કુંભલગઢ

કુંભલગઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યના રાજસમંદ જિલ્લામાં આવેલો છે.

કુંભલગઢ
કુંભલગઢ
કુંભલગઢ
પ્રકારFortress
સ્થાનરાજસમંદ જિલ્લો, રાજસ્થાન, ભારત
અક્ષાંસ-રેખાંશ 73°34′49″E / 25.14889°N 73.58028°E / 25.14889; 73.58028
વિસ્તાર268 ha (1.03 sq mi)
બંધાયેલ૧૫મી સદી
UNESCO World Heritage Site
પ્રકારસાંસ્કૃતિક
માપદંડii, iii
યાદીમાં ઉમેરેલ૨૦૧૩(૩૬મું સત્ર))
ભાગ છેપર્વતીય કિલ્લો
સંદર્ભ ક્રમાંક247
દેશકુંભલગઢ ભારત
વિસ્તારદક્ષિણ એશિયા
કુંભલગઢ is located in રાજસ્થાન
કુંભલગઢ
Location of કુંભલગઢ in રાજસ્થાન
કુંભલગઢ is located in India
કુંભલગઢ
કુંભલગઢ (India)
કુંભલગઢ
કુંભલગઢ કિલ્લો

આ સ્થળ ઉદયપૂરની ઉત્તર-પશ્ચિમે આશરે ૮૦ કિ.મી. અંતરે આવેલ છે. સમુદ્રસપાટીથી આશરે ૧૧૦૦ મીટરની ઉંચાઈએ આ કિલ્લો આવેલો છે. મેવાડના રાજા રાણા કુંભાએ આ ગઢનું બાંધકામ ઇ.સ. ૧૪૪૩ માં શરૂ કરી અને ઇ.સ.૧૪૫૮ માં પૂર્ણ કર્યું હતું. આ કિલ્લાની બાંધણી મેવાડી શૈલીની છે. અરવલ્લી પર્વતમાળાની ટોચે વ્યુહાત્મક જગ્યાએ આવેલો કુંભલગઢનો દુર્ગ માઇલો દૂરથી દેખાય છે. આ કિલ્લાની આસપાસ (ચોપાસ) બાંધવામાં આવેલી દિવાલની લંબાઇ ૩૬ કિ.મી. જેટલી થાય છે. આ દિવાલની પહોળાઇ આશરે ૧૫ ફૂટ થાય છે. કુંભલગઢની અંદર જ એક બીજો કિલ્લો છે, જે કટારગઢના નામથી ઓળખાય છે. જ્યાં મહારાણા પ્રતાપનો જન્મ થયો હતો એમ ઘણા ઇતિહાસકારોનુ મંતવ્ય છે. આ કિલ્લાની અંદર બાદલમહેલ, કુંભમહેલ, આશરે ૩૬૦ જેટલા મંદિરો (જેમાં ૩૦૦ જેટલા જૈનમંદિરો છે), બાગબગીચા અને પાણીપૂરવઠાની વ્યવસ્થા છે.

રાજસ્થાન રાજ્યના રાજસ્થાન પ્રવાસન વિભાગ તરફથી ધ્વનિ અને પ્રકાશ કાર્યક્રમ (લાઇટ એન્ડ સાઉન્ડ શૉ) તૈયાર કરવામાં આવ્યો છે, જેનો પ્રવાસીઓ લાભ લઈ શકે છે.

સંદર્ભ

Tags:

ભારતરાજસ્થાન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

જામીનગીરીઓ૨૦૨૨ મોરબી પુલ દુર્ઘટનારમેશ પારેખયુનાઇટેડ કિંગડમવનસ્પતિહરદ્વારરામાયણઅકબરસંજ્ઞાસંચળઆત્મહત્યાજગન્નાથપુરીહોમી ભાભાસિંધુ ખીણની સંસ્કૃતિભારતીય રેલદિવાળીચોટીલાગોળ ગધેડાનો મેળોખોડિયારવાયુનું પ્રદૂષણતુલસીઅર્જુનકિશનસિંહ ચાવડાલાભશંકર ઠાકરકોદરાજયશંકર 'સુંદરી'ચિરંજીવીફેસબુકમુખ મૈથુનપશ્ચિમ ઘાટગુજરાતી સાહિત્યકારોની યાદીઝૂલતા મિનારાગુજરાતની નદીઓની યાદીબેંકઅર્જુનવિષાદ યોગરક્તના પ્રકારનારિયેળભાસએલોન મસ્કવિધાન સભાઅશ્વત્થામાવિક્રમ સારાભાઈશાહરૂખ ખાનપંજાબભાવનગરશામળાજીનરેન્દ્ર મોદી સ્ટેડિયમવલ્લભભાઈ પટેલજ્યોતિર્લિંગબાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્યપ્રથમ વિશ્વ યુદ્ધસાવિત્રીબાઈ ફુલેમકાઈમોબાઇલ ફોનપાલીતાણાઆદિવાસીબાવળગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોભારતીય જનતા પાર્ટીહનુમાનપાવાગઢશત્રુઘ્નવિશ્વ રંગમંચ દિવસયુરેનસ (ગ્રહ)રમાબાઈ આંબેડકરવિનોદ જોશીહનુમાન મંદિર, સાળંગપુરઓખાહરણધીરુબેન પટેલબીજોરાટાઇફોઇડસાબરમતી નદીગોગા મહારાજભારતીય અર્થતંત્ર🡆 More