોલનઅમદાવાદ બીઆરટીએસસંસ્થાલસિકા ગાંઠસાપગુજરાત વડી અદાલતઅંકિત ત્રિવેદીમહારાણા પ્રતાપઅહમદશાહભારતીય જનતા પાર્ટીરક્તના પ્રકારપાળિયાપાલીતાણાઅહિંસામૌર્ય સામ્રાજ્ય🡆 More