અગિયાર મહાવ્રત

અગિયાર મહાવ્રત, કે જેને ગાંધીજીનાં અગિયાર મહાવ્રત પણ કહેવાય છે, એ મહાત્મા ગાંધી વડે તેમના આશ્રમમાં રહેવા માગતા લોકો જોડે લેવડાવવામાં આવેલાં અગિયાર મહાવ્રત અથવા પ્રતિજ્ઞા દર્શાવે છે.

અગિયાર મહાવ્રત
મહાત્મા ગાંધી

તેનું શબ્દશ: વર્ણન આ મુજબ છે:

સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું નવ સંઘરવું;

બ્રહ્મચર્ય ને જાતે મહેનત, કોઈ અડે ન અભડાવું.

અભય, સ્વદેશી, સ્વાદત્યાગ ને સર્વ ધર્મ સરખા ગણવા;

એ અગિયાર મહાવ્રત સમજી નમ્રપણે દૃઢ આચરવાં.

મહાવ્રતો

સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, શરીરશ્રમ, અસ્પૃશ્યતાનિવારણ, સર્વત્ર ભયવર્જન, સ્વદેશી, સ્વાદત્યાગ, સર્વ ધર્મ સમભાવ - એમ અગિયાર મહાવ્રતો ગાંધીજી વડે અપાયાં છે. આ મહાવ્રતો વિશેની માહિતી મણિભવન ગાંધી સંગ્રહાલયમાં વિગતે જોવા મળે છે.

સંદર્ભો

Tags:

મહાત્મા ગાંધી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મહારાણા પ્રતાપભારતીય નાગરિકત્વકૃષ્ણકુમારસિંહ ગોહીલઅમિતાભ બચ્ચનડાંગ જિલ્લોહોળીએરિસ્ટોટલગુજરાતી ભાષાલાખજુનાગઢઝિંઝુવાડા (તા. દસાડા)મહાત્મા ગાંધીગુજરાત સમાચારવાઘરીકાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાધ્યમિક શાળાહવામાનરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાગઝલવિજયનગર સામ્રાજ્યઝાલાપટેલવિશ્વની સાત મોટી ભૂલોગુજરાતના તાલુકાઓમેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમસલામત મૈથુનગુજરાતી સાહિત્યરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘવૈશ્વિક આબોહવા પરિવર્તનઉમાશંકર જોશીતર્કગુરુ (ગ્રહ)વિરમગામભારતના વડાપ્રધાનબનાસ ડેરીચિનુ મોદીરવીન્દ્ર જાડેજાકારડીયાદેવચકલીસૌરાષ્ટ્રસ્વાદુપિંડજયંતિ દલાલઇન્સ્ટાગ્રામચાણક્યકિષ્કિંધાસંગણકદિલ્હી સલ્તનતસુરેશ જોષીઅસહયોગ આંદોલનઓઝોન અવક્ષયભૂપેન્દ્ર પટેલદાદા ભગવાનરાણકદેવીરાજસ્થાનીદિલ્હીદશાવતારનરેશ કનોડિયાકુમારપાળ દેસાઈક્ષય રોગગરુડ પુરાણઘર ચકલીસાપઉંઝાઅંકિત ત્રિવેદીઆદિવાસીલીમડોનેપાળડેન્ગ્યુબુર્જ દુબઈમાનવ અધિકારોની વિશ્વવ્યાપી ઘોષણાભાસમેકણ દાદાઔદિચ્ય બ્રાહ્મણઅટલ પેડેસ્ટ્રીયન બ્રિજડાકોરફણસ🡆 More