આ સ્થળોને યુનેસ્કો(UNESCO)એ ભારત ખાતેનાં વિશ્વધરોહર(World Heritage) સ્થળો જાહેર કરેલ છે.:
Sr. No. | નામ | ચિત્ર | વિસ્તાર | સમય | યુનેસ્કો વિગત |
---|---|---|---|---|---|
૦૧ | કાઝીરંગા નેશનલ પાર્ક | આસામ | ૨૦મી સદી | ૩૩૭; ૧૯૮૫; ix, x | |
૦૨ | માનસ નેશનલ પાર્ક | ડાંગેર, આસામ | ૨૦મી સદી | ૩૩૮; ૧૯૮૫; vii, ix, x | |
૦૩ | મહાબોધી મંદિર | બિહાર | ઈ.પૂ. ૩જી સદી, ૫મી અને ૬ઠી સદી ઈસ. અને ૧૯મી સદી. | ૧૦૫૬ rev; ૨૦૦૨; i,ii, iii, iv, vi | |
૦૪ | હુમાયુનો મકબરો | દિલ્હી | ૧૫૭૦ | ૨૩૨, ૧૯૯૩, (ii), (iv) | |
૦૫ | કુતુબ મિનાર | દિલ્હી | ૧૨મી સદીના અંતભાગે | ૨૩૩, ૧૯૯૩, (iv) | |
૦૬ | લાલ કિલ્લો | દિલ્હી | ૧૬૪૮ | ૨૩૧rev, ૨૦૦૭, (i),(ii), (iii), (vi) | |
૦૭ | બેસિલિકા ઑફ બોમ જીસસઅને ગોઆનાં અન્ય ચર્ચ | ગોઆ | ૧૬મી અને ૧૮મી સદી | ૨૩૨; ૧૯૮૬; (ii)(iv)(vi) | |
૦૮ | ચાંપાનેર, પાવાગઢ | ગુજરાત | પ્રાગઐતિહાસિક અને ૮મીથી ૧૪મી સદી | ૧૧૦૪; ૨૦૦૪; iii, iv, v, vi | |
૦૯ | હમ્પી | બેલ્લારી જિલ્લો, કર્ણાટક | ૧૪મી અને ૧૬મી સદી | ૨૪૧ ; ૧૯૮૬; (i)(iii)(iv) | |
૧૦ | પત્તાદકલ | બિજાપુર, કર્ણાટક | ૮મી સદી | ૨૩૯ ; ૧૯૮૭; (i)(iii)(vi) | |
૧૧ | સાંચીનો સ્તુપ | મધ્ય પ્રદેશ | ઈ.પૂ. બીજી અને પહેલી સદીથી ઈસ.૧૨મી સદી | ૫૨૪; ૧૯૮૯; (i)(ii)(iii)(iv)(vi) | |
૧૨ | ભીમ બેટકાની ગુફાઓ | ભોપાલ, મધ્ય પ્રદેશ | ઈ.પૂ. બીજી અને પહેલી સદી | ૯૨૫; ૨૦૦૩; (iii) (v) | |
૧૩ | ખજુરાહો | છત્તરપુર, મધ્ય પ્રદેશ | ૯૫૦ થી ૧૦૫૦ ઈસ. | ૨૪૦; ૧૯૮૬; (i) (iii) | |
૧૪ | અજંતાની ગુફાઓ | મહારાષ્ટ્ર | ઈ.પૂ. બીજી સદીથી છઠી સદી. | ૨૪૨; ૧૯૮૩; i, ii, iii, vi | |
૧૫ | ઇલોરાની ગુફાઓ | મહારાષ્ટ્ર | ૬૦૦ થી ૧૦૦૦ ઈસ. | ૨૪૩; ૧૯૮૩; (i)(iii)(vi) | |
૧૬ | એલિફન્ટાની ગુફાઓ | કોલાબા મુંબઇ, મહારાષ્ટ્ર | ૫મી અને ૮મી સદી | 244rev; 1987; (i)(iii) | |
૧૭ | છત્રપતિ શિવાજી ટર્મિનસ | મુંબઇ, મહારાષ્ટ્ર | ૧૮૮૭–૧૮૮૮ | ૯૪૫rev; ૨૦૦૪; (ii)(iv) | |
૧૮ | કોણાર્ક સૂર્ય મંદિર | પુરી જિલ્લો, ઓરિસ્સા | ૧૩મી સદી | ૨૪૬; ૧૯૮૪;(i)(iii)(vi) | |
૧૯ | કેવલાદેવ નેશનલ પાર્ક | ભરતપુર, રાજસ્થાન | ૧૯૮૧ | ૩૪૦; ૧૯૮૫; (x) | |
૨૦ | જંતર મંતર | જયપુર, રાજસ્થાન | ૧૭૨૭ અને ૧૭૩૪ | ૧૩૩૮; ૨૦૧૦; (iii)(iv) | |
