જગન્નાથપુરી

પુરી અથવા જગન્નાથપુરી ભારત દેશમાં આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે.

પુરી પુરી જિલ્લાનું મુખ્ય મથક છે. આ એજ નગર છે જ્યાં ભારતની અને વિશ્વની સૌથી મોટી રથયાત્રાનું દર વર્ષની અષાઢી બીજનાં દિવસે આયોજન થાય છે જેમાં લાખો લોકો ભાગ લે છે. જગન્નાથપુરીમાં દર વર્ષે ભગવાનનાં ત્રણે રથો નવેસરથી તૈયાર કરવામાં આવે છે. પુરીનાં જગન્નાથ મંદિરમાં ભારતીય હિંદુ સિવાય અન્યને પ્રવેશ મળતો નથી, પણ રથયાત્રાને દિવસે નાત જાતનાં ભેદ ભાવ વગર હર કોઇ દર્શન કરી શકે છે તથા રથ ખેંચી શકે છે.

પુરી

જગન્નાથપુરી
શહેર
પુરીની ઝલક
પુરીની ઝલક
પુરી is located in Odisha
પુરી
પુરી
અક્ષાંશ-રેખાંશ: 19°48′38″N 85°49′53″E / 19.81056°N 85.83139°E / 19.81056; 85.83139
દેશભારત
રાજ્યઑડિશા
જિલ્લોપુરી
ઊંચાઇ
૦ m (૦ ft)
ભાષાઓ
 • અધિકૃતઓડિઆ
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
૭૫૨૦૦x
ટેલિફોન કોડ૦૬૭૫૨
વાહન નોંધણી0R-13

સંદર્ભ

Tags:

ઓરિસ્સાપુરી જિલ્લોભારતરથયાત્રા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અલ્પેશ ઠાકોરરવિન્દ્રનાથ ટાગોરવ્યક્તિત્વપાંડવભારતીય સંસદનાસાયુનિફોર્મ રિસોર્સ લોકેટરમહંત સ્વામી મહારાજભારતમાં મહિલાઓભારતના રજવાડાઓની યાદીઇસ્લામીક પંચાંગઅક્ષરધામ (દિલ્હી)ગુજરાતી રંગભૂમિઇસ્કોનસંત રવિદાસબંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયરમણભાઈ નીલકંઠરક્તપિતજયંત પાઠકભજનનરેન્દ્ર મોદી સ્ટેડિયમલીમડોહોમિયોપેથીરાજધાનીકસ્તુરબાસોમનાથકોરોનાવાયરસ રોગ ૨૦૧૯સત્યયુગગરબારવિશંકર વ્યાસઅમદાવાદના દરવાજાતાલુકા વિકાસ અધિકારીમિલાનગુજરાતી સાહિત્યકારોની યાદીકળિયુગકરીના કપૂરસિકંદરઆયુર્વેદઅમિતાભ બચ્ચનપૂર્ણ વિરામકબૂતરરિસાયક્લિંગપાકિસ્તાનઔદ્યોગિક ક્રાંતિઅડાલજની વાવજય જય ગરવી ગુજરાતકેનેડાહોકાયંત્રકચ્છ જિલ્લોસંજ્ઞાપાણીનિવસન તંત્રસિદ્ધરાજ જયસિંહભાલીયા ઘઉંબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાઅપ્સરાતરબૂચતાલુકોબાણભટ્ટસામાજિક પરિવર્તનફ્રાન્સની ક્રાંતિમળેલા જીવહાથીસ્વામિનારાયણ સંપ્રદાયકળથીહનુમાન ચાલીસામધ્ય ઝોન, અમદાવાદ શહેરરસાયણ શાસ્ત્રરંગપુર (તા. ધંધુકા)બારોટ (જ્ઞાતિ)તકમરિયાંભારતીય અર્થતંત્રગુજરાતી ભાષામાહિતીનો અધિકારગુજરાતી સાહિત્યનેપાળચીન🡆 More