૨૧ | ચોલામંડલમ | બ્રિહદીસ્વરાર મંદિર, તમિલ નાડુ | ૧૧મી અને ૧૨મી સદી | ૨૫૦bis; ૧૯૮૭; ((ii)(iii) | |
ઐરાવતેશ્વરાર મંદિર, તમિલ નાડુ | |||||
બૃહદેશ્વર મંદિર, તમિલ નાડુ | |||||
૨૨ | મહાબલીપુરમ | ચિંગલેપૂર, તામિલનાડુ | ૭મી અને ૮મી સદી | ૨૪૯; ૧૯૮૪; (i)(ii)(iii)(vi) | |
૨૩ | આગ્રાનો કિલ્લો | આગ્રા, ઉત્તર પ્રદેશ | ૧૬મી સદી | ૨૫૧; ૧૯૮૩; iii | |
૨૪ | ફતેહપૂર સિક્રી | આગ્રા, ઉત્તર પ્રદેશ | ૧૬મી સદી | ૨૫૫; ૧૯૮૬; ii,iii,iv | |
૨૫ | તાજ મહેલ | આગ્રા, ઉત્તર પ્રદેશ | ૧૭મી સદી | ૨૫૨; ૧૯૮૩;i | |
૨૬ | ભારતની પર્વતીય રેલ્વે | દાર્જીલીંગ હિમાલયન રેલ્વે (૧૯૯૯), દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ | ૧૯મી સદીના અંતભાગ અને ૨૦મી સદીની શરૂઆતમાં. | ૯૪૪ter; ૧૯૯૯, ૨૦૦૫, ૨૦૦૮; (i)(iii)(iv) | |
નિલગીરી માઉન્ટેઇન રેલ્વે (૨૦૦૫), ઊટી, તામિલનાડુ | |||||
કાલ્કા-શિમલા રેલ્વે, શિમલા, હિમાચલ પ્રદેશ (૨૦૦૮) | |||||
૨૭ | નંદાદેવી નેશનલ પાર્ક અને વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક | ચમોલી જિલ્લો, ઉત્તરાખંડ | ૧૯૩૯ અને ૧૯૮૨ | ૩૩૫bis; ૧૯૮૮, ૨૦૦૫ ;(vii),(x) | |
૨૮ | સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન | બાંગ્લાદેશ, પશ્ચિમ બંગાળ (ભારત) | ૧૯૩૯ અને ૧૯૮૨ | ૪૫૨; ૧૯૮૭ ; (ix) અને (x) | |
૨૯ | પશ્ચિમ ઘાટ | અગસ્ત્યામલાઈ પર્વતમાળા | ૨૦૧૨ | ||
પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાન | |||||
અનામલાઈ ટેકરીઓ | |||||
નીલગિરિની પર્વતમાળા | |||||
તળકાવેરી વન્યજીવન અભયારણ્ય (પાંચ વસ્તુઓ) | |||||
કુદ્રેમુખ પર્વતમાળા (પાંચ વસ્તુઓ) | |||||
સહ્યાદ્રિ પર્વતમાળા | |||||
૩૦ | રાજસ્થાનના પહાડી કિલ્લાઓ | ચિત્તોડગઢ | ૨૪૭; ૨૦૧૩;(ii)(iii) | ||
કુંભલગઢ | |||||
રણથંભોરનો કિલ્લો | |||||
આમેરનો કિલ્લો | |||||
જેસલમેરનો કિલ્લો | |||||
ગાગરોનનો કિલ્લો | |||||
૩૧ | રાણકી વાવ | પાટણ, ગુજરાત | ૧૧મી સદી | ૨૦૧૪ | |
૩૨ | હિમાલયન રાષ્ટ્રીય ઉદ્યાન | હિમાચલ પ્રદેશ | ૨૦૧૪ |
This article uses material from the Wikipedia ગુજરાતી article ભારતનાં વિશ્વ ધરોહર સ્થળો, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.